UAE પણ પાકિસ્તાનને આપ્યો આંચકો, 22 હજાર કરોડ ‘ડેફર્ડ પેમેન્ટ’ સુવિધા અટકાવી દીધી, ક્રૂડ ઓઈલ માટે પડશે મુશ્કેલી

|

Mar 15, 2019 | 4:24 AM

આર્થિક તંગીનો સામનો કરી રહેલાં પાકિસ્તાન માટે મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. હવે સંયુક્ત આરબ અમીરાત (UAE)એ પાકિસ્તાનને 3.2 અબજ ડોલર (આશરે 22.4 હજાર કરોડ રૂપિયા)ની લેટ પેમેન્ટ સુવિધા અટકી ગઇ છે. TV9 Gujarati   Web Stories View more IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ […]

UAE પણ પાકિસ્તાનને આપ્યો આંચકો, 22 હજાર કરોડ ડેફર્ડ પેમેન્ટ સુવિધા અટકાવી દીધી, ક્રૂડ ઓઈલ માટે પડશે મુશ્કેલી

Follow us on

આર્થિક તંગીનો સામનો કરી રહેલાં પાકિસ્તાન માટે મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. હવે સંયુક્ત આરબ અમીરાત (UAE)એ પાકિસ્તાનને 3.2 અબજ ડોલર (આશરે 22.4 હજાર કરોડ રૂપિયા)ની લેટ પેમેન્ટ સુવિધા અટકી ગઇ છે.

TV9 Gujarati

 

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

પાક. નાણા મંત્રી અસદ ઉમરે જણાવ્યું કે, ઓયલ ફેસિલિટી ડિસેમ્બરમાં UAE દ્વારા પાકિસ્તાનને આર્થિક સંકટમાંથી બહાર કાઢવા માટે 6.2 અબજ ડોલરની મદદ કરી હતી. જેનો આ એક હિસ્સો હતો. નાણામંત્રી એક કહ્યું કે, પાકિસ્તાન અને UAE વચ્ચે ઓયલ ફેસિલિટી એગ્રીમેન્ટ પર સંભવત: આગળ કામ ચાલી શક્યું નથી.

આ પણ વાંચો : Braking NEWS: ન્યૂઝીલેન્ડના ક્રાઇસ્ટચર્ચની મસ્જિદમાં ગોળીબાર, ઘણાં લોકોના મોત, બાંગ્લાદેશ ક્રિકેટ ટીમને સુરક્ષિત બહાર કાઢવામાં આવી

આ સાથે જ પાકિસ્તાનના વિદેશી હુંડીયાણમાં દબાણ વધી શકે છે. જેને પાકિસ્તાન અત્યાર સુધી પોતાના મિત્રો દેશોની મદદથી સાચવી રહ્યું હતું. જો કે પાક. સરકાર એવો દાવો કરી રહ્યું છે કે તેમને આ નાણાંકીય વર્ષ માટે યોગ્ય અને જરૂરી વ્યવસ્થા કરી લીધી છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article