AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

JEE Advanced 2021: JEE Advanced માટે એડમિટ કાર્ડ આ તારીખે થશે જાહેર, આ રીતે ડાઉનલોડ કરી શકશો

ઉમેદવારો JEE એડવાન્સ એડમિટ કાર્ડ 2021 પરીક્ષાનું એડમિટ કાર્ડ સત્તાવાર વેબસાઇટ jeeadv.ac.in પર જઈને ડાઉનલોડ કરી શકશે.

JEE Advanced 2021: JEE Advanced માટે એડમિટ કાર્ડ આ તારીખે થશે જાહેર, આ રીતે ડાઉનલોડ કરી શકશો
JEE Advanced 2021
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 23, 2021 | 6:56 PM
Share

JEE એડવાન્સ 2021 માટે એડમિટ કાર્ડ 25 સપ્ટેમ્બરના રોજ જાહેર કરવામાં આવશે. ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (IIT) ખડગપુર JEE એડવાન્સ એડમિટ કાર્ડ 2021 સત્તાવાર વેબસાઈટ jeeadv.ac.in પર વિદ્યાર્થીઓ એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકશે. આ પરીક્ષા ભારતીય તકનીકી સંસ્થાઓ (IITs)માં એન્જિનિયરિંગ અને આર્કિટેક્ચરના પ્રવેશ માટે લેવામાં આવશે.

એડમિટ કાર્ડ આ સ્ટેપ્સથી ડાઉનલોડ કરી શકશો

Step 1: સૌ પ્રથમ સત્તાવાર વેબસાઈટ jeeadv.ac.in પર જાઓ. Step 2: વેબસાઈટ પર આપવામાં આવેલી એડમિટ કાર્ડ લિંક પર ક્લિક કરો. Step 3: હવે લોગ ઈન કરો. Step 4: તમારું એડમિટ કાર્ડ સ્ક્રીન પર દેખાશે. Step 5: તેને ડાઉનલોડ કરો અને પરીક્ષા હોલમાં લઈ જવા માટે તેની પ્રિન્ટ આઉટ કાઢી લો.

JEE એડવાન્સ એડમિટ કાર્ડમાં પરીક્ષા કેન્દ્રની વિગતો અને પરીક્ષાના દિવસની માર્ગદર્શિકા આપવામાં આવશે. ઉપરાંત કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને કોવિડ ગાઈડલાઈનનું (Covid guidelline) ચુસ્ત પાલન કરવાનું રહેશે. વિદ્યાર્થીઓ 25 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર 2021 સુધી એડમિટ કાર્ડ (Admit Card) ડાઉનલોડ કરી શકશે.

JEE એડવાન્સ 2021 શેડ્યૂલ

-એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવાની તારીખ – 25 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર 2021 -JEE એડવાન્સ પરીક્ષા – 3 ઓક્ટોબર, 2021 -JEE એડવાન્સ પરીક્ષા આન્સર કી – 10 ઓક્ટોબર, 2021 -JEE એડવાન્સ્ડ 2021ની અંતિમ આન્સર કી અને પરિણામની ઓનલાઈન ઘોષણા – 15 ઓક્ટોબર, 2021 -આર્કિટેક્ચર એપ્ટિટ્યુડ ટેસ્ટ માટે ઓનલાઈન નોંધણી – 15 ઓક્ટોબરથી 16 ઓક્ટોબર, 2021 -આર્કિટેક્ચર એપ્ટિટ્યુડ ટેસ્ટ (AAT) – 18 ઓક્ટોબર, 2021 -AAT પરિણામોની ઘોષણા – 22 ઓક્ટોબર, 2021 -સીટ ફાળવણી પ્રક્રિયાની સંભવિત શરૂઆત – 16 ઓક્ટોબર, 2021

આ પણ વાંચો: CDAC Recruitment 2021: પ્રોજેક્ટ એન્જિનિયર સહિતની જગ્યાઓ માટે બહાર પડી ભરતી, જાણો તમામ વિગતો

આ પણ વાંચો:  NEET 2021 Answer Key : NEET પરીક્ષાની આન્સર કી ટૂંક સમયમાં થશે જાહેર, આ રીતે ડાઉનલોડ કરી શકશો

Follow Us
રાજકોટ ડેરીએ દૂધ ખરીદીના ભાવમાં કર્યો વધારો, જુઓ Video
રાજકોટ ડેરીએ દૂધ ખરીદીના ભાવમાં કર્યો વધારો, જુઓ Video
કંડકટરની ભરતી માટે ફર્સ્ટ એઈડ સર્ટી માટે લાઇનો લાગી
કંડકટરની ભરતી માટે ફર્સ્ટ એઈડ સર્ટી માટે લાઇનો લાગી
રાજકોટ આરોગ્ય વિભાગનો સપાટો, 2 ટન હલકી ગુણવતાની બદામનો જથ્થો ઝડપ્યો
રાજકોટ આરોગ્ય વિભાગનો સપાટો, 2 ટન હલકી ગુણવતાની બદામનો જથ્થો ઝડપ્યો
રાજકોટના ધોરાજીમાં ડીઝલની અછત, પંપ પર ખેડૂતોની લાગી લાંબી કતારો!
રાજકોટના ધોરાજીમાં ડીઝલની અછત, પંપ પર ખેડૂતોની લાગી લાંબી કતારો!
સુરત વકીલ મંડળની સામાન્ય સભામાં હોબાળો, Watch Video
સુરત વકીલ મંડળની સામાન્ય સભામાં હોબાળો, Watch Video
હત્યાનો ફરાર આરોપી નામ બદલીને છેલ્લા 12 વર્ષથી કરતો હતો અભિનય
હત્યાનો ફરાર આરોપી નામ બદલીને છેલ્લા 12 વર્ષથી કરતો હતો અભિનય
સુરેન્દ્રનગરમાં મેગા ચેકિંગ દરમિયાન 1.25 કરોડની વીજચોરીનો પર્દાફાશ
સુરેન્દ્રનગરમાં મેગા ચેકિંગ દરમિયાન 1.25 કરોડની વીજચોરીનો પર્દાફાશ
ધ્રોલમાં ડીઝલની અછતથી ખેડૂતોનો આક્રોશ, પેટ્રોલ પંપ પર હોબાળો
ધ્રોલમાં ડીઝલની અછતથી ખેડૂતોનો આક્રોશ, પેટ્રોલ પંપ પર હોબાળો
સારું એવું ભંડોળ કમાઈ શકો છો, પૈસા ખર્ચવાના મૂડમાં હશો
સારું એવું ભંડોળ કમાઈ શકો છો, પૈસા ખર્ચવાના મૂડમાં હશો
અમદાવાદના નારણપુરામાં અંબિકા જ્વેલર્સમાંથી ધોળા દિવસે સોનાના કડાની ચોર
અમદાવાદના નારણપુરામાં અંબિકા જ્વેલર્સમાંથી ધોળા દિવસે સોનાના કડાની ચોર
g clip-path="url(#clip0_868_265)">