Gold price today : અમદાવાદમાં 1 તોલા સોનાનો ભાવ 49775 રૂપિયા, શું છે તમારા શહેરના લેટેસ્ટ રેટ? જાણો અહેવાલ દ્વારા

|

Dec 27, 2021 | 10:02 PM

આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું 1,809 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ કરી રહ્યું હતું જ્યારે ચાંદી 22.75 ડોલર પ્રતિ ઔંસ પર લગભગ યથાવત રહી હતી.

Gold price today : અમદાવાદમાં  1 તોલા સોનાનો ભાવ 49775 રૂપિયા, શું છે તમારા શહેરના લેટેસ્ટ રેટ? જાણો અહેવાલ દ્વારા
Gold price today

Follow us on

Gold price today: મજબૂત વૈશ્વિક સંકેતો વચ્ચે સોમવારે દેશમાં બુલિયન માર્કેટમાં સોનું થોડું મોંઘુ થયું હતું. બીજી તરફ ચાંદીનો ભાવ ઘટ્યો હતો. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં તે રૂ. 61,052 પ્રતિ કિલોગ્રામ પર બંધ થયો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું 1,809 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ કરી રહ્યું હતું જ્યારે ચાંદી 22.75 ડોલર પ્રતિ ઔંસ પર લગભગ યથાવત રહી હતી. HDFC સિક્યોરિટીઝના સિનિયર એનાલિસ્ટ (કોમોડિટીઝ) તપન પટેલે જણાવ્યું હતું કે, “સોમવારે ન્યૂયોર્ક સ્થિત કોમોડિટી એક્સચેન્જ કોમેક્સ પર સ્પોટ ગોલ્ડ 1,809 ડોલર પ્રતિ ઔંસના સ્તરે ટ્રેડ થઈ રહ્યું હતું. મિશ્ર વૈશ્વિક સંકેતોને કારણે સોનાના ભાવમાં નજીવો વધારો થયો હતો.

 

MCX GOLD  48191.00  +72.00 (0.15%) –  21:40 વાગે

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

 

ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે
AHMEDABAD 999         49775
RAJKOT 999                   49794
(સોર્સ : આરવ બુલિયન)

 

દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે
CHENNAI                 49690
MUMBAI                  48240
DELHI                      51900
KOLKATA                50100
(સોર્સ : ગુડરિટર્ન્સ)

 

દેશના અન્ય મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે
BANGLORE          49590
HYDRABAD         49590
PUNE                      48940
JAYPUR                 49650
PATNA                   48940
NAGPUR               48220
(સોર્સ : ગુડરિટર્ન્સ)

 

વિશ્વના દેશોમાં સોનાના ભાવ ઉપર કરો એક નજર
DUBAI               44406
AMERICA         43526
AUSTRALIA     43509
CHINA              43528
(સોર્સ : ગોલ્ડપ્રાઇસઇન્ડિયા)

 

મિસ્ડ કોલ દ્વારા સોનાનો રેટ જાણો
તમને જણાવી દઈએ કે તમે ઘરે બેઠા સોનાના રેટ સરળતાથી જાણી શકો છો. આ માટે તમારે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કોલ આપવો પડશે અને તમારા ફોન પર એક મેસેજ આવશે જેમાં તમે લેટેસ્ટ રેટ ચેક કરી શકો છો.

22 અને 24 કેરેટ વચ્ચે શું તફાવત છે
24 કેરેટ સોનું 99.9% શુદ્ધ છે અને 22 કેરેટ લગભગ 91% શુદ્ધ છે. 22 કેરેટ સોનામાં તાંબુ, ચાંદી, ઝીંક જેવી 9% અન્ય ધાતુઓનું મિશ્રણ કરીને જ્વેલરી તૈયાર કરવામાં આવે છે. જ્યારે 24 કેરેટ સોનું વૈભવી છે પરંતુ તેના ઘરેણાં બનાવી શકાતા નથી. તેથી જ મોટાભાગના દુકાનદારો 22 કેરેટમાં સોનું વેચે છે.

આ રીતે તમે સોનાની શુદ્ધતા ચકાસી શકો છો
તમને જણાવી દઈએ કે હવે જો તમે સોનાની શુદ્ધતા તપાસવી હોય તો આ માટે સરકાર દ્વારા એક એપ બનાવવામાં આવી છે. ‘BIS કેર એપ’ દ્વારા ગ્રાહકો સોનાની શુદ્ધતા ચકાસી શકે છે. આ એપ દ્વારા, તમે માત્ર સોનાની શુદ્ધતા ચકાસી શકતા નથી પણ તમે તેનાથી સંબંધિત કોઈપણ ફરિયાદ પણ કરી શકો છો.

આ પણ વાંચો :  વેપારીઓ કોરોનાના વધતા જતા કેસો વચ્ચે લૉકડાઉનની વિરૂદ્ધ, જાણો CAITએ શું કહ્યું
આ પણ વાંચો :  આ બેંકના ચેરમેન પર છેતરપિંડીનો આરોપ, પૂણે પોલીસે નોંધ્યો કેસ, જાણો શું છે સમગ્ર મામલો
Next Article