Stock Update : આજના કારોબારમાં ક્યાં શેરમાં વધારો અને ક્યાં શેરમાં ઘટાડો દર્જ થયો તે ઉપર કરો એક નજર

|

May 20, 2021 | 4:43 PM

Stock Update : ભારતીય શેરબજાર આજે લાલ નિશાન નીચે બંધ થયા છે. આજના કારોબારના અંતે સેન્સેક્સ ૩૩૭ અંક તૂટ્યો છે

Stock Update : આજના કારોબારમાં ક્યાં શેરમાં  વધારો અને ક્યાં શેરમાં ઘટાડો દર્જ થયો તે ઉપર કરો એક નજર
Stock Update

Follow us on

Stock Update : ભારતીય શેરબજાર આજે લાલ નિશાન નીચે બંધ થયા છે. આજના કારોબારના અંતે સેન્સેક્સ ૩૩૭ અંક તૂટ્યો છે જયારે નિફટી ૧૨૪ અંકના ઘટાડા સાથે ૧૫ હજાર નીચે લપસ્યો છે. આજના ટ્રેડિંગમાં બેન્કિંગ, એફએમસીજી, આઈટી, ફાર્મા, ફાઈનાન્શિયલ સર્વિસ, પ્રાઈવેટ બેન્ક અને મેટલ શેરોમાં વેચવાલીનું દબાણ રહ્યું હતું જ્યારે રિયલ્ટી અને પીએસયુ બેન્ક શેરોમાં ખરીદારી જોવા મળી રહી છે. કરો એક નજર આજના કારોબારમાં ક્યાં શેરમાં વધારો અને ક્યાં શેરમાં ઘટાડો દર્જ થયો તે ઉપર

દિગ્ગજ શેર
ઘટાડો : ટાટા સ્ટીલ, હિંડાલ્કો, કોલ ઈન્ડિયા, બ્રિટાનિયા, ઓએનજીસી અને આઈઓસી
વધારો : સિપ્લા, એમએન્ડએમ, બીપીસીએલ, ઈન્ડસઈન્ડ બેન્ક અને ટાઈટન

મિડકેપ શેર
ઘટાડો : સેલ, ગ્લેન્ડ, જિંદાલ સ્ટીલ, જીએમઆર ઈન્ફ્રા અને ભારત ફોર્જ
વધારો : અદાણી ટ્રાન્સફર, ચોલામંડલ ઈન્વેસ્ટમેન્ટ, આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ, એમએન્ડએમ ફાઈનાન્શિયલ અને ઓરેકલ ફાઈનાન્સ સર્વિસ

અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે

સ્મૉલોકપ શેર
ઘટાડો : ગોદાવરી પાવર, ક્લેરિઅન્ટ કેમિકલ્સ, ગ્રેવિતા ઈન્ડિયા, આઈઈએક્સ અને બિરલા કૉર્પ
વધારો : લા ઓપાલા આરજી, ઓટોમોટિવ એક્સેલ, ટીસીઆઈ એક્સપ્રેસ, ગાયત્રિ પ્રોજેક્ટ્સ અને શક્તિ પંપ્સ

Next Article