Adani Group Stocks : અદાણી ગ્રુપના શેરના રોકાણકારો માટે માઠાં સમાચાર, ગ્રુપના તમામ 10 શેરમાં ઘટાડો, ચાર કંપનીમાં લોઅર સર્કિટ લાગી

|

Mar 28, 2023 | 12:34 PM

Adani Group Stocks : અદાણી ગ્રુપ અંગે હકારાત્મક અહેવાલો છતાં તમામ 10 કંપનીઓના સ્ટોક નુકસાન સાથે કારોબાર કરી રહ્યા છે.અદાણી ગ્રૂપની બે કંપનીઓના સ્ટોકને વધારાના મોનિટરિંગ મેઝર્સના સ્ટેપ 1 પર ખસેડવામાં આવ્યા બાદ અદાણી એન્ટરપ્રાઇઝિસની એક  કંપનીને  હવે NSE અને BSE દ્વારા ASM ફ્રેમવર્કના સ્ટેપ 2 પર ખસેડવામાં આવી રહી છે.

Adani Group Stocks : અદાણી ગ્રુપના શેરના રોકાણકારો માટે માઠાં  સમાચાર, ગ્રુપના તમામ 10 શેરમાં ઘટાડો, ચાર કંપનીમાં લોઅર સર્કિટ લાગી

Follow us on

Adani Group Stocks : ભારતીય શેરબજારમાં મજબૂત શરૂઆત બાદ ફ્લેટ કારોબાર થઈ રહ્યો છે. સેન્સેક્સ 57,751.50 ઉપર ખુલ્યા બાદ 57,949.45 ના ઉપલા અને 57,524.07 ના સ્તર ઉપર જોવા મળ્યો હતો. વધારા સાથે સોમવારે ઇન્ડેક્સ 57,653.86 ની સપાટી ઉપર બંધ થયો હતો. બપોરે 12.16 વાગે નિફટી લાલ નિશાન નીચે કારોબાર કરતો નજરે પડી રહ્યો હતો. આ સમયે ઇન્ડેક્સ 16,953.30 ઉપર હતો જે 32.40 અંક અથવા 0.19% ઘટાડો દર્શાવી રહ્યો હતો. અદાણી ગ્રુના  તમામ 10 કંપનીઓના સ્ટોક નુકસાન સાથે કારોબાર કરી રહ્યા છે.

અદાણી ગ્રુપના શેર્સની છેલ્લી સ્થિતિ (March 28, 2023  12:11:00 PM)

Company BSE PRICE(Rs)
ACC 1,622.85 -3.68%
ADANI ENTERPRISES 1,621.45 -5.91%
ADANI GREEN ENERGY 935.50 -5.00%
ADANI PORTS & SEZ 594.20 -5.55%
ADANI POWER 173.85 -5.00%
ADANI TOTAL GAS 910.45 -5.00%
ADANI TRANSMISSION 1,015.75 -5.00%
ADANI WILMAR 371.15 -4.26%
AMBUJA CEMENT 362.55 -1.95%
NDTV 174.35 -4.99%

અદાણી ગ્રૂપના તમામ  10 શેરો મંગળવારે  ઘટાડા સાથે  ટ્રેડ થઈ રહ્યા હતા. અદાણી ગ્રુપના ચાર સ્ટોક અદાણી પાવર, અદાણી ટ્રાન્સમિશન, અદાણી ગ્રીન અને અદાણી ટોટલ ગેસ, 5%  લોઅર સર્કિટ મર્યાદામાં બંધ રહ્યા હતા.

અદાણી ગ્રુપના 4 શેરમાં લોઅર સર્કિટ નોંધાઈ (March 28, 2023  12:22:00 PM)

