Global Market : આજે ભારતીય શેરબજારમાં ઘટાડાની હેટ્રિક લાગશે કે રિકવરી જોવા મળશે? લગાવો અનુમાન વૈશ્વિક સંકેતના આધારે

|

Apr 19, 2023 | 7:18 AM

Global Market : વિશ્વભરના શેરબજારોમાં મિશ્ર કારોબાર જોવા મળી રહ્યો છે. US FEDના રેટ વધારા અંગેના મિશ્ર અભિપ્રાયને કારણે એશિયન બજારોમાં થોડી નબળાઈ સાથે જાપાનનો નિક્કી 28650ની નીચે ટ્રેડ કરી રહ્યો છે. 

Global Market : આજે ભારતીય શેરબજારમાં ઘટાડાની હેટ્રિક લાગશે કે રિકવરી જોવા મળશે? લગાવો અનુમાન વૈશ્વિક સંકેતના આધારે

Follow us on

Global Market : વિશ્વભરના શેરબજારોમાં મિશ્ર કારોબાર જોવા મળી રહ્યો છે. US FEDના રેટ વધારા અંગેના મિશ્ર અભિપ્રાયને કારણે એશિયન બજારોમાં થોડી નબળાઈ સાથે જાપાનનો નિક્કી 28650ની નીચે ટ્રેડ કરી રહ્યો છે.  કોસ્પી 0.25 ટકાની તેજી સાથે લીલા નિશાનમાં છે. આજે SGX NIFTY પણ લાલ નિશાન નીચે દેખાઈ રહ્યો છે. ઈન્ડેક્સમુ આજનું નીચલું સ્તર 17659.5 રહ્યું હતું. યુએસ વાયદા બજારોમાં નરમાશ છે કારણ કે ત્રિમાસિક પરિણામો અપેક્ષા કરતા નબળા હતા. અગાઉ સ્થાનિક શેરબજારમાં મંગળવારે સતત બીજા દિવસે ઘટાડો નોંધાયો હતો. સેન્સેક્સ 183 પોઈન્ટ ઘટીને 59,727 પર અને નિફ્ટી 46 પોઈન્ટ ઘટીને 17,660 પર બંધ થયા છે.

વૈશ્વિક બજારની છેલ્લી સ્થિતિ (તારીખ 19-04-2023 , સવારે 07.08 વાગે અપડેટ )

Indices Last Chg% Chg
Nifty 50 17,660.15 -0.26% -46.7
BSE Sensex 59,727.01 -0.31% -183.74
Nifty Bank 42,265.20 0.01% 2.65
India VIX 12.075 -1.55% -0.19
Dow Jones 33,976.63 -0.03% -10.55
S&P 500 4,154.87 0.09% 3.55
Nasdaq 12,153.41 -0.04% -4.31
Small Cap 2000 1,795.55 -0.40% -7.29
S&P 500 VIX 16.83 -0.71% -0.12
S&P/TSX 20,684.68 0.21% 42.71
TR Canada 50 341.68 0.40% 1.36
Bovespa 106,163 0.14% 148
S&P/BMV IPC 54,385.52 -0.72% -393.41
DAX 15,882.67 0.59% 93.14
FTSE 100 7,909.44 0.38% 29.93
CAC 40 7,533.63 0.47% 35.45
Euro Stoxx 50 4,393.95 0.60% 26.34
AEX 763.15 0.61% 4.65
IBEX 35 9,421.90 0.46% 43.4
FTSE MIB 27,891.43 0.69% 191.22
SMI 11,358.98 0.42% 47.22
PSI 6,198.61 0.09% 5.82
BEL 20 3,831.31 -0.47% -18.21
ATX 3,275.89 0.55% 17.89
OMXS30 2,256.28 0.29% 6.61
OMXC20 2,105.86 -0.28% -5.82
MOEX 2,615.62 0.75% 19.51
RTSI 1,010.87 0.62% 6.25
WIG20 1,896.92 1.88% 35.07
Budapest SE 43,827.04 1.25% 541.81
BIST 100 5,018.70 -0.80% -40.66
TA 35 1,738.62 0.42% 7.2
Tadawul All Share 11,163.57 1.19% 131
Nikkei 225 28,554.50 -0.36% -104.33
S&P/ASX 200 7,370.60 0.14% 10.4
DJ New Zealand 324.03 0.36% 1.16
Shanghai 3,393.09 -0.01% -0.24
SZSE Component 11,860.40 0.00% 0
China A50 13,438.50 0.00% 0
DJ Shanghai 481.67 -0.02% -0.11
Hang Seng 20,557.00 -0.45% -93.51
Taiwan Weighted 15,880.14 0.07% 10.7
SET 1,593.85 -0.41% -6.56
KOSPI 2,575.78 0.18% 4.69
IDX Composite 6,821.81 0.50% 34.22
PSEi Composite 6,464.72 -0.63% -40.9
Karachi 100 40,448.05 0.50% 201.38
HNX 30 375.47 1.54% 5.68
CSE All-Share 9,345.53 -0.64% -60.37

