AAI Recruitment 2021: એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયામાં વેકેન્સી જાહેર થઇ, જાણો કઈ રીતે કરવી અરજી

|

Nov 16, 2021 | 8:30 AM

આ જગ્યાઓ માટે અરજી કરવા માંગતા રસ ધરાવતા અને લાયક ઉમેદવારો AAIની અધિકૃત વેબસાઇટ aai.aero પર જઈને અરજી કરી શકે છે. આ પોસ્ટ્સ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 30 નવેમ્બર છે.

AAI Recruitment 2021: એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયામાં વેકેન્સી જાહેર થઇ, જાણો કઈ રીતે કરવી અરજી
AAI Recruitment 2021

Follow us on

AAI Recruitment 2021: નોકરી શોધી રહેલા યુવાનો માટે સુવર્ણ તક છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI)માં વેકેન્સી પડી છે. આ માટે AAI એ ગ્રેજ્યુએટ અને ડિપ્લોમા એપ્રેન્ટિસ (AAI Recruitment 2021) ની જગ્યાઓ માટે અરજીઓ માંગી છે. આ જગ્યાઓ માટે અરજી કરવા માંગતા રસ ધરાવતા અને લાયક ઉમેદવારો AAIની અધિકૃત વેબસાઇટ aai.aero પર જઈને અરજી કરી શકે છે. આ પોસ્ટ્સ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 30 નવેમ્બર છે.

આ ઉપરાંત ઉમેદવારો આ પોસ્ટ્સ (AAI Recruitment 2021) માટે આ લિંક https://www.aai.aero/en/recruitment/release પર ક્લિક કરીને સીધી અરજી પણ કરી શકે છે. ઉપરાંત તમે આ લિંક https://www.aai.aero/sites/default/files/examdashboard_advertisement/AAI% દ્વારા સત્તાવાર નોટિફિકેશન પણ જોઈ શકો છો. આ ભરતી (AAI Recruitment 2021) પ્રક્રિયા હેઠળ કુલ 63 એપ્રેન્ટિસની જગ્યાઓ ભરવામાં આવશે.

AAI Recruitment 2021 માટેની અગત્યની તારીખ
અરજી કરવાની છેલ્લી તારીખ – 30 નવેમ્બર

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

AAI Recruitment 2021 માટે ખાલી જગ્યાની વિગતો
પોસ્ટની કુલ સંખ્યા-63

AAI Recruitment 2021 માટે યોગ્યતા
ઉમેદવારોએ AICTE, ભારત સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી એન્જિનિયરિંગમાં પૂર્ણ સમયની નિયમિત ચાર વર્ષની ડિગ્રી અથવા ઉપરોક્ત સ્ટ્રીમ્સમાં ત્રણ વર્ષનો ડિપ્લોમા કરેલો હોવોજોઈએ.

AAI Recruitment 2021 માટે વેતન
પસંદગી પછી ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસને દર મહિને ₹15000 અને ડિપ્લોમા એપ્રેન્ટિસને દર મહિને ₹12000 ચૂકવવામાં આવશે.

 

સારા પગાર સાથે દેશ સેવા માટે મળી રહી છે ઉત્તમ તક
Indian Army Recruitment 2021: ભારતીય સેના(Indian Army) માં નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે એક સુવર્ણ તક છે. આ માટે(Indian Army Recruitment 2021) ભારતીય સેનાએ આર્મ્ડ ફોર્સિસ મેડિકલ સર્વિસ (AFMS) હેઠળ શોર્ટ સર્વિસ કમિશન ઓફિસર (SSC Officer ) ની ભરતી માટે અરજીઓ માંગી છે.

દેશ સેવા માટે રસ ધરાવતા અને લાયક ઉમેદવારો કે જેઓ આ જગ્યાઓ (Indian Army Recruitment 2021) માટે અરજી કરવા માંગે છે, તેઓ ભારતીય સેનાની સત્તાવાર વેબસાઇટ joinindianarmy.nic.in પર જઈને અરજી કરી શકે છે. આ જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા 13 નવેમ્બર 2021થી શરૂ થઈ ગઈ છે.

Next Article