
NCC-એનસીસી સ્ટોકની વાત કરીએ તો સ્ટોરમાં 4.95 ટકાનો ઉછાળો આવ્યો છે શેર 13.20 રૂપિયાના વધારા સાથે ટ્રેડ કરી રહ્યા છે. આ શેરમાં રોકાણની સારી તક છે.

Adani Ports- અદાણી પોર્ટનો શેર આ સમાચાર લખાઇ રહ્યા છે ત્યારે 4.78 ટકાના ઉછાળા સાછે ટ્રેડ કરી રહ્યા છે. હાલ આ શેરમાં કમાવાની સારી તક છે.

NBCC-વર્ષો લોકોનો ભરોસાપાત્ર સ્ટોક આ સમાચાર લખાઇ રહ્યો છે ત્યારે 2 ટકાના ઘટાડા 132 રૂપિયા સાથે ટ્રેડ કરી રહ્યો છે. મહત્વની વાત છે કે NBCC એ આ પહેલા પણ સારૂ વળતર આપ્યું છે, હજું પણ આમાં સારી તક છે.

BPCL- ભારત પેટ્રોલિય કોર્પોરેશન 2 ટકાના ઘટાડા સાથે 567.20 રૂપિયા પર ટ્રેડ થઇ રહ્યા છે, આ શેરમાં રોકાણની સારી તક છે.

IOC-આઇઓસી આ સમાચાર લખાઇ રહ્યા છે ત્યારે શેર 158.10 રૂપિયા પર ટ્રેડ થઇ રહ્યો છે. આ શેરમાં રોકાણની હાલ ઉત્તમ તક છે.

BDL-આ સમાચાર લખાઇ રહ્યા છે ત્યારે શેર 10 ટકાના ઘટાડા સાથે 1293.20 રૂપિયા પર ટ્રેડ થઇ રહ્યો છે. આ શેરમાં રોકાણની હાલ સારી તક છે.

BEL-BEL આ પહેલા પણ રોકાણકારોને સારૂ વળતર આપ્યું છે. શેર સામાન્ય ઘટાડા સાથે 255 ટકા પર ટ્રેડ થઇ રહ્યો છે. રોકણ પર આ શેરમાં કમાણીની ઉત્મ તક છે.

Cochincship- કોચિન શિપીયાર્ડના શેરની વાત કરીએ તો આજે 6.77 ટકાના ઘટાડા સાથે 1689 રૂપિયા પર ટ્રેડ થઇ રહ્યો છે, રોકાણકારો માટે આ સારી તક છે.

GAIL- GAIL ઇન્ડિયા 2.29 ટકાના વધારા સાથે 194 રૂપિયા પર ટ્રેડ થઇ રહ્યો છે, રોકાણકારો હંમેશા સારૂ વળતર આપનારા આ શેરમાં હાલ રોકાણની સારી તક છે.

GPPL-ગુજરાત પીપાવાવ પોર્ટના શેરની વાત કરીએ તો હાલ શેર 6.96 રૂપિયાના ઘટાડા સાથે ટ્રેડ થઇ રહ્યો છે. અહીં રોકાણ કરવાની સારી તક છે.

GRSE- શેરના વાત કરીએ તો આજે શેર આ સમાચાર લખાઇ રહ્યા છે ત્યારે 6.60 ટકાના ઘટાડા સાથે 1,191.40 રૂપિયા પર ટ્રેડ થઇ રહ્યો છે, આ શેરમાં રોકાણની હાલ સારી તક છે.

HAL-આ સમાચાર લખાઇ રહ્યા છે ત્યારે 1.39 ટકાના ઘટાડા સાથે શેર 4,273 પર ટ્રેડ થઇ રહ્યા છે, અહીં રોકાણ કરવાની ઉત્તમ તક છે.

HPCL- આ શેર 10 રૂપિયાના વધારા સાથે 504 પર ટ્રેડ થઇ રહ્યા છે, આહિં રોકાણ કરવાની સારી તક છે.

IDEA- 12 ટકાના ઉછાળા સાથે 14 રૂપિયા ટ્રેડ થઇ રહ્યો છે આ શેર, ભવિષ્યમાં સારી કમાણી કરાવી શકે છે રોકાણની સારી તક છે.

JSWInfra- આ સમાચાર લખાઇ રહ્યા છે ત્યારે 7.35 ટકાના ઉછાળા સાથે 273.50 પર ટ્રેડ થઇ રહ્યા છે.

Mazdock- આ સમાચાર લખાઇ રહ્યા છે ત્યારે શેર 101 રૂપિયાના વધારા સાથે 2781 પર ટ્રેડ થઇ રહ્યો છે. રોકાણની સારી તક છે.

Published On - 3:37 pm, Wed, 5 June 24