Crime Patrol: બદલાના ચક્રવ્યૂહમાં ફસાઈ એક મહિલા, જુઓ Video

સમાજના માન્ય ધોરણોના ભંગને અનૈતિક, સમાજવિરોધી અને કાનૂનવિરોધી ક્રિયા ગણવામાં આવે છે. જાગરૂકતા અને માહિતીના હેતુથી અમે અમારી આ ખાસ સિરીઝમાં એવા અપરાધના (Crime) કિસ્સા આપના સમક્ષ લાવી રહ્યા છીએ.

Crime Patrol: બદલાના ચક્રવ્યૂહમાં ફસાઈ એક મહિલા, જુઓ Video
crime patrol
| Edited By: | Updated on: May 03, 2023 | 6:35 PM

અપરાધ એ ગંભીર ગણાતું વર્તન છે. અપરાધ એટલે સમાજમાં રાજ્યસત્તા દ્વારા અમલમાં મૂકવામાં આવેલા ફોજદારી કાયદાનું ઉલ્લંઘન કરતું વર્તન. આ પ્રકારનું વર્તન સજાને પાત્ર ગણાય છે. સમાજના મૂલ્યો કે ધોરણોનો ભંગ કાયદાના ક્ષેત્રમાં આવે તો તેને અપરાધ કે ગુનો કહેવામાં આવે છે. આમ, સમાજના માન્ય ધોરણોના ભંગને અનૈતિક, સમાજવિરોધી અને કાનૂનવિરોધી ક્રિયા ગણવામાં આવે છે. જાગરૂકતા અને માહિતીના હેતુથી અમે અમારી આ ખાસ સિરીઝમાં એવા અપરાધના કિસ્સા આપના સમક્ષ લાવી રહ્યા છીએ.

આ પણ વાંચો: Crime Patrol: અન્યાય સામે એક મહિલાની લડાઈ, જુઓ Video

અહીં જુઓ વીડિયો

આ એપિસોડમાં, એક બોયફ્રેન્ડ તેની ગર્લફ્રેન્ડ સાથે છેતરપિંડી કરે છે પરંતુ અંતે તે દોષિત સાબિત થાય છે અને માફી માંગે છે. જો કે, ઘરે પરત ફરતી વખતે, કોઈએ તેને માથા પર માર્યો અને તેનું અપહરણ કર્યું. આગળની ઘટના જાણવા માટે જુઓ આ વીડિયો.

દેશ અને દુનિયાના તાજા સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર   

ક્રાઈમ સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…