ભારતીય શેરબજારોએ નરમાશ સાથે કારોબારની શરૂઆત બાદ તેજી પકડી

|

Oct 27, 2020 | 10:07 AM

વૈશ્વિક બજારો સાથે આજે ભારતીય બજારો પણ નરમાશ સાથે કારોબાર શરુ કર્યો છે પણ બાદમાં તેજીની વાત પકડી હતી . સપ્તાહના બીજા દિવસે શેરબજારના કારોબારની શરૂઆત લાલ નિશાન નીચે થઇ છે. ભારતીય શેરબજારમાં સેનસેક્સ અને નિફટી ૦.3 ટકાના નુકશાન સાથે કારોબાર શરુ કર્યો છે .શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 39,978.39 જ્યારે નિફ્ટીએ 11,723.00 સુધી લપસ્યા હતા જોકે […]

ભારતીય શેરબજારોએ નરમાશ સાથે કારોબારની શરૂઆત બાદ તેજી પકડી

Follow us on

વૈશ્વિક બજારો સાથે આજે ભારતીય બજારો પણ નરમાશ સાથે કારોબાર શરુ કર્યો છે પણ બાદમાં તેજીની વાત પકડી હતી . સપ્તાહના બીજા દિવસે શેરબજારના કારોબારની શરૂઆત લાલ નિશાન નીચે થઇ છે. ભારતીય શેરબજારમાં સેનસેક્સ અને નિફટી ૦.3 ટકાના નુકશાન સાથે કારોબાર શરુ કર્યો છે .શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 39,978.39 જ્યારે નિફ્ટીએ 11,723.00 સુધી લપસ્યા હતા જોકે ગણતરીના સમયમાં નુકશાન રિકવર કરવા માંડયું હતું.
અડધો કલાકમાં બજાર ૦.૩ ટકાના નુકશાનને રિકવર કરી ૦.૩ ટકા વૃદ્ધિ સાથે કારોબાર કરતુ નજરે પડ્યું હતું

ભારતીય શેરબજારની પ્રારંભિક સત્રમાં સ્થિતિ ( સવારે ૯.૫૦ વાગે)
બજાર              સૂચકાંક            નુકશાન

SENSEX     40,281.34      +135.84 

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

NIFTY        11,809.15            +41.40 

સેન્સેક્સ અને નિફ્ટીમાં 0.3 ટકાની નબળાઈ જોવામાં આવી રહી છે. સ્મૉલકેપ શેરોમાં ખરીદારી અને મિડકેપ શેરોમાં વેચાવાલી જોવામાં આવી રહી છે. બેન્કિંગ, પ્રાઇવેટ બેન્ક, આઈટી, ઑટો, મેટલ, રિયલ્ટી ફાઈનાન્સ સર્વિસિઝ, પીએસયુ બેન્ક અને ફાર્મા શેરોમાં વેચવાલી જોવા મળી રહી છે. શેરબજારમાં એફએમસીજી શેરોમાં વધારો નજરે પડી રહ્યો છે.

શરૂઆતી કારોબારમાં શેરબજારમાં નજરે પડતી સ્થિતિ

દિગ્ગ્જ શેર

વધ્યા  ઘટ્યા
કોટક મહિન્દ્રા બેન્ક ઈન્ડસઈન્ડ બેન્ક
નેસ્લે ઈન્ડિયા અદાણી પોર્ટ્સ
શ્રી સિમેન્ટ  આઈસીઆઈસીઆઈ બેન્ક
 એનટીપીસી  ઓએનજીસી
 ટેક મહિન્દ્રા  એસબીઆઈ

 


મિડકેપ

વધ્યા  ઘટ્યા
અદાણી ગ્રીન આરબીએલ બેન્ક
એસીસી ટોરેન્ટ પાવર
કોલગેટ ફ્યુચર રિટેલ
એબીબી ઈન્ડિયા એમએન્ડએમ ફાઈનાન્શિયલ
ઝિ એન્ટરટેનમેન્ટ આઈડીબીઆઈ

સ્મોલ કેપ

વધ્યા  ઘટ્યા
રાણે મદ્રાસ આરતી ડ્રગ્સ
સ્નોમેન લોજીસ્ટિક હિંમતસિંગકા
સોરિલ ઈન્ફ્રા રેસ્ટોરન્ટ પ્રિકોલ,
જસ્ટ ડાયલ મેક્સ વેન્ચર
શ્રી દિગવિજ્ય અને શક્તિ પંપ્સ

 

આ પણ વાંચોઃ ચીનમાં સિંગતેલની થઈ રહેલી નિકાસથી ગુજરાતમાં સિંગતેલના ભાવ આસમાને

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Next Article