અમદાવાદઃ રાણીપની જ્વેલર્સ શોપમાં ત્રણ વ્યક્તિએ કરી ચોરી! સમગ્ર ઘટના CCTVમાં કેદ

|

Feb 12, 2020 | 7:59 AM

અમદાવાદમાં જ્વેલર્સને ટાર્ગેટ બનાવતી મહિલા ગેંગ ફરી સક્રિય થઈ છે. ગઈકાલે રાણીપ વિસ્તારમાં આવેલી આશાપુરી જ્વેલર્સમાં ચોરીની ઘટના બની હતી. 2 મહિલા સહિત ત્રણ વ્યક્તિ ગ્રાહક બનીને દુકાનમાં આવ્યા હતા. આ દરમિયાન દાગીના જોવાના બહાને તેમણે દુકાનદારની નજર ચુકવીને 80 હજારના દાગીના સેરવી લે છે. જોકે આ સમગ્ર ઘટનાની જાણ દુકાનદારને થોડીવાર બાદ થઈ. ચોરીની […]

અમદાવાદઃ રાણીપની જ્વેલર્સ શોપમાં ત્રણ વ્યક્તિએ કરી ચોરી! સમગ્ર ઘટના CCTVમાં કેદ

Follow us on

અમદાવાદમાં જ્વેલર્સને ટાર્ગેટ બનાવતી મહિલા ગેંગ ફરી સક્રિય થઈ છે. ગઈકાલે રાણીપ વિસ્તારમાં આવેલી આશાપુરી જ્વેલર્સમાં ચોરીની ઘટના બની હતી. 2 મહિલા સહિત ત્રણ વ્યક્તિ ગ્રાહક બનીને દુકાનમાં આવ્યા હતા. આ દરમિયાન દાગીના જોવાના બહાને તેમણે દુકાનદારની નજર ચુકવીને 80 હજારના દાગીના સેરવી લે છે. જોકે આ સમગ્ર ઘટનાની જાણ દુકાનદારને થોડીવાર બાદ થઈ. ચોરીની આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી, જેને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: અમરેલીની સાવરકુંડલા APMCમાં ઘઉંના મહત્તમ ભાવ રહ્યા રૂ.2530, જાણો જુદા-જુદા પાકોના ભાવ

Published On - 7:58 am, Wed, 12 February 20

Next Article