Stock Update : એજ નજર પ્રારંભિક કારોબારમાં શેરના ઉતાર ચઢાવ ઉપર

|

Jun 04, 2021 | 10:30 AM

Stock Update : આજે સપ્તાહના છેલ્લા કારોબારી દિવસે શેરબજાર લીલા નિશાન ઉપર કારોબાર કરી રહ્યું છે.

Stock Update : એજ નજર પ્રારંભિક કારોબારમાં શેરના ઉતાર ચઢાવ ઉપર
Stock Update

Follow us on

Stock Update : આજે સપ્તાહના છેલ્લા કારોબારી દિવસે શેરબજાર લીલા નિશાન ઉપર કારોબાર કરી રહ્યું છે. આજે શરૂઆતી કારોબારમાં પીએસયુ બેન્ક , ફાઈનાન્શિયલ સર્વિસ , ઑટો , પ્રાઈવેટ બેન્ક , રિયલ્ટી અને આઈટી માં રોકાણકારોનો રસ દેખાઈ રહ્યો છે અને આ ક્ષેત્રોમાં વધારાની સ્થિતિ જોવા મળી રહી છે જ્યારે ફાર્મા, મેટલ અને એફએમસીજી શેરોમાં ઘટાડો દર્જ કરવામાં આવી રહ્યો છે.

એજ નજર પ્રારંભિક કારોબારમાં શેરના ઉતાર ચઢાવ ઉપર

દિગ્ગજ શેર
વધારો : ઓએનજીસી, ઈન્ડસઈન્ડ બેન્ક, એલએન્ડટી, હિરોમોટોકૉર્પ, એમએન્ડએમ અને ગ્રાસિમ
ઘટાડો : નેસ્લે ઈન્ડિયા, સિપ્લા, એચયુએલ, ટાટા સ્ટીલ અને જેએસડબ્લ્યુ સ્ટીલ

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

મિડકેપ શેર
વધારો : કેસ્ટ્રોલ, આદિત્ય બિરલા ફેશન, ફ્યુચર રિટેલ, ઈન્ડિયન હોટલ અને એલઆઈસી હાઉસિંગ ફાઈનાન્સ
ઘટાડો : એબી કેપિટલ, ઝિ એન્ટરમેન્ટ, એબીબી ઈન્ડિયા, અપોલો હોસ્પિટલ અને એન્ડ્યોરન્સ ટેક્નોલૉજી

સ્મૉલકેપ શેર
વધારો : થંગમલાઈ, પીએનબી હાઉસિંગ ફાઈનાન્સ, ત્રિભુવનદાસ, પાવર ટેક અને જીટીપીએલ હાથવે
ઘટાડો : ક્યપિડ, નિલકમલ, વીએસટી ટિલર્સ, ન્યુક્લિઅસ સૉફટવેર અને પુર્વાંકરા

 

Next Article