Petrol – Diesel Price : આજે કિંમતોમાં કોઈ ફેરફાર ન કરાયો , જાણો તમારા શહેરના ભાવ

|

Apr 29, 2021 | 8:55 AM

આજે તેલ કંપનીઓએ પેટ્રોલ ડીઝલના ભાવ( Petrol – Diesel Price)માં કોઈ ફેરફાર કર્યો નથી.

Petrol – Diesel Price : આજે કિંમતોમાં કોઈ ફેરફાર ન કરાયો , જાણો તમારા શહેરના ભાવ
Petrol Pump - File Photo

Follow us on

આજે તેલ કંપનીઓએ પેટ્રોલ ડીઝલના ભાવ( Petrol – Diesel Price)માં કોઈ ફેરફાર કર્યો નથી. ફેબ્રુઆરી બાદ ક્રૂડ મોંઘુ થયા પછી પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો થયો હતો જોકે આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલ સસ્તુ થયા પછી માર્ચ -એપ્રિલમાં માં પેટ્રોલ અને ડીઝલના ભાવ તબક્કાવાર ઘટાડવામાં આવ્યા હતા.

કંઈ જાણશો તારા શહેરના ભાવ
તમે એસએમએસ દ્વારા પેટ્રોલ ડીઝલની કિંમત જાણી શકો છો. પેટ્રોલ ડીઝલના ભાવ દરરોજ સવારે 6 વાગ્યે અપડેટ કરવામાં આવે છે. ઇન્ડિયન ઓઇલની વેબસાઇટ અનુસાર તમારે RSP સાથે તમારા શહેરનો કોડ ટાઇપ કરી 9224992249 નંબર પર SMS મોકલવો પડશે. દરેક શહેરનો કોડ અલગ છે. આને તમે આઈઓસીએલની વેબસાઇટ પરથી જોઈ શકો છો. બીપીસીએલ ગ્રાહક RSP 9223112222 અને HPCL ગ્રાહક HPPRICEને 9222201122 પાર sms મોકલીને તમારા શહેરમાં પેટ્રોલ ડીઝલના ભાવને જાણી શકો છો.

 

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ

જાણો તમારા શહેરમાં ક્યાં ભાવે વેચાઈ રહ્યું છે પેટ્રોલ – ડીઝલ 

City Diesel Petrol
Delhi 80.73 90.40
Mumbai 87.81 96.83
Kolkata 83.61 90.62
Chennai 85.75 92.43
Ahmedabad 86.96 87.57
Rajkot 86.77 87.36
Surat 87.30 87.90
Vadodara 87.00 87.61

(સોર્સ : ગુડ રિટર્ન્સ)

Next Article