વૈશ્વિક કોમોડિટી બજારની સ્થિતિ

  • આજે બુધવારે સવારે બ્રેન્ટ $84 અને WTI ક્રૂડ $81 પર ફ્લેટ
  • ચીનના અપેક્ષિત જીડીપીના આંકડા કરતાં વધુ સારા
  • યુએસ વ્યાજ દરમાં સતત વધારાની ચિંતાઓ પર ઓઇલ માર્યાદિત શ્રેણીમાં
  • અમેરિકન પેટ્રોલિયમ ઇન્સ્ટિટ્યૂટના જણાવ્યા અનુસાર સાપ્તાહિક અનામતમાં 2.7 મિલિયન બેરલનો ઘટાડો થયો છે.
  • બજાર આજે સરકારી ડેટા આવે તેની રાહ જોઈ રહ્યું છે
  • સોનું ડૉલર ઇન્ડેક્સની સુસ્તીના કારણે 2015 ડોલરને પાર
  • ચાંદી 25 ડોલરની ઉપર
  • LME બેઝ મેટલ્સ ફરી ચમકી
  • ચીનમાં મજબૂત વૃદ્ધિના ડેટાથી માંગમાં સુધારો થવાની અપેક્ષા છે

છેલ્લાં સત્રનો કારોબાર

આ સપ્તાહે સતત બીજા ટ્રેડિંગ સેશનમાં ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ થયું હતું. એફએમસીજી અને એનર્જી શેરોમાં પ્રોફિટ બુકિંગના કારણે બજાર ઘટ્યું હતું. કારોબારના અંતે BSE સેન્સેક્સ 184 પોઈન્ટ ઘટીને 59,727 અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 47 પોઈન્ટના ઘટાડા સાથે 17,660 પોઈન્ટ પર બંધ થયો હતો. જોકે, બંને સૂચકાંકોએ નીચલા સ્તરેથી રિકવરી દર્શાવી હતી. આઈટી, ફાર્મા, મેટલ્સ, હેલ્થકેર સેક્ટરના શેરમાં ઉછાળો જોવા મળ્યો હતો. એનર્જી, એફએમસીજી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ઓઈલ અને ગેસ જેવા સેક્ટરમાં ઘટાડો જોવા મળ્યો છે. જોકે, બજારમાં મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સમાં સારી વૃદ્ધિ જોવા મળી હતી. સેન્સેક્સના 30 શેરોમાંથી 15 વધ્યા અને 15 નુકસાન સાથે બંધ થયા જ્યારે નિફ્ટીના 50માંથી 22 શેર ઉછાળા સાથે બંધ થયા તો  28 ઘટીને બંધ થયા હતા.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

શરીરમાં શરીરમાં આયર્નની કમી હોય તો કેવા લક્ષણો જોવા મળે ?
સરફરાઝ ખાન બન્યો પિતા, જુઓ ફોટો
રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?
માત્ર 20 રૂપિયામાં તમને મળશે સોના જેવો નિખાર, સ્કીન માટે વરદાન છે આ વસ્તુ
ગુલાબના છોડમાં નાખી દો આ વસ્તુ, ફુલોનો થશે ઢગલો
Lawrence : લેટિન ભાષાનો શબ્દ છે લોરેન્સ, આ નામનો અર્થ શું થાય?

બિઝનેસના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Next Article