સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ખાનગી ક્ષેત્રની બેન્કોનો ચોખ્ખો નફો 11 ટકા વધીને રૂ. 1,057 કરોડ થયો છે. એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં બેંકે રૂ. 954 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. તમને જણાવી દઈએ કે લેટેસ્ટ શેરહોલ્ડિંગ પેટર્ન મુજબ રેખા ઝુનઝુનવાલાની પાસે કંપનીમાં 3,45,30,060 શેર અથવા 1.42 ટકા હિસ્સો છે. LIC કંપનીમાં 3.47 ટકા હિસ્સો ધરાવે છે એટલે કે 8,42,36,556 શેર્સ.