CMAT Admit Card 2021: આજે જાહેર થશે CMAT એડમિટ કાર્ડ જાણો કઇ વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકાશે

|

Mar 24, 2021 | 10:03 AM

CMAT Admit Card 2021 :  CMAT એડમિટ કાર્ડ 2021ની રાહ જોઇ રહેલા ઉમેદવાર આજે એટલે કે 24 માર્ચે સવારે 10 વાગ્યાથી પ્રવેશ પત્રની પ્રિંટ કાઢી શકશે. પ્રવેશ પરીક્ષા માટે આવેદન આપી ચૂકેલા ઉમેદવાર પોતનું CMAT 2021નું એડમિટ કાર્ડ પરીક્ષા પોર્ટલ cmat.nta.nic.inથી ડાઉનલોડ કરી શકે છે

CMAT Admit Card 2021: આજે જાહેર થશે CMAT એડમિટ કાર્ડ જાણો કઇ વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકાશે
CMAT Admit Card 2021

Follow us on

CMAT Admit Card 2021 :  CMAT એડમિટ કાર્ડ 2021ની રાહ જોઇ રહેલા ઉમેદવાર આજે એટલે કે 24 માર્ચે સવારે 10 વાગ્યાથી પ્રવેશ પત્રની પ્રિંટ કાઢી શકશે. પ્રવેશ પરીક્ષા માટે આવેદન આપી ચૂકેલા ઉમેદવાર પોતનું CMAT 2021નું એડમિટ કાર્ડ પરીક્ષા પોર્ટલ cmat.nta.nic.inથી ડાઉનલોડ કરી શકે છે. દેશભરની ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં મેનેજમેન્ટ કોર્ષમાં એડમિશન લેવા માટે રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી દ્વારા કોમન એડમિશન ટેસ્ટ 2021નું આયોજન 31 માર્ચ 2021એ દેશભરમાં નિર્ધારિત વિભિન્ન પરીક્ષા કેન્દ્રો પર થવાનું છે. આ પહેલા પરીક્ષાનું આયોજન 22/27 ફેબ્રુઆરીએ થવાનું હતું.  પરંતુ એનટીએએ પરીક્ષાને સ્થગિત કરીને આવેદન પ્રક્રિયાને ફરી શરુ કરી હતી અને આવેદન પ્રક્રિયા 2 માર્ચ સુધી ચાલી હતી.

CMAT Admit Card 2021 :  

નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા પોતાની અધિકારીક વેબસાઇટ પર કાલે એટલે કે 24 માર્ચ 2021ના કોમન મેનેજમેન્ટ એડમિશન ટેસ્ટ માટે એડમિટ કાર્ડ જાહેર થવાની આશા છે. એક વાક એડમિટ કાર્ડ રજૂ થયા બાદ જે કોઇ ઉમેદવારે CMAT 2021 પરીક્ષા માટે રજિસ્ટ્રેશન કર્યું છે તેઓ પોતાના એડમિટ કાર્ડ ઓફિશિયલ વેબસાઇટ Cmat.nta.nic.in પર ડાઉનલોડ કરી શકશે. શેડ્યુલ અનુસાર એનટીએ 31 માર્ચ 2021 બે પાળીમાં સીમેટ 2021 પરીક્ષા આયોજિત કરશે. પહેલી પાળી સવારે 9 થી 12.30 વાગે અને બીજી પાળી 3 થી 6.30 વાગ્યા સુધી આયોજિત કરવામાં આવશે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

CMAT Admit Card 2021 આવી રીત કરી શકશો ડાઉનલોડ

સ્ટેપ 1- ઓફિશિયલ વેબસાઇટ Cmat.nta.nic.in પર જાઓ

સ્ટેપ 2- હોમપેજ લિંક પર ક્લિક કરવુ પડશે જે સીમેટ એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવા વિશે જણાવશે.

સ્ટેપ 3 –  ડિસપ્લે સ્કીન પર એક નવુ પેજ દેખાશે.

સ્ટેપ 4 –  ઉમેદવાર પોતાની માગેલી ડિટેલ્સ મોકલી આપે

સ્ટેપ 5 – સીમેટ એડમિટ કાર્ડ 2021 સ્ક્રીન પર પ્રદર્શિત થશે

સ્ટેપ 6 –  એડમિટ કાર્ડ ડાઉનલોડ કરો અને ભવિષ્યમાં ઉપયોગમાં આવી શકે તે માટે પ્રિંટઆઉટ લઇ લો

 

Next Article