અમદાવાદ: યુવતીને હેરાનગતિ કરનાર શખ્સ સામે ફરીથી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ, અગાઉ યુવતી પર છરી વડે હુમલો કર્યો હતો

|

Jan 18, 2020 | 9:03 AM

અમદાવાદના ચાંદલોડિયામાં યુવતીને હેરાનગતિ કરનાર શખ્સ સામે ફરીથી ફરિયાદ નોંધવામાં આવી છે. સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. યુવતી પર છરી વડે હુમલો કરનાર આરોપી જામીન પર છૂટ્યો હતો.   Web Stories View more આજનું રાશિફળ તારીખ : 20-05-2024 દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને […]

અમદાવાદ: યુવતીને હેરાનગતિ કરનાર શખ્સ સામે ફરીથી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ, અગાઉ યુવતી પર છરી વડે હુમલો કર્યો હતો

Follow us on

અમદાવાદના ચાંદલોડિયામાં યુવતીને હેરાનગતિ કરનાર શખ્સ સામે ફરીથી ફરિયાદ નોંધવામાં આવી છે. સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. યુવતી પર છરી વડે હુમલો કરનાર આરોપી જામીન પર છૂટ્યો હતો.

 

આજનું રાશિફળ તારીખ : 20-05-2024
દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

જામીન પર આવતા જ શખ્સે યુવતીને ફરી હેરાનગતિ શરૂ કરી હતી. અગાઉ યુવતી પર ચાંદલોડિયા વિસ્તારમાં છરી વડે હુમલો કર્યો હતો. ત્યારે યુવતીને સોશિયલ મીડિયા થકી ધમકીઓ મળી રહી છે. ત્યારે સવાલ ઉભો થાય છે કે પોલીસ વિકૃત યુવક સામે ક્યારે કાર્યવાહી કરશે?


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: સુરેન્દ્રનગર: કચ્છના નાના રણમાં બંદૂક વડે ફાયરિંગ કરીને ત્રણ ઘુડખરનો શિકાર, વનવિભાગની ટીમ ઘટનાસ્થળે હાજર

Next Article