ભારતીય શેરબજારમાં છેલ્લા 6 ટ્રેડિંગ સેશનના ઘટાડાનો ટ્રેન્ડ આજે સવારે સમાપ્ત થયો હતો. વૈશ્વિક બજારના સકારાત્મક સંકેતો સાથે સ્થાનિક રોકાણકારોનો વિશ્વાસ વધ્યો હતો. આજે પ્રારંભથી ખરીદી શરૂ થઇ હતી. આજે શરૂઆતી કારોબાર જ સેન્સેક્સ 100 થી વધુ પોઈન્ટ ઉછળ્યો અને નિફ્ટી ફરીથી 18,500 ને પાર કરી ગયો હતો. રોકાણકારોએ આજે શરૂઆતથી જ ખરીદીનો આગ્રહ રાખ્યો હતો અને વૈશ્વિક બજારમાં હકારાત્મક સેન્ટિમેન્ટનો લાભ લીધો હતો. આ કારણે સેન્સેક્સ સવારે 11 વાગ્યે 200 પોઈન્ટ વધીને 62,350 ને પાર પહોંચી ગયો હતો જ્યારે નિફ્ટીએ 33 પોઈન્ટના વધારા સાથે 18,530 પર ટ્રેડ કરવાનું શરૂ કર્યું હતું.
Company Name | Bid Qty | Last Price | Diff | % Chg |
Rajdarshan Ind | 45,596 | 58.5 | 9.75 | 20 |
Palash Securiti | 63,311 | 116.25 | 19.35 | 19.97 |
Punjab & Sind | 2,198,086 | 40.85 | 3.7 | 9.96 |
Williamson Mago | 58,412 | 22.75 | 2.05 | 9.9 |
Motor and Gen F | 40,026 | 27.3 | 2.45 | 9.86 |
Nagreeka Cap | 29,399 | 16.15 | 1.45 | 9.86 |
Megastar Foods | 10,351 | 263.65 | 12.55 | 5 |
Steel Exchange | 3,157,407 | 14.7 | 0.7 | 5 |
Walchandnagar | 217,081 | 76.7 | 3.65 | 5 |
NDTV | 166,040 | 364.7 | 17.35 | 4.99 |
E2E Networks | 637 | 217.85 | 10.35 | 4.99 |
Supreme Infra | 44,850 | 24.25 | 1.15 | 4.98 |
Sphere Global | 144,929 | 30.65 | 1.45 | 4.97 |
VIP Clothing | 984,273 | 54.95 | 2.6 | 4.97 |
MEP Infra | 169,978 | 19.25 | 0.9 | 4.9 |
Ravi Kumar Dist | 71,049 | 20.65 | 0.95 | 4.82 |
PVP Ventures | 65,910 | 11 | 0.5 | 4.76 |
KBC Global | 3,904,222 | 3.5 | 0.15 | 4.48 |
WinPro Ind. | 1,071,622 | 3.9 | 0.15 | 4 |
Nila Spaces | 177,639 | 4.1 | 0.15 | 3.8 |
Infomedia Press | 1,162 | 5 | 0.1 | 2.04 |
આજે આ કંપનીઓમાં તેજી દેખાઈ
રોકાણકારોએ આજે શરૂઆતથી KEC ઇન્ટરનેશનલ, યસ બેંક, ફોસુન ફાર્મા, ટાટા મોટર્સ અને પેટીએમ જેવી કંપનીઓના શેર પર દાવ લગાવ્યો હતો અને સતત ખરીદી સાથે આ કંપનીઓના શેરો ટોપ ગેનર્સની યાદીમાં આવ્યા હતા. KEC ઇન્ટરનેશનલમાં, શરૂઆતના સત્રમાં જ લગભગ 7 ટકાનો ઉછાળો છે. કંપનીને 1,349 કરોડનો ઓર્ડર મળતા સ્ટોકમાં વધારો થયો છે.
Company Name | Last Price | Change | % Gain |
Bajaj Finance | 6,632.05 | 125.55 | 1.93 |
IndusInd Bank | 1,227.05 | 20.3 | 1.68 |
M&M | 1,281.15 | 17.15 | 1.36 |
HCL Tech | 1,041.50 | 13.1 | 1.27 |
Tata Motors | 419.4 | 5.25 | 1.27 |
Tata Motors | 419.4 | 5.25 | 1.27 |
UltraTechCement | 7,232.00 | 85.15 | 1.19 |
Bajaj Finserv | 1,610.00 | 17.9 | 1.12 |
Bajaj Finserv | 1,610.00 | 17.9 | 1.12 |
Axis Bank | 947.1 | 8.45 | 0.9 |
TCS | 3,315.65 | 29.2 | 0.89 |
Hero Motocorp | 2,790.00 | 18.55 | 0.67 |
Bajaj Auto | 3,620.00 | 23.25 | 0.65 |
HDFC Bank | 1,654.00 | 10.25 | 0.62 |
Tech Mahindra | 1,038.00 | 5.9 | 0.57 |
HDFC Life | 579.6 | 3.1 | 0.54 |
Infosys | 1,555.10 | 7.9 | 0.51 |
ONGC | 143.05 | 0.7 | 0.49 |
Divis Labs | 3,353.50 | 14.7 | 0.44 |
Dr Reddys Labs | 4,471.65 | 19.4 | 0.44 |
SBI | 615.6 | 2.55 | 0.42 |
SBI Life Insura | 1,268.20 | 5 | 0.4 |
HDFC | 2,696.20 | 10.45 | 0.39 |
Wipro | 397.7 | 1.35 | 0.34 |
Adani Ports | 883.9 | 2.6 | 0.3 |
NTPC | 169.4 | 0.5 | 0.3 |
ICICI Bank | 932.1 | 1.8 | 0.19 |
ITC | 343.85 | 0.65 | 0.19 |
Grasim | 1,817.90 | 2.6 | 0.14 |
Reliance | 2,615.75 | 2.65 | 0.1 |
Adani Enterpris | 4,018.00 | 1.3 | 0.03 |
આજના બિઝનેસ સેક્ટર પ્રમાણે જોઈએ તો સૌથી મોટો ઉછાળો નિફ્ટી પીએસયુ બેન્ક, મીડિયા અને મેટલમાં જોવા મળ્યો છે. આ સેક્ટર 0.9 ટકાની સ્પીડ સાથે ટ્રેડ કરી રહ્યાં છે. આજે નિફ્ટી એફએમસીજી ઇન્ડેક્સ સિવાય અન્ય તમામ સેક્ટરમાં તેજી જોવા મળી રહી છે. નિફ્ટી મિડકેપ 100 અને સ્મોલકેપ 100માં પણ આજે 0.5 ટકાનો ઉછાળો જોવા મળી રહ્યો છે.