SBI Admit Card: SBI એપ્રેન્ટિસ ભરતી પરીક્ષાનું એડમિટ કાર્ડ ડાયરેક્ટ લિંક પરથી આ રીતે ડાઉનલોડ કરો

|

Sep 07, 2021 | 2:30 PM

SBI Apprentices Admit Card Released: સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા એપ્રેન્ટિસ ભરતી પરીક્ષાનું એડમિટ કાર્ડ સત્તાવાર વેબસાઇટ sbi.co.in/careers પરથી ડાઉનલોડ કરી શકાય છે.

SBI Admit Card: SBI એપ્રેન્ટિસ ભરતી પરીક્ષાનું એડમિટ કાર્ડ ડાયરેક્ટ લિંક પરથી આ રીતે ડાઉનલોડ કરો
SBI Apprentices Admit Cards 2021

Follow us on

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ (SBI) એપ્રેન્ટિસ ભરતી પરીક્ષા માટે એડમિટ કાર્ડ બહાર પાડ્યું છે. એપ્રેન્ટિસ ભરતી પરીક્ષા માટેનું એડમિટ કાર્ડ સત્તાવાર વેબસાઇટ sbi.co.in/careers પર બહાર પાડવામાં આવ્યું છે. જે ઉમેદવારોએ પરીક્ષા માટે અરજી કરી છે તેઓ આ વેબસાઇટની મુલાકાત લઈને જ એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકે છે.

SBI એપ્રેન્ટિસનો કોલ લેટર વેબસાઈટ પરથી 20 સપ્ટેમ્બર 2021 સુધી ડાઉનલોડ કરી શકાય છે. SBI એપ્રેન્ટિસ ભરતી પરીક્ષા 20 સપ્ટેમ્બરના રોજ લેવામાં આવશે. ઉમેદવારોની પસંદગી ઓનલાઇન લેખિત પરીક્ષા અને સ્થાનિક ભાષાની પરીક્ષાના આધારે કરવામાં આવશે. પ્રશ્નપત્ર દ્વિભાષી હશે, એટલે કે સામાન્ય અંગ્રેજીની પરીક્ષા સિવાય અંગ્રેજી અને હિન્દીમાં. દરેક ખોટા જવાબ માટે, દરેક પ્રશ્નના આપેલ ગુણમાંથી 1/4 કપાત કરવામાં આવશે.

ભારતીય સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI Apprentice Recruitment 2021) દ્વારા બહાર પાડવામાં આવેલી આ ખાલી જગ્યા માટે અરજી પ્રક્રિયા 6 જુલાઈ 2021 થી શરૂ થઈ હતી. જેમાં ઉમેદવારોને ઓનલાઈન અરજી કરવા માટે 26 જુલાઈ 2021 સુધીનો સમય આપવામાં આવ્યો હતો.

Dry fruits and Nuts : ડ્રાયફ્રુટ્સ અને નટ્સ વચ્ચે શું તફાવત છે? જાણો
જાણો સ્વાસ્થ્ય માટે સફેદ અને કાળા મરી, બંન્નેમાંથી ક્યાં છે ફાયદાકારક
આજનું રાશિફળ તારીખ : 22-01-2025
રિંકુ સિંહની ભાવિ પત્ની આ ખાસ વ્યક્તિની છે મોટી ફેન
Jaggery with Black Solt Benefits : ગોળ અને સંચળ ખાવાથી શરીરમાં દેખાશે આ ફેરફાર
Peanuts : મગફળી ખાધા પછી તરત જ પાણી પીધું તો ગયા સમજજો, જાણો કારણ

SBI Apprentices Admit Card આ ડાયરેક્ટ લિંકથી ડાઉનલોડ કરો

ઉમેદવારો નીચે આપેલ ડાયરેક્ટ લિંક પર ક્લિક કરીને તેમનું એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકે છે.

SBI Admit Card Direct Link

 

એડમિટ કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવું ?

1. એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવા માટે, સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો.

2. વેબસાઈટના હોમ પેજ પર આપેલ Current Opening પર ક્લિક કરો.

3. હવે Online Exam Call Letter પર જાઓ.

4. અહીં Login કરવા માટે લિંક પર ક્લિક કરો.

5. વિગતો ભરી Login કરો.

6. Login કરતાની સાથે જ એડમિટ કાર્ડ ખુલશે.

7. હવે તેને ડાઉનલોડ કરો અને તેના ઉપયોગ માટે પ્રિન્ટ આઉટ લો.

રાજ્ય પ્રમાણે બેઠકો

ગુજરાત- 800 પોસ્ટ્સ

આંધ્રપ્રદેશ – 100 પોસ્ટ્સ

કર્ણાટક -200 પોસ્ટ્સ

મધ્યપ્રદેશ- 75 પોસ્ટ્સ

છત્તીસગઢ- 75 પોસ્ટ્સ

લદ્દાખ – 10 પોસ્ટ્સ

પંજાબ – 365 પોસ્ટ્સ

ઉત્તર પ્રદેશ – 875 પોસ્ટ્સ

મહારાષ્ટ્ર- 375 પોસ્ટ્સ

પશ્ચિમ બંગાળ- 715

આંદામાન અને નિકોબાર – 10 પોસ્ટ્સ

સિક્કિમ – 25 પોસ્ટ્સ

ઓરિસ્સા- 400 પોસ્ટ્સ

હિમાચલ પ્રદેશ- 200 પોસ્ટ્સ

હરિયાણા- 150 પોસ્ટ

J&K- 100 પોસ્ટ્સ

UT ચંડીગઢ-25 પોસ્ટ્સ

અરુણાચલ પ્રદેશ – 20 પોસ્ટ્સ

આસામ- 250 પોસ્ટ્સ

મણિપુર – 20 પોસ્ટ્સ

મેઘાલય – 50 પોસ્ટ્સ

મિઝોરમ – 20 પોસ્ટ્સ

નાગાલેન્ડ – 20 પોસ્ટ્સ

ત્રિપુરા – 20 પોસ્ટ્સ

બિહાર – 50 પોસ્ટ્સ

ઝારખંડ- 25 પોસ્ટ્સ

તમિલનાડુ- 90 પોસ્ટ્સ

પુડુચેરી – 10 પોસ્ટ્સ

ગોવા -50 પોસ્ટ્સ

ઉત્તરાખંડ-125 પોસ્ટ્સ

તેલંગાણા- 125 પોસ્ટ્સ

રાજસ્થાન – 650 પોસ્ટ્સ

કેરળ- 75 પોસ્ટ્સ

 

આ પણ વાંચો : NEET PG Admit Card : આજે NEET PG એડમિટ કાર્ડ જાહેર કરવામાં આવશે, આ સરળ સ્ટેપથી ડાઉનલોડ કરી શકશો

આ પણ વાંચો : નોકરી શોધનારાઓ માટે સારા સમાચાર, SBI અનુસાર નાણાકીય વર્ષ 2022 માં 50 લાખ લોકોને નોકરી મળવાની અપેક્ષા

Next Article