Gold: દુબઈને છોડો આ દેશમાં મળે છે દુનિયાનું સૌથી સસ્તુ સોનું !

મોટાભાગના લોકો જ્યારે સોના અંગે વાત કરે ત્યારે એક જ વાત કહે છે કે, સૌથી સસ્તું સોનું દુબઈમાં મળે છે પણ ખરી વાત તો એ છે કે સૌથી સસ્તું સોનું ભારતના પાડોશી દેશમાં મળે છે. હવે આ પાડોશી દેશ કયો અને ત્યાંથી સોનું કેવી રીતે ખરીદવું તેમજ તેના નિયમો શું છે તે અંગે ચાલો જાણીએ.

| Updated on: May 13, 2025 | 5:35 PM
4 / 9
ભૂટાનમાં સોનું સસ્તું છે અને તેની પાછળ ઘણા કારણો છુપાયેલો છે. સૌથી મહત્વનું કારણ એ છે કે, ભૂટાનમાં સોના પર કોઈ જ ટેક્સ નથી લાગતો. આ ઉપરાંત, ભૂટાનમાં સોનાની આયાત પર ખૂબ જ ઓછી કસ્ટમ ડ્યુટી વસૂલવામાં આવે છે.

5 / 9
ભારત અને ભૂટાનના ચલણો (કરન્સી) વચ્ચે કોઈ ખાસ તફાવત નથી. બસ આ કારણોસર ભૂટાનમાં દુબઈ કરતા સોનું સસ્તું છે. જો કે, ભારતીય નાગરિકોએ ભૂટાનથી સોનું ખરીદવા માટે કેટલાક નિયમોનું પાલન કરવું જોઈએ.

6 / 9
નિયમ અનુસાર, પ્રવાસીઓએ ભૂટાન સરકાર દ્વારા માન્ય હોટલમાં ઓછામાં ઓછી એક રાત રોકાવું જરૂરી છે. બીજું કે, સોનું ફક્ત યુએસ ડોલરમાં જ ખરીદી શકાય છે. આથી ડોલર તમારી સાથે રાખવા જરૂરી છે.

7 / 9
દરેક ભારતીય પ્રવાસીએ દરરોજ 1,200 થી 1,800 રૂપિયા સુધીની 'સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ફી' ચૂકવવી પડે છે. સોનું ફક્ત ભૂટાન સરકારના નાણા મંત્રાલય દ્વારા અધિકૃત દુકાનોમાંથી જ ખરીદી શકાય છે.

8 / 9
સોનું ખરીદી કરતી વખતે પાવતી લેવી ફરજિયાત છે, જેથી પાછળથી કોઈ સમસ્યા ન થાય. ભારતીય નાગરિકો એક જ પ્રવાસ દરમિયાન 20 ગ્રામ સુધી ડ્યુટી-ફ્રી સોનું ખરીદી શકે છે.

9 / 9
જો તમે આ નિયમોનું પાલન કરો છો, તો તમે પણ ભૂટાન જઈ શકો છો અને સસ્તા ભાવે સોનું ખરીદી શકો છો.