Global Market : ભારતીય શેરબજારમાં સાપ્તાહિક કારોબારની કેવી રહેશે શરૂઆત? જાણો વૈશ્વિક બજારના સંકેત

|

Apr 24, 2023 | 7:28 AM

Global Market : વિદેશી પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ (FPIs) એ ચાલુ મહિને અત્યાર સુધીમાં ભારતીય શેરબજારોમાં રૂ. 8,643 કરોડનું રોકાણ કર્યું છે. વિશ્લેષકોએ જણાવ્યું છે કે મૂલ્યાંકન વાજબી સ્તરે હોવાને કારણે FPIs ભારતીય બજારમાં નાણાંનું રોકાણ કરી રહ્યા છે. અગાઉ માર્ચમાં FPIsએ શેર્સમાં ચોખ્ખું રૂ. 7,936 કરોડનું રોકાણ કર્યું હતું.

Global Market : ભારતીય શેરબજારમાં સાપ્તાહિક કારોબારની કેવી રહેશે શરૂઆત? જાણો વૈશ્વિક બજારના સંકેત

Follow us on

Global Market : કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે શેરબજારમાં સુસ્તી જોવા મળી શકે છે. મિશ્ર વૈશ્વિક સંકેતોને કારણે બજાર સપાટ શરૂ થવાની ધારણા છે. યુએસ ફ્યુચર્સ માર્કેટમાં ડાઉ, નાસ્ડેક અને એસએન્ડપી લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે. તે જ સમયે જાપાનનો નિક્કી એશિયન માર્કેટમાં મામૂલી વધારા સાથે કારોબાર કરી રહ્યો છે. એ જ રીતે SGX NIFTYએ પણ પોઝિટિવ શરૂઆત કરી છે. પરિણામની સિઝનમાં ઇન્ડસઇન્ડ બેંક, ICICI બેંક, RIL જેવા શેરો પર પણ ધ્યાન કેન્દ્રિત રહેશે. આ પહેલા શુક્રવારે સેન્સેક્સ 22 પોઈન્ટના મામૂલી વધારા સાથે 59,655 અને નિફ્ટી 17,624 પર બંધ થયો હતો.

વૈશ્વિક બજારની છેલ્લી સ્થિતિ (તારીખ 24-04-2023 , સવારે 07.21 વાગે અપડેટ )

Indices Last High Low Chg% Chg
Nifty 50 17,624.05 17,663.20 17,553.95 -0.02% -0.4
BSE Sensex 59,655.06 59,781.36 59,412.81 0.04% 22.71
Nifty Bank 42,118.00 42,382.15 41,962.35 -0.36% -151.5
India VIX 11.63 12.04 11.52 -2.60% -0.31
Dow Jones 33,808.96 33,858.83 33,688.57 0.07% 22.34
S&P 500 4,133.52 4,138.02 4,113.86 0.09% 3.73
Nasdaq 12,072.46 12,097.15 11,986.82 0.11% 12.9
Small Cap 2000 1,791.51 1,793.31 1,777.40 0.10% 1.81
S&P 500 VIX 16.77 17.71 16.58 -2.33% -0.4
S&P/TSX 20,693.15 20,696.50 20,602.30 0.30% 62.46
TR Canada 50 343.14 343.18 341.65 0.31% 1.06
Bovespa 104,367 104,615 103,087 0.44% 454
S&P/BMV IPC 54,175.28 54,468.61 53,662.91 -0.22% -118.43
DAX 15,881.66 15,899.62 15,706.83 0.54% 85.69
FTSE 100 7,914.13 7,936.11 7,886.46 0.15% 11.52
CAC 40 7,577.00 7,577.00 7,518.32 0.51% 38.29
Euro Stoxx 50 4,408.59 4,407.02 4,367.56 0.54% 23.73
AEX 762.19 763.4 758.65 0.14% 1.09
IBEX 35 9,415.60 9,436.60 9,366.30 -0.37% -35.3
FTSE MIB 27,745.81 27,757.12 27,482.96 0.43% 118.69
SMI 11,460.58 11,460.58 11,371.42 0.61% 69.94
PSI 6,200.17 6,211.01 6,167.68 0.65% 40.21
BEL 20 3,826.30 3,826.76 3,810.69 0.06% 2.11
ATX 3,254.00 3,269.33 3,243.80 -0.05% -1.66
OMXS30 2,246.41 2,259.46 2,235.96 -0.11% -2.41
OMXC20 2,107.59 2,107.59 2,065.16 2.34% 48.2
MOEX 2,639.95 2,648.21 2,626.94 0.08% 2.1
RTSI 1,019.20 1,022.96 1,012.53 0.06% 0.6
WIG20 1,900.63 1,903.80 1,882.76 -0.55% -10.56
Budapest SE 44,100.87 44,100.87 43,353.55 1.29% 561.91
BIST 100 5,012.34 5,037.46 4,997.53 -0.97% -48.88
TA 35 1,723.34 1,725.78 1,709.91 0.63% 10.87
Tadawul All Share 11,163.57 11,163.57 11,028.00 1.19% 131
Nikkei 225 28,664.50 28,677.50 28,562.00 0.35% 100.13
S&P/ASX 200 7,323.30 7,330.40 7,307.70 -0.10% -7.1
DJ New Zealand 324.36 324.65 322.96 -0.02% -0.08
Shanghai 3,285.76 3,303.09 3,285.76 -0.47% -15.5
SZSE Component 11,450.43 11,751.42 11,450.13 0.00% 0
China A50 13,036.15 13,064.81 12,999.08 -0.15% -20.18
DJ Shanghai 465.64 468.06 465.51 -0.49% -2.31
Hang Seng 20,106.00 20,148.00 20,018.50 0.15% 30.27
Taiwan Weighted 15,603.19 15,617.99 15,529.39 0.00% 0.2
SET 1,558.36 1,572.43 1,549.64 -0.43% -6.74
KOSPI 2,532.24 2,541.89 2,529.05 -0.48% -12.16
IDX Composite 6,821.81 6,839.76 6,784.17 0.50% 34.22
PSEi Composite 6,532.92 6,536.82 6,523.85 0.19% 12.48
Karachi 100 41,007.82 41,086.67 40,499.34 1.26% 508.48
HNX 30 369.09 374.6 368.68 -0.52% -1.92
CSE All-Share 9,260.41 9,299.73 9,239.22 -0.20% -18.78

