MONEY9: હોટેલ બૂકિંગ માટે બેસ્ટ ડીલ કેવી રીતે મેળવશો ? જુઓ વીડિયો
હાલના ડિજિટલ યુગમાં ઘરે બેઠા બેઠા દુનિયાના કોઇ પણ ખૂણે હોટેલનો રૂમ બુક કરાવવો સરળ થઇ ગયું છે. હોટેલની દુનિયામાં ઘણા એવા સ્ટાર્ટઅપ્સ છે, જે તમને બેસ્ટ ડીલ અપાવવામાં મદદરૂપ થઈ શકે છે. આ સિવાય અન્ય કેટલાક ઉપાયો અજમાવીને પણ તમે હોટેલ બૂકિંગ માટે સારી ડીલ મેળવી શકો છો.
હાલના ડિજિટલ (DIGITAL) યુગમાં ઘરે બેઠા બેઠા દુનિયાના કોઇ પણ ખૂણે હોટેલનો રૂમ (HOTEL ROOM) બુક કરાવવો સરળ થઇ ગયું છે. હોટેલની દુનિયામાં ઘણા એવા સ્ટાર્ટઅપ્સ છે, જે તમને બેસ્ટ ડીલ (BEST DEAL) અપાવવામાં મદદરૂપ થઈ શકે છે. આ સિવાય અન્ય કેટલાક ઉપાયો અજમાવીને પણ તમે હોટેલ બૂકિંગ માટે સારી ડીલ મેળવી શકો છો.
આ પણ જુઓઃ
MONEY9: ઇલેક્ટ્રિક વ્હિકલ ખરીદવામાં ફાયદો કે નુકસાન ?