Stock Update : શેરબજારમાં સતત ત્રીજા દિવસે તેજી, Sensex 58,097 સુધી ઉછળ્યો

નબળા વૈશ્વિક સંકેતો વચ્ચે બજારે સપાટ શરૂઆત કરી છહતી જોકે બાદમાં વૃદ્ધિ દેખાઈ હતી. નિફ્ટી 17220 જયારે સેન્સેક્સ 57,892 ઉપર ખુલ્યો હતો.

Stock Update : શેરબજારમાં સતત ત્રીજા દિવસે તેજી, Sensex 58,097 સુધી ઉછળ્યો
Stock Market
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 29, 2021 | 10:31 AM

શેરબજારમાં આજે સતત ત્રીજા દિવસે તેજી જોવા મળી રહી છે. નબળા વૈશ્વિક સંકેતો વચ્ચે બજારે સપાટ શરૂઆત કરી છહતી જોકે બાદમાં વૃદ્ધિ દેખાઈ હતી. નિફ્ટી 17220 જયારે સેન્સેક્સ 57,892 ઉપર ખુલ્યો હતો. બેન્કિંગ શેરોમાં રિકવરીના સંકેત દેખાઈ રહ્યા છે.

આ શેરમાં વૃદ્ધિ દેખાઈ ગઈકાલની સરખામણીએ આજે ​​સેન્સેક્સ 5 પોઈન્ટ નીચે ખુલ્યો હતો. તેના 30 શેરોમાંથી 16 શેર વધારા સાથે ટ્રેડ કરી રહ્યા છે જ્યારે 14 શેર નુકસાનમાં ટ્રેડ થઈ રહ્યા છે. નફો દર્શાવતા શેરોમાં ઇન્ડસઇન્ડ બેન્ક, ડૉ. રેડ્ડી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, સન ફાર્માનો સમાવેશ થાય છે. ICICI બેંક, લાર્સન એન્ડ ટુબ્રો, બજાજ ફિનસર્વ, ટાઇટન અને એશિયન પેઇન્ટ્સ પણ વધ્યા છે.

આ શેર તૂટ્યા નુકસાનનો સામનો કરનારા સ્ટોકમાં પાવર ગ્રીડ, ઇન્ફોસિસ, એચડીએફસી બેંક, વિપ્રો અને એનટીપીસીનો સમાવેશ થાય છે. મારુતિ, ટાટા સ્ટીલ, એચડીએફસી, કોટક બેંક અને અલ્ટ્રાટેક પણ ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છે. આજે લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 264.23 લાખ કરોડ છે. સેન્સેક્સમાં 378 કંપનીઓના શેર અપર સર્કિટમાં છે જ્યારે 46 શેર લોઅર સર્કિટમાં છે.

ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ

આજના કારોબારમાં ક્યાં શેર દોડ્યા અને ક્યાં શેર ગબડ્યા તે ઉપર કરો એક નજર

લાર્જકેપ વધારો : ઈન્ડસઈન્ડ બેન્ક, સિપ્લા, ડૉ.રેડ્ડીઝ, આઈસીઆઈસીઆઈ બેન્ક, રિલાયન્સ, સન ફાર્મા અને એક્સિસ બેન્ક ઘટાડો : પાવર ગ્રિડ, કોલ ઈન્ડિયા, શ્રી સિમેન્ટ, એનટીપીસી, ટાટા સ્ટીલ અને એચડીએફસી બેન્ક

મિડકેપ વધારો : જીએમઆર ઈન્ફ્રા, એબી કેપિટલ, ઑયલ ઈન્ડિયા, અમારા રાજા અને પીએન્ડજી ઘટાડો : સેલ, ભારત ફોર્જ, સીજી કંઝ્યુમર, અજંતા ફાર્મા અને એમફેસિસ

સ્મૉલકેપ વધારો : રેન ઈન્ડસ્ટ્રીઝ, ઉત્તમ શુગર, એક્સેલપમોક ડિઝાઈન, સસ્તા સુંદર અને 63 મૂન્સ ટેક ઘટાડો : કાબરા એક્સ્ટ્રુઝન, બીજીઆર એનર્જી, પીટીસી ઈન્ડસ્ટ્રીઝ, ઈલેકોન એન્જીનિયર અને આંધ્રા પેપર

એક નજર NIFTY -50 ના TOP GAINERS ઉપર 

Company Name High Low Last Price Prev Close Gain(%)
1 IndusInd Bank 874 854 865.3 852.65 1.48
2 Dr Reddys Labs 4,820.00 4,743.80 4,810.15 4,743.80 1.4
3 Sun Pharma 824.8 816.5 823.9 815.1 1.08
4 Divis Labs 4,579.80 4,517.25 4,571.70 4,525.35 1.02
5 ICICI Bank 744.95 735.25 742.8 735.8 0.95
6 Titan Company 2,406.80 2,370.35 2,400.55 2,379.85 0.87
7 Cipla 947.6 935.25 941.25 933.3 0.85
8 HUL 2,321.85 2,305.55 2,315.55 2,309.10 0.28
9 HDFC 2,575.00 2,551.00 2,569.80 2,565.35 0.17
10 Wipro 710 700.05 706.45 705.45 0.14

આ પણ વાંચો : EPF Account scam : કોરોનાકાળમાં સરકારે નિયમ હળવા કર્યા તો કર્મચારીઓએ લોકોના ખાતાં ખાલી કરી નાખ્યાં, જાણો શું છે મામલો

આ પણ વાંચો : Petrol-Diesel Price Today: આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવમાં ભડકો, કિંમતો 80 ડોલર નજીક પહોંચી

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">