Global Market : વૈશ્વિક બજારના નબળાં સંકેત, ભારતીય શેરબજારના સાપ્તાહિક કારોબારની શરૂઆત કેવી રહેશે?

|

May 15, 2023 | 7:38 AM

Global Market : વિદેશી રોકાણકારોએ મે મહિનાના પ્રથમ પખવાડિયામાં રૂપિયા 23,152 કરોડથી વધુનું રોકાણ કર્યું છે. યુએસ સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વધુ વધારાના અવકાશમાં ઘટાડો, મજબૂત મેક્રોઇકોનોમિક આઉટલૂક અને કંપનીઓના સારા ત્રિમાસિક પરિણામો વચ્ચે ભારતીય શેરબજાર તરફ વિદેશી રોકાણકારોનું આકર્ષણ વધ્યું છે.

Global Market : વૈશ્વિક બજારના નબળાં સંકેત, ભારતીય શેરબજારના સાપ્તાહિક કારોબારની શરૂઆત કેવી રહેશે?

Follow us on

Global Market :  શેરબજારમાં વેચવાલીનાં સંકેતો છે. વૈશ્વિક બજારમાં નરમાશ છે. SGX NIFTY પણ ઘટાડા સાથે કારોબાર કરી રહ્યો છે. તેવી જ રીતે યુએસ ફ્યુચર્સ માર્કેટમાં પણ ડાઉ, નાસ્ડેક અને એસએન્ડપી ફુટ ઈન્ડેક્સ લાલ નિશાનમાં છે. જાપાનનું નિક્કી લીલું નિશાન છે. આ પહેલા શુક્રવારે ભારતીય શેરબજારમાં સેન્સેક્સ 117 પોઈન્ટ વધીને 62,021 પર અને નિફ્ટી 14 પોઈન્ટના વધારા સાથે 18,311 પર બંધ થયો હતો. વિદેશી રોકાણકારોએ મે મહિનાના પ્રથમ પખવાડિયામાં રૂપિયા 23,152 કરોડથી વધુનું રોકાણ કર્યું છે. યુએસ સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વધુ વધારાના અવકાશમાં ઘટાડો, મજબૂત મેક્રોઇકોનોમિક આઉટલૂક અને કંપનીઓના સારા ત્રિમાસિક પરિણામો વચ્ચે ભારતીય શેરબજાર તરફ વિદેશી રોકાણકારોનું આકર્ષણ વધ્યું છે. ડિપોઝિટરી ડેટા અનુસાર FPIs એ વર્ષ 2023માં રૂ. 8,572 કરોડ ના રોકાણ સાથે ચોખ્ખા ખરીદદાર બન્યા છે.

વૈશ્વિક બજારની છેલ્લી સ્થિતિ (તારીખ 15-05-2023 , સવારે 07.31 વાગે અપડેટ )

