ફિક્સ્ડ ડિપોઝિટ (FD) પર TDS કપાતો કેવી રીતે બચાવશો- જાણી લો વર્ષ 2026ના નવા નિયમો

આજના આર્ટિકલમાં આપને એક મહત્વપૂર્ણ અને રાહતભરી જાણકારી આપશુ, જે સીધી તમારી ફિક્સ્ડ ડિપોઝિટ એટલે કે FD સાથે જોડાયેલી છે. ઘણા લોકોના મનમાં આ સવાલ રહે છે કે FD પર ટેક્સ કેમ કપાય છે? TDS ક્યારે કપાય છે? અને શું હવે નવા નિયમો પછી FD પર ટેક્સથી બચી શકાય છે? હાલમાં જ FD સાથે જોડાયેલા TDSના જૂના નિયમોમાં ફેરફાર થયો છે, અને જો તમે યોગ્ય રીતે સમજી લો, તો કાયદેસર રીતે FD પર TDSથી બચી શકાય છે.

ફિક્સ્ડ ડિપોઝિટ (FD) પર TDS કપાતો કેવી રીતે બચાવશો- જાણી લો વર્ષ 2026ના નવા નિયમો
| Updated on: May 15, 2026 | 5:20 PM

ફિક્સ્ડ ડિપોઝિટ (FD) એ રોકાણ માટેનો એક સુરક્ષિત વિકલ્પ છે, ખાસ કરીને એવા લોકો માટે જેઓ જોખમ લેવા માંગતા નથી. જોકે, FD પર મળતું વ્યાજ ટેક્સેબલ હોય છે અને તેના પર TDS (ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સ) કપાતો હોય છે. ઘણા રોકાણકારોને FD પર TDS કપાત વિશે મૂંઝવણ હોય છે, પરંતુ 2026 થી અમલમાં આવેલા નવા નિયમો સામાન્ય રોકાણકારો માટે ઘણી રાહત લઈને આવ્યા છે. આજે આપણે FD પર TDSના નવા નિયમો, તેને કેવી રીતે કપાતો બચાવવો તેના પર ચર્ચા કરીશુ. FD પર ટેક્સ શા માટે લાગે છે? સૌથી પહેલા એ સ્પષ્ટ કરી લઈએ કે FD પર ટેક્સ લાગે છે શા માટે? FD પર જે વ્યાજ મળે છે તે તમારી આવક ગણાય છે. એટલે કે જેમ સેલેરી, બિઝનેસ ઇનકમ, કે રેન્ટ ઇનકમ હોય છે, તેવી જ રીતે FD પરનું વ્યાજ પણ ટેક્સેબલ હોય છે. પહેલાં એવું થતું હતું કે જેવી જ એક મર્યાદા પાર થાય, બેંક સીધો TDS કાપી લેતી હતી. ઘણા લોકોને...

Published On - 7:05 pm, Thu, 19 February 26

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો
Follow Us