Share Market : બજેટ બાદ સતત બીજા દિવસે શેરબજારમાં તેજી, Sensex 695 અને Nifty 203 અંકના વધારા સાથે બંધ થયા

|

Feb 02, 2022 | 6:24 PM

Closing Bell : બજેટના બીજા દિવસે અને સપ્તાહના સતત ત્રીજા ટ્રેડિંગ દિવસે શેરબજાર તેજી સાથે સાથે બંધ થયું હતું.

Share Market : બજેટ બાદ સતત બીજા દિવસે શેરબજારમાં તેજી, Sensex 695 અને Nifty 203 અંકના વધારા સાથે બંધ થયા
શેરબજાર તેજી સાથે બંધ થયું

Follow us on

Share Market : બજેટના બીજા દિવસે અને સપ્તાહના સતત ત્રીજા ટ્રેડિંગ દિવસે શેરબજાર(Stock Market) તેજી સાથે સાથે બંધ થયું હતું. શેરબજાર મજબૂત સ્થિતિમાં ખુલ્યું હતું અને માર્કેટમાં ઉછાળો પણ આવ્યો હતો. સેન્સેક્સ(Sensex) 1.18 ટકા અથવા 700 પોઈન્ટથી વધુ વધ્યો હતો. આ સિવાય નિફ્ટી(Nifty) 50 એ 1.20 ટકા એટલે કે 210 પોઈન્ટના વધારા સાથે 17787ના સ્તરે ટ્રેડ થયો હતો. સેન્સેક્સમાં 30શેરોમાં 24 શેરોમાં ખરીદારી અને 6 શેરોમાં વેચવાલી જોવા મળી હતી. નિફ્ટી ઇન્ડેક્સમાં પણ 41 શેરોમાં ખરીદારી અને 9 શેરોમાં વેચવાલી જોવા મળી હતી.

શેરબજારની છેલ્લી સ્થિતિ

SENSEX 59,558.33               +695.76 (1.18%)
NIFTY 17,780.00             +203.15 (1.16%)

સેન્સેક્સ આજે 431 પોઈન્ટ વધીને 59,293 પર ખુલ્યો હતો. દિવસ દરમિયાન તે 59,618ના ઉપલા સ્તર અને 59,193ના નીચલા સ્તરને સ્પર્શ્યો હતો. ઇન્ડેક્સના 30 શેરોમાંથી 8 માં ઘટાડો અને 22 વધારોહતો. નફામાં રહેલા શેર્સમાં બજાજ ફિનસર્વ લગભગ 5% વધ્યો હતો. આ સિવાય કોટક બેંક, એક્સિસ બેંક, બજાજ ફાઇનાન્સ, ઇન્ડસઇન્ડ બેંક અને એચડીએફસી બેંક પણ વધ્યા હતા.

TOP 10  કંપનીઓની આજના કારોબારની સ્થિતિ

Company  Last Price % Gain 
Reliance 2,383.50 0.13
TCS 3,857.00 1.48
HDFC Bank 1,531.20 2.19
Infosys 1,788.10 0.9
ICICI Bank 813.8 0.48
HUL 2,327.95 0.91
SBI 539.85 1.43
HDFC 2,612.00 1.87
Bajaj Finance 7,247.40 3.17
Bharti Airtel 724.95 0.3

453 શેરમાં અપર સર્કિટ

સેન્સેક્સમાં અપર સર્કિટમાં 453 અને લોઅર સર્કિટમાં 248 શેરો છે. આનો અર્થ એ છે કે એક દિવસમાં તેમની કિંમત ચોક્કસ મર્યાદા કરતાં વધુ વધઘટ કરી શકતી નથી. લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 270.75 લાખ કરોડ નોંધાયું છે જે ગઈકાલે તે રૂ. 267.48 લાખ કરોડ હતું.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

