3 / 6
શેર ઘટવા પાછળનું કારણ શું છે?- અગાઉ એવી ચર્ચા હતી કે કંપની બોનસ શેરની જાહેરાત પણ કરી શકે છે. પરંતુ કંપનીએ રોકાણકારોની અપેક્ષાઓ પર પાણી ફરી વળ્યું. બોનસ શેર બોર્ડ દ્વારા મંજૂર કરવામાં આવ્યો ન હતો. જેના કારણે શેરનું વેચાણ શરૂ થઈ ગયું છે. તમને જણાવી દઈએ કે, ગયા વર્ષે કંપનીએ દરેક શેર પર બોનસ તરીકે એક શેર આપ્યો હતો. 2021 માં, કંપનીના શેરને 5 ભાગોમાં વહેંચવામાં આવ્યા હતા. તે પછી જ શેરની ફેસ વેલ્યુ ઘટીને શેર દીઠ રૂ. 2 થઈ ગઈ.