Stock Update : કરો એક નજર આજના કારોબારમાં શેરના ઉતાર – ચઢાવ ઉપર

|

Apr 12, 2021 | 4:48 PM

stock update : આજના કારોબારના અંતે BSEના 30 શેરવાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 1,707.94 અંક એટલે કે 3.44 ટકાના ઘટાડાની સાથે 47883.38 ના સ્તર પર બંધ થયો છે

Stock Update : કરો એક નજર આજના કારોબારમાં શેરના ઉતાર - ચઢાવ ઉપર
STOCK UPDATE

Follow us on

stock update : આજના કારોબારના અંતે BSEના 30 શેરવાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 1,707.94 અંક એટલે કે 3.44 ટકાના ઘટાડાની સાથે 47883.38 ના સ્તર પર બંધ થયો છે જ્યારે NSEના 50 શેરવાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટીએ 524.10 અંક એટલે કે 3.53 ટકા ઘટીને 14310.80 ના સ્તર પર કારોબાર સમાપ્ત કર્યો છે. આજે બેન્કિંગ, એફએમસીજી, ફાર્મા, પીએસયુ બેન્ક, આઈટી, ફાઈનાન્શિયલ સર્વિસ, પ્રાઈવેટ બેન્ક, ઑટો, મેટલ અને રિયલ્ટી શેરોમાં વેચવાલીનું દબાણ જોવા મળ્યું છે. એક નજર આજના કારોબારમાં શેરના ઉતાર – ચઢાવ ઉપર

દિગ્ગજ શેર
ઘટ્યા : ટાટા મોટર્સ, અદાણી પોર્ટ્સ, ઈન્ડસઈન્ડ બેન્ક, બજાજ ફાઈનાન્સ અને યુપીએલ
વધ્યા : ડૉ.રેડ્ડીઝ, સિપ્લા, ડિવિઝ લેબ અને બ્રિટાનિયા

મિડકેપ શેર
ઘટયા : બીએચઈએલ, શ્રીરામ ટ્રાન્સફર, અદાણી એન્ટરપ્રાઈઝ, એમએન્ડએમ ફાઈનાન્શિયલ અને ટાટા પાવર
વધ્યા : ગ્લેન્ડ, ગ્લેક્સો સ્મિથ, ટોરેન્ટ ફાર્મા અને પીએન્ડજી

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

સ્મૉલોકપ શેર
ઘટયા : ગ્રેફાઈટ ઈન્ડિયા, ઈન્ડિયન મેટલ્સ, સનફ્લેગ આઈરન, ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઈનાન્સ અને ગ્લોડિમાર ઈન્ટર
વધ્યા : પેનેસિઆ બાયોટેક, આરપીજી લાઈફ, ડોક્ટર લાલ પેથલેબ, તમિલનાડુ પેટ્રો અને વિમતા લેબ્સ

 

Next Article