આ સ્ટોક્સમાં 10 ટકાથી વધુનો ઉછાળો નોંધાયો

Company Prev Close (Rs) Current Price (Rs) % Gain 
Spandana Sphoorty Fi 337.55 405.05 20
Nahar Poly Films Ltd 336.75 404.1 20
Shahlon Silk Indust 17.5 21 20
Nahar Capital & Fina 416.45 499.7 19.99
Jindal Drilling 149.3 179.15 19.99
Transformers & Recti 34.1 40.9 19.94
Samor Reality 54.2 64 18.08
Dhanvarsha Finvest 153.6 177.75 15.72
Jindal Poly Films 1,064.70 1,226.60 15.21
Star Housing Finance 95.55 110 15.12
OnMobile Global Ltd. 146.65 168.55 14.93
Clara Industries 71 81.5 14.79
Dredging Corpora 335.25 384.7 14.75
Everest Industries L 607.75 694.2 14.22
HBL Power Systems Lt 70.55 79.85 13.18
Expleo Solutions 1,476.20 1,666.35 12.88
Pyxis Finvest 25.8 29.1 12.79
DCM Shriram In 98 110.45 12.7
VIP Indus. 601.2 676.2 12.48
Shilchar Technologie 320.4 360 12.36
Elgi Equipments 340.75 382 12.11
Unique Organics 16 17.9 11.88
Genus Power Infrastr 70.6 78.9 11.76
Orbit Exports Li 116.6 130.05 11.54
T Nadu Newsprint 118.25 131.85 11.5
Nalin Lease Fina 32.3 36 11.46
Galactico Corporate 43.65 48.5 11.11
GPT Infraprojects 81.4 90.4 11.06
JMC Projects 99.9 110.65 10.76
Texmaco Rail & Engin 40.3 44.6 10.67
C.E. Info Systems 1,458.25 1,607.50 10.23
Arihant Capital 274.6 302.05 10
KDDL Ltd. 990.55 1,089.60 10

નિફ્ટીના 40 શેરોમાં તેજી

નિફ્ટીના 50 શેરોમાંથી 40માં તેજી છે. આઇશર મોટર્સ, કોટક બેન્ક, પાવરગ્રીડ, આઇટીસી અને બજાજ ફાઇનાન્સ ફાયદામાં રહ્યા છે. ટેક મહિન્દ્રા, બ્રિટાનિયા, અદાણી પોર્ટ અને અલ્ટ્રાટેકનો નુકસાનનો સામનો કરનાર સ્ટોક્સમાં સમાવેશ થાય છે. અગાઉ મંગળવારે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)નો સેન્સેક્સ 848 પોઈન્ટ વધીને 58,862 પર જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 237 પોઈન્ટ વધીને 17,576 પર બંધ થયો હતો.

NIFTY 50  TOP GAINERS

Company High Last Price Prev Close % Gain
IndusInd Bank 981.8 975.35 922.3 5.75
Bajaj Finserv 16,750.00 16,706.00 15,903.85 5.04
HCL Tech 1,173.85 1,170.95 1,132.80 3.37
Bajaj Finance 7,280.00 7,247.45 7,014.60 3.32
HDFC Life 645.8 644.15 623.9 3.25

 

NIFTY 50  TOP LOSERS

Company High Last Price Prev Close % Loss 
Tech Mahindra 1,490.00 1,482.95 1,505.75 -1.51
UltraTechCement 7,575.00 7,441.00 7,516.25 -1
Britannia 3,670.00 3,621.05 3,656.60 -0.97
Nestle 18,850.00 18,500.65 18,671.70 -0.92
Hero Motocorp 2,743.40 2,702.40 2,726.75 -0.89

 

આ પણ વાંચો : Budget 2022: શું છે ગ્રીન બોન્ડ, મળે છે એફડીથી વધારે રીટર્ન, વાંચો સંપુર્ણ વિગતો

 

આ પણ વાંચો : Budget 2022: ડિજિટલ Rupee થી કેવી રીતે મળશે અર્થતંત્રને બૂસ્ટ, ક્રિપ્ટો કરન્સીથી કેવી રીતે હશે અલગ, જાણો દરેક સવાલના જવાબ

Published On - 6:24 pm, Wed, 2 February 22

Next Article