AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Stock Update : શેરબજારની પ્રારંભિક તેજી વચ્ચે આ સ્ટોક્સે રોકાણકારોને બનાવ્યા માલામાલ, તપાસી લો તમારો પોર્ટફોલિયો

સારા વૈશ્વિક સંકેતો વચ્ચે સ્થાનિક શેરબજારમાં જોરદાર તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ અને નિફ્ટી બંને સૂચકાંકો કારોબારમાં મજબૂત થયા છે. બેંક, ફાઈનાન્સ અને આઈટી શેરોમાં આજે જોરદાર વૃદ્ધિ જોવા મળી રહી છે.

Stock Update : શેરબજારની પ્રારંભિક તેજી વચ્ચે આ સ્ટોક્સે રોકાણકારોને બનાવ્યા માલામાલ, તપાસી લો તમારો પોર્ટફોલિયો
Stock Update
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 12, 2021 | 10:11 AM
Share

આજે સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે ભારતીય શેરબજાર ઉછાળા સાથે ખુલ્યું હતું. BSE ના 30 શેરો વાળા બેન્ચમાર્ક ઈન્ડેક્સ સેન્સેક્સ 328.35 પોઈન્ટ વધીને 60,248.04 ના સ્તર પર ખુલ્યા છે તો બીજી તરફ NSEનો નિફ્ટી 104 પોઈન્ટ વધીને 17,977.60 પર ખુલ્યો હતો.સેન્સેક્સના 30માંથી મોટા ભાગના શેરો લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે. મેટલ અને આઈટી શેરોમાં સૌથી વધુ ખરીદી જોવા મળી રહી છે.

 આજના કારોબાર દરમ્યાન NIFTY 50 TOP GAINERS 

Company Name High Low Last Price Prev Close Change % Gain
HDFC Life 721.35 704.8 719.7 702.6 17.1 2.43
Tech Mahindra 1,557.00 1,531.30 1,554.50 1,521.95 32.55 2.14
Hindalco 467 460.15 461.3 453.95 7.35 1.62
Asian Paints 3,107.85 3,075.80 3,107.85 3,063.50 44.35 1.45
Wipro 652 645.8 651 641.8 9.2 1.43
Grasim 1,875.00 1,852.05 1,870.30 1,844.35 25.95 1.41
Nestle 19,150.00 18,860.85 19,093.05 18,854.00 239.05 1.27
Titan Company 2,561.75 2,528.10 2,559.00 2,528.10 30.9 1.22
Kotak Mahindra 2,080.00 2,057.75 2,078.25 2,054.10 24.15 1.18
Britannia 3,688.55 3,641.25 3,683.75 3,643.40 40.35 1.11

સારા વૈશ્વિક સંકેતો વચ્ચે સ્થાનિક શેરબજારમાં જોરદાર તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ અને નિફ્ટી બંને સૂચકાંકો કારોબારમાં મજબૂત થયા છે. બેંક, ફાઈનાન્સ અને આઈટી શેરોમાં આજે જોરદાર વૃદ્ધિ જોવા મળી રહી છે. માર્કેટમાં લગભગ દરેક સેક્ટરમાં પોઝિટિવ એક્શન જોવા મળી રહી છે. ઓટો, ફાર્મા અને એફએમસીજી સૂચકાંકો પણ નિફ્ટી પર લીલા રંગમાં છે. સેન્સેક્સ 30ના 28 શેર લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે. આજના ટોપ ગેઇનર્સમાં TECHM, SUNPHARMA, NESTLEIND, Infosys, HDFC, TATASTEEL, MARUTI, BAJAJFINSV, HCLTECH અને BAJFINANCE નો સમાવેશ થાય છે.

ઑટો, એફએમસીજી, આઈટી, ફાઈનાન્શિયલ સર્વિસ, પ્રાઈવેટ બેન્ક, ફાર્મા, પીએસયુ બેન્ક, રિયલ્ટી, હેલ્થકેર, કંઝ્યુમર ડ્યુરેબલ્સ, ઑટો, મેટલ અને ઑયલ એન્ડ ગેસ વધારા સાથે જોવા મળી રહ્યા છે. એક નજર શેર્સના ઉતાર – ચઢાવ ઉપર કરો

