ઈન્ટરનેશનલ માર્કેટમાં રૂપિયાએ દેખાડ્યો દમ, શું હવે ડૉલરની બાદશાહત થશે ખતમ?- વાંચો

|

Mar 22, 2025 | 9:14 PM

રૂપિયો 10 ફેબ્રુઆરીએ 87.94ના લેવલ સાથે લાઈફટાઈમ લોઅર લેવલ પર પહોંચી ગયો હતો. ત્યારથી 1.94 રૂપિયાની રિકવરી એટલે કે 2.20 ટકાની તેજી જોવા મળી ચુકી છે. જ્યારે જાન્યુઆરી મહિનામાં ડૉલર ઈન્ડેક્સ 110ના લેવલ પર આવી ગયો હતો. જેમા અત્યાર સુધી 5 થી 6 ટકા ઘટાડો જોવા મળી ચુક્યો છે.

ઈન્ટરનેશનલ માર્કેટમાં રૂપિયાએ દેખાડ્યો દમ, શું હવે ડૉલરની બાદશાહત થશે ખતમ?- વાંચો

Follow us on

આ કોઈ આસાન કામ ન હતુ. છેલ્લા 6 ટ્રેડિંગ દિવસમાં સતત તેજી બતાવી રૂપિયાએ વર્ષની સૌથી મોટા છલાંગ લગાવી અને કડડભૂસ કરતુ ડૉલરનું એકાધિપત્ય ખતમ કરવાનો પ્રયાસ કર્યો છે. આ દરમિયાન ડૉલરની તુલનાએ રૂપિયામાં 1.23 રૂપિયાની તેજી જોવા મળી છે. તેનો મતલબ એવો થયો કે રૂપિયામાં લગભગ દોઢ ટકા ની તેજી જોવા મળી છે. ખાસ બાબતો એ છે કે રૂપિયો 10 ફેબ્રુઆરી એ 87.94 ના લેવલ સાથે લાઈફ ટાઈમ નીચલા સ્તરે પહોંચી ગયો હતો. ત્યારથી તેમા 1.94 રૂપિયાની રિકવરી એટલે કે 2.20 ટકાની તેજી જોવા મળી ચુકી છે. જ્યારે જાન્યુઆરી મહિનામાં ડૉલર ઈન્ડેક્સ 110 ના લેવલ પર આવી ગયો હતો. જેમા અત્યાર સુધીમાં 5 થી 6 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. આવો આપને જણાવીએ કે આખરે કરન્સી માર્કેટ બંધ થયા બાદ ક્યા પ્રકારના આંકડા જોવા મળી રહ્યા છે. રૂપિયામાં જોરદાર ઉછાળો સ્થાનિક શેરબજારોમાં તીવ્ર વધારો અને તાજા વિદેશી મૂડી પ્રવાહને કારણે, શુક્રવારે રૂપિયો સતત છઠ્ઠા સત્રમાં 36 પૈસા વધ્યો હતો અને યુએસ...

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો