Stock Update : પ્રારંભિક સત્રમાં કયા શેર વધ્યા અને ક્યા ઘટ્યા તે ઉપર કરો એક નજર

|

Apr 05, 2021 | 9:48 AM

Stock Update :ભારતીય શેરબજારમાં ઘટાડાની સ્થિતિ નજરે પડી રહી છે. સેન્સેક્સ ૪૦૦ અને નિફ્ટી ૧૦૦ અંકની આસપાસ ઘટાડા સાથે કારોબાર આગળ ધપાવી રહ્યા છે.

Stock Update : પ્રારંભિક સત્રમાં કયા શેર વધ્યા અને ક્યા ઘટ્યા તે ઉપર કરો એક નજર
stock updates

Follow us on

Stock Update :ભારતીય શેરબજારમાં ઘટાડાની સ્થિતિ નજરે પડી રહી છે. સેન્સેક્સ ૪૦૦ અને નિફ્ટી ૧૦૦ અંકની આસપાસ ઘટાડા સાથે કારોબાર આગળ ધપાવી રહ્યા છે. આજના શરૂઆતી વેપારમાં બેન્કિંગ, ફાઈનાન્શિયલ સર્વિસ, ઑટો, રિયલ્ટી, એફએમસીજી, ફાર્મા, પીએસયુ બેન્ક અને પ્રાઈવેટ બેન્ક શેરોમાં વેચવાલી જોવા મળી રહી છે જ્યારે આઈટી અને મેટલ શેરોમાં વધારો દર્જ કરવામાં આવ્યો છે.પ્રારંભિક સત્રમાં કયા શેર વધ્યા અને ક્યા ઘટ્યા તે ઉપર કરો એક નજર

દિગ્ગજ શેર
ઘટયા : ઈન્ડસઈન્ડ બેન્ક, બજાજ ફાઈનાન્સ, બજાજ ઑટો, આઈસીઆઈસીઆઈ બેન્ક અને એસબીઆઈ
વધ્યા : જેએસડબ્લ્યુ સ્ટીલ, વિપ્રો, ઈન્ફોસિસ, ટાટા સ્ટીલ, યૂપીએલ અને બ્રિટાનિયા

મિડકેપ શેર
ઘટયા : ઈન્ડિયન હોટલ્સ, યુનાઈટેડ બ્રુઅરીઝ, એયુ સ્મૉલ ફાઈનાન્સ, આઈઆરસીટીસી અને એબી કેપિટલ
વધ્યા : અદાણી પાવર, ફ્યુચર રિટેલ, સેલ, અદાણી ગ્રીન અને અદાણી ટ્રાન્સફર

અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે

સ્મૉલકેપ શેર
ઘટયા : આઈનોક્સ લિઝર, વૈભવ ગ્લોબલ, પીવીઆર, માર્કસન ફાર્મા અને તાજ જીવીકે હોટલ્સ
વધ્યા : એનઆઈઆઈટી, એવીટી નેચરલ, હેપિએસ્ટ માઈન્ડસ, મનાલી પેટ્રો અને વી2 રિટેલ

Next Article