લાર્જકેપ વધારો : હિંડાલ્કો, એચડીએફસી લાઈફ, ટેક મહિન્દ્રા, ઈન્ફોસિસ, ટાટા કંઝ્યુમર, બજાજ ફિનસર્વ, વિપ્રો અને એચસીએલ ટેક ઘટાડો : ટાટા મોટર્સ, ડિવિઝ લેબ, એનટીપીસી, આઈટીસી, બજાજ ઑટો અને પાવર ગ્રિડ

મિડકેપ વધારો : ઓયલ ઈન્ડિયા, ઈન્ડિયન હોટલ્સ, ગોદરેજ પ્રોપર્ટી, એમફેસિસ અને ઝિ એન્ટરટેન ઘટાડો : એન્ડયોરન્સ ટેકનોલોજી, જેએસડબ્લ્યુ એનર્જી, નેટકો ફાર્મા, હનીવેલ ઑટોમોટિવ

સ્મોલકેપ વધારો : ટીસીપીએલ પેકિંગ, મોન્ટે કાર્લો, મન ઈન્ડસ્ટ્રીઝ, એસટીસી ઈન્ડિયા અને ઈન્ડિયન હ્યુમ ઘટાડો : એનઆર અગ્રવાલ, ક્લેરિઅન્ટ કેમિકલ, ઓમેક્સ, નહેર શિપિંગ અને એનજીએલ ફાઈન કેમિકલ

આ પણ વાંચો :  PM Modi આજે 1 લાખ કરોડ ડોલરનું બોન્ડ માર્કેટ ખુલ્લું મુકશે, જાણો RBI Retail Direct શું છે?

આ પણ વાંચો : Share Market: મજબૂત વૈશ્વિક સંકેત સાથે શેરબજારની તેજી સાથે શરૂઆત, Sensex અને Nifty માં 0.4% નો વધારો

Follow Us
વડોદરામાં બે દિવસ પાણીકાપ, 7.8 લાખ લોકોને અસર, જુઓ Video
વડોદરામાં બે દિવસ પાણીકાપ, 7.8 લાખ લોકોને અસર, જુઓ Video
કુડાસણની આલ્ફા PGમાં ABVPનો દરોડો, એક્સપાયર્ડ ભોજનનો દાવો ! Video
કુડાસણની આલ્ફા PGમાં ABVPનો દરોડો, એક્સપાયર્ડ ભોજનનો દાવો ! Video
જૂનાગઢના હીરાપુરમાં 25 ફૂટ લાંબો અજગર રોડ પર દેખાયો, Video
જૂનાગઢના હીરાપુરમાં 25 ફૂટ લાંબો અજગર રોડ પર દેખાયો, Video
Breaking News : ગાંધીનગર મેટ્રો સેવામાં ટેકનિકલ ખામી
Breaking News : ગાંધીનગર મેટ્રો સેવામાં ટેકનિકલ ખામી
મહેનતનું યોગ્ય પરિણામ મળશે, પ્રેમ સબંધોમાં મધુરતા આવશે
મહેનતનું યોગ્ય પરિણામ મળશે, પ્રેમ સબંધોમાં મધુરતા આવશે
પાટીદાર સમાજ દ્વારા સામાજિક વિવાદોના નિરાકરણ માટે રચાયુ ‘સમાધાન પંચ’
પાટીદાર સમાજ દ્વારા સામાજિક વિવાદોના નિરાકરણ માટે રચાયુ ‘સમાધાન પંચ’
રસ્તા પર અચાનક ભૂવો પડતા શાકભાજી ભરેલી આખી લારી ખાબકી
રસ્તા પર અચાનક ભૂવો પડતા શાકભાજી ભરેલી આખી લારી ખાબકી
શંકરસિંહ વાઘેલાના નિવેદન સામે સુખરામ દાસ બાપુએ વ્યક્ત કરી નારાજગી
શંકરસિંહ વાઘેલાના નિવેદન સામે સુખરામ દાસ બાપુએ વ્યક્ત કરી નારાજગી
શિસ્તબધ્ધ પક્ષ BJP ના MLA બોલ્યા, દુષ્કાળ જાહેર કરો-સહાય પેકેજ આપો
શિસ્તબધ્ધ પક્ષ BJP ના MLA બોલ્યા, દુષ્કાળ જાહેર કરો-સહાય પેકેજ આપો
કચ્છમાં નકલી સોનાની લાલચે છેતરપિંડી આચરતી ગેંગ ઝડપાઈ
કચ્છમાં નકલી સોનાની લાલચે છેતરપિંડી આચરતી ગેંગ ઝડપાઈ
g clip-path="url(#clip0_868_265)">