Indices Last High Low Chg% Chg
Nifty 50 18,314.80 18,342.75 18,194.55 0.10% 17.8
BSE Sensex 62,027.90 62,110.93 61,578.15 0.20% 123.38
Nifty Bank 43,793.55 43,905.95 43,347.75 0.73% 318.25
India VIX 12.8525 13.51 12.7375 -2.74% -0.3625
Dow Jones 33,300.62 33,406.40 33,110.61 -0.03% -8.89
S&P 500 4,124.08 4,143.74 4,099.12 -0.16% -6.54
Nasdaq 12,284.74 12,364.65 12,209.58 -0.35% -43.76
Small Cap 2000 1,740.85 1,753.23 1,731.34 -0.22% -3.86
S&P 500 VIX 17.03 17.92 16.38 0.00% 0
S&P/TSX 20,419.62 20,492.07 20,346.90 0.01% 2.01
TR Canada 50 338.13 339.59 336.89 -0.09% -0.29
Bovespa 108,464 108,817 107,497 0.19% 207
S&P/BMV IPC 54,948.34 55,290.41 54,724.18 -0.12% -65.82
DAX 15,913.82 15,938.01 15,852.10 0.50% 78.91
FTSE 100 7,754.62 7,772.79 7,729.01 0.31% 24.04
CAC 40 7,414.85 7,463.70 7,395.60 0.45% 33.07
Euro Stoxx 50 4,317.88 4,344.32 4,304.07 0.19% 8.13
AEX 752.99 755.87 751.95 0.25% 1.87
IBEX 35 9,234.10 9,276.90 9,213.90 0.56% 51.3
FTSE MIB 27,347.32 27,436.15 27,222.35 0.92% 248.43
SMI 11,564.73 11,606.10 11,539.79 0.36% 41.76
PSI 6,074.44 6,075.58 5,998.62 0.05% 3.22
BEL 20 3,741.07 3,753.34 3,733.70 0.03% 1.24
ATX 3,176.93 3,197.33 3,172.48 -0.13% -4.08
OMXS30 2,236.03 2,248.75 2,231.45 0.27% 6.12
OMXC20 2,137.81 2,141.57 2,102.88 1.53% 32.21
MOEX 2,565.17 2,584.91 2,552.05 -1.15% -29.95
RTSI 1,038.32 1,061.33 1,034.36 -2.46% -26.24
WIG20 1,939.03 1,950.54 1,917.43 1.06% 20.32
Budapest SE 46,044.03 46,479.65 45,958.99 -0.07% -29.95
BIST 100 4,795.61 4,982.86 4,758.14 -1.08% -52.4
TA 35 1,795.44 1,815.56 1,794.22 -0.40% -7.24
Tadawul All Share 11,348.43 11,450.50 11,346.44 -0.39% -44.35
Nikkei 225 29,518.50 29,628.50 29,468.50 0.44% 130.2
S&P/ASX 200 7,249.80 7,260.30 7,235.10 -0.10% -6.9
DJ New Zealand 325.23 325.23 324.01 -0.20% -0.65
Shanghai 3,255.22 3,271.36 3,251.62 -0.52% -17.14
SZSE Component 11,012.76 11,027.51 11,012.32 0.07% 7.12
China A50 12,982.64 13,013.94 12,940.55 -0.23% -30.15
DJ Shanghai 457.72 459.7 457.6 -0.40% -1.83
Hang Seng 19,669.00 19,734.50 19,499.50 0.21% 41.76
Taiwan Weighted 15,479.54 15,510.09 15,459.76 -0.15% -22.82
SET 1,561.35 1,567.81 1,548.03 -0.39% -6.05
KOSPI 2,468.16 2,471.99 2,455.99 -0.29% -7.26
IDX Composite 6,707.76 6,755.94 6,704.57 0.00% 0
PSEi Composite 6,566.19 6,582.57 6,562.68 -0.18% -11.96
Karachi 100 41,487.58 41,649.15 41,299.39 0.39% 161.95
HNX 30 394.93 396.02 389.6 0.00% 0
CSE All-Share 8,927.74 8,966.30 8,919.60 -0.25% -22.08

વૈશ્વિક કોમોડિટીની સ્થિતિ

  • ક્રૂડમાં સતત ચોથા સપ્તાહે ઘટાડો નોંધાયો હતો
  • એક સપ્તાહમાં બ્રેન્ટ ક્રૂડમાં 1.5%ની સાપ્તાહિક નબળાઈ
  • ચીનના નબળા આર્થિક ડેટાથી માંગ અંગે ચિંતા સર્જાઈ
  • BofAએ ગયા અઠવાડિયે બ્રેન્ટની આગાહીમાં 9% ઘટાડો કર્યો, 2023 માટે $80ની નવી આગાહી
  • વૈશ્વિક વાયદામાં સોનામાં થોડી સાપ્તાહિક નબળાઈ
  • ચાંદીમાં સાપ્તાહિક 7%ની નબળાઈ, ભાવ 6 સપ્તાહના સૌથી નીચા સ્તરે
  • ગયા અઠવાડિયે ડૉલર ઇન્ડેક્સમાં રિકવરી, બેઝ મેટલ્સમાં ઘટાડાની અસર
  • ડૉલર ઇન્ડેક્સ મજબૂત, 5-સપ્તાહની ટોચે 102.50 પાર
  • ચીનમાં કોમોડિટીના નબળા આયાત ડેટાને કારણે બેઝ મેટલ્સમાં ભારે ઘટાડો

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

Tallest Building: તો આ છે અમદાવાદની સૌથી ઉંચી બિલ્ડિંગ ! જાણો કેટલા છે માળ
Moong dal : ફળગાવેલા મગમાં સોયાબીન આ રીતે મિક્સ કરીને ખાવો, લોહીનું લેવલ વધારશે
Phone Cover: અબજોપતિઓ કેમ નથી લગાવતા તેમના Phone પર કવર? કારણ જાણી ચોંકી જશો
આ એક કામ કરીને જલદી અમીર બની શકો છો તમે ! પ્રેમાનંદ મહારાજે જણાવી ટ્રિક
આજનું રાશિફળ તારીખ : 21-01-2025
Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video

બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published On - 7:37 am, Mon, 15 May 23

Next Article