શેરબજારમાં હાહાકાર યથાવત, સેન્સેક્સમાં 3000 પોઈન્ટનો કડાકો

|

Mar 12, 2020 | 9:35 AM

કોરોના વાયરસના કારણે ભારત સહિત દુનિયાભરના શેર બજારોની હાલત ખરાબ છે. સેન્સેક્સમાં 3000થી વધુ પોઈન્ટનો કડાકો આવ્યો છે. ત્યારે નિફ્ટીમાં 900થી વધારે પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો છે. આ શેર બજારના ઈતિહાસમાં સૌથી મોટો ઘટાડો છે. એક દિવસમાં શેર બજારમાં આટલો મોટો ઘટાડો જોવા મળ્યો નથી. એક જ દિવસમાં રોકાણકારોના 6 લાખ કરોડ રૂપિયા ધોવાયા છે. […]

શેરબજારમાં હાહાકાર યથાવત, સેન્સેક્સમાં 3000 પોઈન્ટનો કડાકો

Follow us on

કોરોના વાયરસના કારણે ભારત સહિત દુનિયાભરના શેર બજારોની હાલત ખરાબ છે. સેન્સેક્સમાં 3000થી વધુ પોઈન્ટનો કડાકો આવ્યો છે. ત્યારે નિફ્ટીમાં 900થી વધારે પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો છે. આ શેર બજારના ઈતિહાસમાં સૌથી મોટો ઘટાડો છે. એક દિવસમાં શેર બજારમાં આટલો મોટો ઘટાડો જોવા મળ્યો નથી. એક જ દિવસમાં રોકાણકારોના 6 લાખ કરોડ રૂપિયા ધોવાયા છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

આ પણ વાંચો: કોરોના વાયરસને જાહેર કરવામાં આવી ‘વૈશ્વિક મહામારી’, જાણો કેવી પરિસ્થિતીઓમાં WHO મહામારી જાહેર કરે છે

Next Article