FPI એ 8643 કરોડનું રોકાણ કર્યું

વિદેશી પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ (FPIs) એ ચાલુ મહિને અત્યાર સુધીમાં ભારતીય શેરબજારોમાં રૂ. 8,643 કરોડનું રોકાણ કર્યું છે. વિશ્લેષકોએ જણાવ્યું છે કે મૂલ્યાંકન વાજબી સ્તરે હોવાને કારણે FPIs ભારતીય બજારમાં નાણાંનું રોકાણ કરી રહ્યા છે. અગાઉ માર્ચમાં FPIsએ શેર્સમાં ચોખ્ખું રૂ. 7,936 કરોડનું રોકાણ કર્યું હતું. અદાણી ગ્રૂપની કંપનીઓમાં આ મોટા ભાગનું રોકાણ અમેરિકાના GQG પાર્ટનર્સ દ્વારા કરવામાં આવ્યું હતું.FPIએ ચાલુ નાણાકીય વર્ષની શરૂઆત સકારાત્મક વલણ સાથે કરી છે. ડિપોઝિટરી ડેટા અનુસાર, 3 એપ્રિલથી, FPIsએ શેર્સમાં રૂ. 8,643 કરોડ જમા કરાવી છે.

વૈશ્વિક કોમોડિટી બજારની સ્થિતિ

  • 5 અઠવાડિયા પછી કાચા તેલમાં સાપ્તાહિક નબળાઈ, 6% ઘટ્યું
  •  છેલ્લા 4 અઠવાડિયામાં બ્રેન્ટ 18%, WTI 24% મજબૂત થયું હતું.
  • મંદીની આશંકાથી અમેરિકી વ્યાજદર સતત વધી રહ્યા છે.
  • સોના અને ચાંદીમાં સાપ્તાહિક સમયગાળામાં 1%નો ઘટાડો
  • LME કોપરમાં સાપ્તાહિક 2.7% ની નબળાઈ, 2.5 અઠવાડિયાના સૌથી નીચા સ્તરે
  • ઝિંક 6 મહિનાની નીચી સપાટીએ, સાપ્તાહિક 4.5% ની નબળાઈ
  • કોટન સાપ્તાહિક સ્તરે  3.25% ઘટ્યું

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024
યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો
Winter Tips : ધાબળામાં આવતી વાસ થશે છૂમંતર, અપનાવો આ ટિપ્સ

બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Next Article