પૈસાના લેવડદેવડના RTGS માધ્યમના સમયમાં કરાયો ફેરફાર, રિઝર્વે બેંક ઓફ ઈન્ડિયાએ કરી જાહેરાત

|

May 28, 2019 | 4:57 PM

ભારતીય રિઝર્વે બેંક સામાન્ય લોકોને રાહત મળી રહે તે માટે RTGSને લઈને નિયમોમાં ફેરફાર કર્યો છે. પહેલાં જે સમય હતો તેમાં વધારો કરી દેવાયો છે અને હવે વધારાની દોઢ કલાકની છૂટ ગ્રાહકોને આપવામાં આવી છે. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories View more આજનું રાશિફળ તારીખ : 18-10-2024 સૂકા તુલસીના […]

પૈસાના લેવડદેવડના RTGS માધ્યમના સમયમાં કરાયો ફેરફાર, રિઝર્વે બેંક ઓફ ઈન્ડિયાએ કરી જાહેરાત

Follow us on

ભારતીય રિઝર્વે બેંક સામાન્ય લોકોને રાહત મળી રહે તે માટે RTGSને લઈને નિયમોમાં ફેરફાર કર્યો છે. પહેલાં જે સમય હતો તેમાં વધારો કરી દેવાયો છે અને હવે વધારાની દોઢ કલાકની છૂટ ગ્રાહકોને આપવામાં આવી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ : 18-10-2024
સૂકા તુલસીના લાકડાથી દેવી લક્ષ્મી કેવી રીતે પ્રસન્ન થશે? જાણી લો
કાવ્યા મારન માટે આવ્યા આ મોટા સમાચાર, IPL 2025 પહેલા SRH ને લાગ્યો ઝટકો
દિવાળીમાં જૂના લાકડાના બારી-દરવાજા ચમકશે નવા જેવા, સફાઈ માટે અપનાવો આ 7 ટિપ્સ
સુંદરતાના વિટામીન કોને કહેવાય છે? નામ સાંભળીને દરેકને ખાવાનું મન થશે
પાન પર લવિંગ રાખીને સળગાવવાથી શું થાય છે?

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ મંગળવારના રોજ જાણકારી આપીને કહ્યું કે જે સાંજના સાડા ચાર વાગ્યા સુધી RTGS કરી શકાતું હતું તેમાં હવે દોઢ કલાકનો વધારો કરી દેવાયો છે. RTGSના માધ્યમથી પૈસાની લેવડદેવડ કરી શકાય છે. જેમાં અન્ય સિસ્ટમ કરતાં ફટાફટ પૈસા મોકલી શકાય છે. ખાસ કરીને મોટા નાણાંકીય વ્યવહારો પળવારમાં કરી શકાય છે. આ RTGSના માધ્યમથી ઓછામાં ઓછા 2 લાખ રુપિયા મોકલી શકાય છે. જ્યારે તેનાથી વધારે રકમ મોકલવાની કોઈ મર્યાદા નક્કી કરવામાં આવી નથી.

TV9 Gujarati

આ સુવિધા 1 જૂનના રોજથી લાગૂ કરી દેવાશે અને ત્યાં સુધી 4.30 વાગ્યા સુધી જ RTGS કરી શકાશે. જેના લીધે લાખો વેપારીઓ અને મોટા નાણાકીય વ્યવહારો કરનારાઓને ફાયદો થશે. આ સિવાય NEFT દ્વારા પણ પૈસા મોકલવામાં આવે છે પણ RTGSના માધ્યમમાં સમય સીમા નક્કી કરવામાં આવી છે. જે બાદ તમે RTGS કરી શકતાં નથી. હવે આ સમયમાં બદલાવ કરવાનો નિર્ણય રિઝર્વ બેંક દ્વારા લેવામાં આવ્યો છે જેના લીધે ગ્રાહકોને મોટો ફાયદો થશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article