AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPO Update : આજે 6 IPO માં રોકાણ કરવાની તક, કમાણીની યોજનાઓ વિશે વાંચો વિગતવાર માહિતી

IPO Update : સપ્ટેમ્બર મહિનો IPO માં રોકાણ માટે અતિ મહત્વનો રહ્યો છે. ફેસ્ટિવલ સીઝનમાં પણ રોકાણકારોને કમાણીની ઘણી તક મળી રહી છે. આજે 8 સપ્ટેમ્બર 2023 ના રોજ શુક્રવારે 4  SME IPO અને એક IPO ખુલી રહ્યો છે જેમાં Kahan Packaging, Jiwanram Sheodu,Meson Valves અને Unihealth નો સમાવેશ થાય છે.

IPO Update : આજે 6 IPO માં રોકાણ કરવાની તક, કમાણીની યોજનાઓ વિશે વાંચો વિગતવાર માહિતી
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 08, 2023 | 9:49 AM
Share

IPO Update : સપ્ટેમ્બર મહિનો IPO માં રોકાણ માટે અતિ મહત્વનો રહ્યો છે. ફેસ્ટિવલ સીઝનમાં પણ રોકાણકારોને કમાણીની ઘણી તક મળી રહી છે. આજે 8 સપ્ટેમ્બર 2023 ના રોજ શુક્રવારે 4  SME IPO અને એક IPO ખુલી રહ્યો છે IPO આજે બંધ થઈ રહ્યો છે  જેમાં jupiter Lifeline, Kahan Packaging, Jiwanram Sheodu,Meson Valves અને Unihealth નો સમાવેશ થાય છે.

EMS IPO

આ IPO સબસ્ક્રિપ્શન માટે શુક્રવાર, 8 સપ્ટેમ્બરે ખુલશે. આ IPO 12મી સપ્ટેમ્બર એટલે કે મંગળવાર સુધી સબસ્ક્રાઇબ કરી શકાય છે. EMS IPOનું કુલ કદ રૂ. 321.24 કરોડ છે. આ IPO હેઠળ રૂ. 146.24 કરોડના નવા શેર જારી કરવામાં આવશે. તે જ સમયે, હાલના પ્રમોટર્સ અને શેરધારકો રૂ. 175 કરોડના શેર ઓફર કરશે.

કંપનીએ આ ઈશ્યુ માટે શેર દીઠ રૂ. 200-211ની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે. EMS IPO માટે, કંપનીએ 70 ઇક્વિટી શેરની લોટ સાઇઝ નક્કી કરી છે. જો અપર પ્રાઇસ બેન્ડ પરથી જોવામાં આવે તો, આ IPO પર દાવ લગાવવા માટે ઓછામાં ઓછા રૂ. 14,770ની જરૂર પડશે.

આ પ્રારંભિક જાહેર ઓફર 8-12 સપ્ટેમ્બરની વચ્ચે સબસ્ક્રાઇબ કરી શકાય છે. આ IPO હેઠળ શેરની ફાળવણી 15 સપ્ટેમ્બર સુધીમાં પૂર્ણ કરી શકાશે. તે જ સમયે, 20 સપ્ટેમ્બર સુધીમાં, કંપનીના શેર યોગ્ય બિડર્સના ડીમેટ ખાતામાં જમા કરવામાં આવશે. કંપનીના શેરનું લિસ્ટિંગ 21 સપ્ટેમ્બરે થવાની શક્યતા છે.

કંપનીએ આ ઈસ્યુ માટે શેર દીઠ રૂ. 200-211ની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે. EMS IPO માટે, કંપનીએ 70 ઇક્વિટી શેરની લોટ સાઇઝ નક્કી કરી છે. જો અપર પ્રાઇસ બેન્ડ પરથી જોવામાં આવે તો, આ IPO પર દાવ લગાવવા માટે ઓછામાં ઓછા રૂ. 14,770ની જરૂર પડશે.

આ પણ વાંચો : Cochin Shipyard Share Price: કોચીન શિપયાર્ડમાં શેરના ભાવમાં 20 ટકાનો ઉછાળો, ભાવ 52 વીકના ઉંચા સ્તરે પહોંચ્યા, જાણો કારણ

Jupiter Lifeline IPO સંપૂર્ણ સબ્સ્ક્રાઇબ થયો

શેરબજાર નિષ્ણાતોએ જ્યુપિટર લાઈફલાઈન આઈપીઓ પર બુલિશ અભિપ્રાય આપ્યો છે. તેમણે કહ્યું કે સારા લિસ્ટિંગ લાભ અને લાંબા ગાળા માટે IPOમાં રોકાણ કરો. કંપનીના પ્રમોટરો અનુભવી છે. નાણાકીય રેકોર્ડ પણ સારો છે. તમામ હોસ્પિટલો પોતાની જમીન પર બનેલી છે. IPO પછી કંપની દેવું મુક્ત થઈ જશે. તેમજ નવી હોસ્પિટલ આવતાં તેમાં વધુ વૃદ્ધિ થવાની સંભાવના છે.

અનિલ સિંઘવીએ કહ્યું કે હોસ્પિટલમાં બેડ દીઠ આવકમાં સુધારાની શક્યતા ઘણી ઓછી છે. ઉદ્યોગની સરખામણીમાં ઓક્યુપન્સી લેવલ પણ ઓછું છે. કંપનીની નિર્ભરતા થાણેની હોસ્પિટલ પર વધુ છે જે નકારાત્મક છે.

આજે IPO ની ભરમાર

IPO Type Issue Price Issue Size (crores) Lot Size Open Date Close Date
Jupiter Life IPO 695 -735 851.27 – 869.07 20 6-Sep 8-Sep
EMS IPO 200 -211 312.12 – 321.25 70 8-Sep 12-Sep
Kahan Packaging SME IPO 80 5.76 1600 6-Sep 8-Sep
Jiwanram Sheodu SME IPO 23 17.07 6000 8-Sep 12-Sep
Meson Valves SME IPO 102 31.09 1200 8-Sep 12-Sep
Unihealth SME IPO 126 -132 53.98 – 56.55 1000 8-Sep 12-Sep

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">