Manappuram Finance Share Price: RBI ની કાર્યવાહીને કારણે શેરમાં થયુ ધોવાણ, રોકાણકારો મુંઝાયા

|

Oct 21, 2024 | 1:03 PM

RBIએ ગોલ્ડ ફાઇનાન્સિંગ કંપની મણપ્પુરમ ફાઇનાન્સને મોટો ઝટકો આપ્યો છે, જેના કારણે આજે શેર ધડામ થયા છે. જ્યારે આરબીઆઈએ તેની પેટાકંપની આશીર્વાદ માઈક્રો ફાઈનાન્સને લોનનું અલોટમેન્ટ રોક્યું છે,જેના કારણે શેરના ભાવમાં ઘટાડો થયો છે.

1 / 7
Manappuram Finance Share Price: RBIએ ગોલ્ડ ફાઇનાન્સિંગ કંપની મણપ્પુરમ ફાઇનાન્સને મોટો ઝટકો આપ્યો છે, જેના કારણે આજે શેર ધડામ થયા છે. જ્યારે આરબીઆઈએ તેની પેટાકંપની આશીર્વાદ માઈક્રો ફાઈનાન્સને લોનનું અલોટમેન્ટ રોક્યું છે,જેના કારણે શેરના ભાવમાં ઘટાડો થયો છે.

2 / 7
આરબીઆઈની કાર્યવાહીના કારણે છેલ્લા બે દિવસમાં ભારે વેચવાલી જોવા મળી રહી છે. જો કે, તે 183 F&O શેરનો એક ભાગ છે.

3 / 7
છેલ્લા 94 દિવસમાં એટલે કે લગભગ ત્રણ મહિનામાં શેર તેના ઓલટાઇમ હાઇ સ્તરથી 37 ટકા કરેક્ટર પણ થઇ ચુક્યો છે.

4 / 7
હજુ થોડા વધુ કરેક્શનની શક્યતા બાકી છે. એક-બે દિવસમાં તેમાં વધુ ઘટાડો થઈ શકે છે. ત્યારબાદ કોન્સોલિડેશનના તબક્કામાં થોડા દિવસો રહેશે. અને પછી ફરી તેજીની સંભાવના છે.

5 / 7
RBI દ્વારા ઉઠાવવામાં આવેલા પગલા પર કાબુ મેળવવા તેને  ફરી લગભગ 3 મહિનાથી 6 મહિનાનો સમય લાગી શકે છે. તેનો અર્થ એ કે આ સ્ટોક સ્વિંગ ટ્રેડિંગ માટે સારો છે.

6 / 7
વર્તમાન પરિસ્થિતિમાં, પાંચેય DEMA લાઈનો તોડીને તે નોંધપાત્ર રીતે નીચે ગયો છે. મતલબ કે ટૂંક સમયમાં અમુક હદ સુધી ફરી તે ઉપર ઉઠી પોઝિટીવ બને તેવી સંભાવના છે.

7 / 7
Manappuram Finance Share Price: RBI ની કાર્યવાહીને કારણે શેરમાં થયુ ધોવાણ, રોકાણકારો મુંઝાયા

Next Photo Gallery