Petrol Diesel Price Today : આ મહાનગરમાં ઇંધણની કિંમતમાં ઉછાળો આવ્યો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ

|

Mar 28, 2023 | 7:48 AM

ગુજરાતમાં (Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 96.63 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 92.38 રૂપિયા પ્રતિ લીટર છે. રાજસ્થાન શ્રીગંગાનગરમાં એક લીટર પેટ્રોલ 113.49 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 98.24 રૂપિયા પ્રતિ લીટર છે.

Petrol Diesel Price Today : આ મહાનગરમાં ઇંધણની કિંમતમાં ઉછાળો આવ્યો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ

Follow us on

Petrol Diesel Price Today : ભારતમાં દરરોજ પેટ્રોલ અને ડીઝલની કિંમત સરકારી ઓઈલ કંપનીઓ દ્વારા જાહેર  કરવામાં આવે છે. પેટ્રોલ-ડીઝલના ભાવ મુખ્યત્વે ક્રૂડ ઓઈલના ભાવના આધારે નક્કી કરવામાં આવે છે. છેલ્લા કેટલાક દિવસોમાં આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતોમાં ઉતાર – ચઢાવ જોવા મળી રહ્યો છે. આજે મંગળવારે WTI ક્રૂડ ઓઈલની કિંમતમાં 0.12 ટકાના મામૂલી વધારા બાદ તે પ્રતિ બેરલ 72.90 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો છે. બીજી તરફ બ્રેન્ટ ક્રૂડ ઓઈલની વાત કરીએ તો તેમાં 0.04 ટકાનો ઘટાડો નોંધાયો છે અને તે પ્રતિ બેરલ 78.09 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો છે. કાચા તેલની કિંમતોમાં વધ-ઘટની અસર આજે પેટ્રોલ અને ડીઝલના ભાવ પર જોવા મળે છે. મેટ્રો શહેરોમાંથી  ચેન્નાઈમાં આજે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ફેરફાર થયો છે. ચેન્નાઈમાં પેટ્રોલ 10 પૈસા અને ડીઝલ 09 પૈસા મોંઘુ થયું છે અને તે 102.73 રૂપિયા અને 94.33 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે. બીજી તરફ દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતા અને ગુજરાતમાં ભાવ સ્થિર રહ્યા છે.

દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ ડીઝલની કિંમત

  • દિલ્હીમાં પેટ્રોલ રૂ. 96.72 અને ડીઝલ રૂ. 89.62 પ્રતિ લીટર
  • મુંબઈમાં પેટ્રોલ રૂ. 106.35 અને ડીઝલ રૂ. 94.28 પ્રતિ લીટર
  • ચેન્નાઈ પેટ્રોલ રૂ. 102.73 અને ડીઝલ રૂ. 94.33 પ્રતિ લીટર
  • કોલકાતા પેટ્રોલ રૂ. 106.03 અને ડીઝલ રૂ. 92.76 પ્રતિ લીટર

 

આ પણ વાંચો : Global Market : આજે ભારતીય શેરબજાર તેજીમાં ખુલી શકે છે, જાણો અમેરિકા અને એશિયાના બજારોના કેવા મળ્યા સંકેત

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

ગુજરાતમાં (Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 96.63 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 92.38 રૂપિયા પ્રતિ લીટર છે. રાજસ્થાન શ્રીગંગાનગરમાં એક લીટર પેટ્રોલ 113.49 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 98.24 રૂપિયા પ્રતિ લીટર છે.

ગુજરાતના ચાર મહાનગરોમાં પેટ્રોલ – ડીઝલના રેટ આ મુજબ છે

City Petrol Diesel
Ahmedabad 96.42 92.17
Rajkot 96.19 91.95
Surat 96.31 92.07
Vadodara 96.54 92.28

દેશના મુખ્ય શહેરમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ ભાવ જાણવા અહીં ક્લિક કરો

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત

પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં દરરોજ સુધારો કરવામાં આવે છે અને તે પછી નવા ભાવ સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે. તમે ઘરે બેઠા SMS દ્વારા જ તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ ગ્રાહકો RSP સાથે સિટી કોડ દાખલ કરીને તેમના મોબાઇલ પરથી 9224992249 પર સંદેશ મોકલો. તમને ઇન્ડિયન ઓઇલ (IOCL) ની સત્તાવાર વેબસાઇટ પર સિટી કોડ મળશે. મેસેજ મોકલ્યા બાદ તમને પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત મોકલવામાં આવશે. એ જ રીતે બીપીસીએલ(BPCL) ગ્રાહકો તેમના મોબાઇલ પરથી આરએસપી લખીને 9223112222 પર એસએમએસ મોકલી શકે છે. HPCL ના ગ્રાહકો HPPrice અને 9222201122 લખીને SMS મોકલી શકે છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

બિઝનેસના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published On - 7:47 am, Tue, 28 March 23

Next Article