Company Name Offer Qty Last Price Diff % Chg
Adani Green Ene 116,929 935.5 -49.2 -5
Adani Power 152,358 173.85 -9.15 -5
Adani Total Gas 55,594 910.45 -47.9 -5
Adani Trans 80,882 1,015.75 -53.45 -5
Binani Ind 122,252 31.38 -1.65 -5
Brooks Labs 21,476 66.69 -3.51 -5
CMI 4,270 10.64 -0.56 -5
Kellton Tech 831 43.9 -2.31 -5
Omax Autos 3,019 39.52 -2.08 -5
Securekloud Tec 62,422 34.96 -1.84 -5
TGV Sraac 13,750 91.2 -4.8 -5
White Organic 967,692 30.03 -1.58 -5
Magnum Ventures 2,295 26.47 -1.39 -4.99
MRC Agrotech 132,926 44.33 -2.33 -4.99
Nakoda Group 13,227 46.6 -2.45 -4.99
Thomas Scott 50 35.41 -1.86 -4.99
Kohinoor Foods 64,417 35.3 -1.85 -4.98
Paramount Comm 18,171 30.34 -1.59 -4.98
Rajnish Wellnes 210,428 15.28 -0.8 -4.98
Rajnish Wellnes 210,428 15.28 -0.8 -4.98
Rajnish Wellnes 210,428 15.28 -0.8 -4.98
Nirvikara Paper 6,348 26.18 -1.37 -4.97
Supreme Infra 4,787 24.68 -1.29 -4.97
Arshiya 81,308 5.36 -0.28 -4.96
Bharat Immuno 11,029 21.26 -1.11 -4.96
Cressanda Sol 50,910 21.83 -1.14 -4.96
Eros Intl 5,087 22.23 -1.16 -4.96
Khandwala Sec 9,700 23.56 -1.23 -4.96
PC Jeweller 33,860 25.27 -1.32 -4.96
Shyam Telecom 12 7.48 -0.39 -4.96
Indowind Energy 10,839 9.05 -0.47 -4.94
MEP Infra 32,004 12.5 -0.65 -4.94
Sadbhav Engg 9,375 9.43 -0.49 -4.94
SVP Global 6,288 11.36 -0.59 -4.94
Future Market 15,270 4.05 -0.21 -4.93
Ducon Infratech 25,015 5.6 -0.29 -4.92
Galactico Corp 38,385 7.36 -0.38 -4.91
Zee Learn 17,996 3.29 -0.17 -4.91
NDTV 505 174.5 -9 -4.9
Zee Media 46,071 7.95 -0.41 -4.9
Bonlon Industri 100 43.72 -2.23 -4.85
Cerebra Int 1 7.27 -0.37 -4.84
Tijaria Polypip 22,531 4.73 -0.24 -4.83
G G Engineering 60,216 0.91 -0.04 -4.21
Siti Cable 70,759 1.14 -0.05 -4.2
Future Consumer 14,749,092 0.54 -0.02 -3.57

અદાણી ગ્રૂપની બે કંપનીઓના સ્ટોકને વધારાના મોનિટરિંગ મેઝર્સના સ્ટેપ 1 પર ખસેડવામાં આવ્યા બાદ અદાણી એન્ટરપ્રાઇઝિસની એક  કંપનીને  હવે NSE અને BSE દ્વારા ASM ફ્રેમવર્કના સ્ટેપ 2 પર ખસેડવામાં આવી રહી છે. આ આજથી એટલે કે મંગળવારથી જ લાગુ થશે. એક્સચેન્જએ જણાવ્યું હતું કે અદાણીની કંપની અત્યારે ASM ફ્રેમવર્કમાં રહેશે પરંતુ 28 માર્ચથી ઊંચા સ્તરે જશે.

IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ
'બિગ બોસ 18' ના વિજેતાને કેટલા પૈસા મળ્યા, જુઓ ફોટો

એક્સચેન્જો દ્વારા જારી કરાયેલા પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે અદાણી ગ્રૂપનો આ સ્ટોક અદાણી ગ્રીન એનર્જી છે જેને ASM ફ્રેમવર્કના સ્ટેજ-2માં સામેલ કરવામાં આવી રહ્યો છે. અગાઉ અદાણી ગ્રીન એનર્જી અને એનડીટીવીને 17 માર્ચે BSE અને NSE દ્વારા ASM ફ્રેમવર્કના સ્ટેજ 1માં મૂકવામાં આવ્યા હતા. સોમવારે પણ અદાણી ગ્રૂપની 10 કંપનીઓના શેરમાં ઘટાડો થયો હતો.અદાણી પાવર, અદાણી ટોટલ ગેસ, અદાણી વિલ્મરમાં લગભગ 5 ટકાનો ઘટાડો નોંધાયો હતો.

Published On - 12:34 pm, Tue, 28 March 23

Next Article