Petrol – Diesel Price Today : સતત બીજા દિવસે તેલ કંપનીઓએ રાહત આપી, જાણો શું છે તમારા શહેરમાં પેટ્રોલ – ડીઝલની કિંમત

|

Jun 03, 2021 | 9:35 AM

સરકારી તેલ કંપનીઓએ આજે સતત બીજા દિવસે પેટ્રોલ અને ડીઝલની કિંમત (Petrol Diesel Price)માં વધારો કર્યો નથી.

Petrol – Diesel Price Today : સતત બીજા દિવસે તેલ કંપનીઓએ રાહત આપી, જાણો શું છે તમારા શહેરમાં પેટ્રોલ - ડીઝલની કિંમત
Petrol Diesel Pricet Today

Follow us on

સરકારી તેલ કંપનીઓએ આજે સતત બીજા દિવસે પેટ્રોલ અને ડીઝલની કિંમત (Petrol Diesel Price)માં વધારો કર્યો નથી. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં આજે પેટ્રોલ 94.49 અને ડીઝલ રૂ. 85.38 ની કિંમતે વેચાઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે હાલ દેશના તમામ શહેરોમાં પેટ્રોલ ડીઝલનો દર રેકોર્ડ સ્તરે પહોંચ્યો છે.

જાણો ઇંધણનો આજનો તારા શહેરનો ભાવ

ity Petrol Diesel
Delhi 94.49 85.38
Kolkata 94.5 88.23
Mumbai 100.72 92.69
Chennai 95.99 90.12
Ganganagar 105.43 98.24
Ahmedabad 91.5 91.95
Rajkot 91.26 91.73
Surat 91.82 95.19
Vadodara 91.21 91.67
(સોર્સ : ગુડ રિટર્ન્સ)

દરરોજ સવારે 6 વાગ્યે કિંમતો બદલાય છે
દરરોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવ બદલાય છે. નવા દર સવારે 6 વાગ્યાથી લાગુ થાય છે. પેટ્રોલ ડીઝલના ભાવમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ ઉમેર્યા પછી તેની કિંમત લગભગ બમણી થઈ જાય છે. વિદેશી મુદ્રા દરની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ શું છે તેના આધારે પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ બદલાય છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

કઈ રીતે જાણશો તારા શહેરના ભાવ
તમે એસએમએસ દ્વારા પેટ્રોલ ડીઝલની કિંમત જાણી શકો છો. પેટ્રોલ ડીઝલના ભાવ દરરોજ સવારે 6 વાગ્યે અપડેટ કરવામાં આવે છે. ઇન્ડિયન ઓઇલની વેબસાઇટ અનુસાર તમારે RSP સાથે તમારા શહેરનો કોડ ટાઇપ કરી 9224992249 નંબર પર SMS મોકલવો પડશે. દરેક શહેરનો કોડ અલગ છે. આને તમે આઈઓસીએલની વેબસાઇટ પરથી જોઈ શકો છો. બીપીસીએલ ગ્રાહક RSP 9223112222 અને HPCL ગ્રાહક HPPRICEને 9222201122 પાર sms મોકલીને તમારા શહેરમાં પેટ્રોલ ડીઝલના ભાવને જાણી શકો છો.

 

Published On - 8:10 am, Thu, 3 June 21

Next Article