Gold Price Today : આજે અમદાવાદમાં 1 તોલા સોનાની કિંમત 50580 રૂપિયા, લગ્નની સીઝનમાં સોનાંના ભાવમાં ઉછાળો

|

Nov 11, 2021 | 10:28 AM

ગયા વર્ષે 11 નવેમ્બરે MCX પર સોનું ₹50,259 પર ટ્રેડ થઈ રહ્યું હતું. તે જ સમયે ચાંદી રૂ. 62,097 પર ટ્રેડ કરી રહી હતી. હાલ સોનું તે કિંમતથી માત્ર 1000 રૂપિયા સસ્તું રહી ગયું છેપરંતુ ચાંદીની કિંમત લગભગ 4000 રૂપિયા મોંઘી છે.

Gold Price Today : આજે અમદાવાદમાં 1 તોલા સોનાની કિંમત 50580 રૂપિયા, લગ્નની સીઝનમાં સોનાંના ભાવમાં ઉછાળો
Gold Price Today

Follow us on

Gold Price Today : સોનાના ભાવમાં આજે ગુરુવારે વધારો નોંધાયો છે. આજે 11 નવેમ્બરે, મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનાની કિંમત 0.20% વધી છે એટલે કે સોનું 1000 રૂપિયાથી વધુ મોંઘું થઈ ગયું છે. આ સાથે 10 ગ્રામ સોનાની કિંમત આજે 49,043 રૂપિયા સુધી પહોંચી ગઈ હતી. બીજી તરફ આજે ચાંદી પણ મોંઘી થઈ ગઈ છે. ચાંદીની કિંમત 175 રૂપિયા એટલે કે 0.27 ટકા વધીને 66053 રૂપિયા થઈ ગઈ છે.

સોનું રેકોર્ડ સ્તર કરતા 1000 રૂપિયા સસ્તું છે
ગયા વર્ષે 11 નવેમ્બરે MCX પર સોનું ₹50,259 પર ટ્રેડ થઈ રહ્યું હતું. તે જ સમયે ચાંદી રૂ. 62,097 પર ટ્રેડ કરી રહી હતી. હાલ સોનું તે કિંમતથી માત્ર 1000 રૂપિયા સસ્તું રહી ગયું છેપરંતુ ચાંદીની કિંમત લગભગ 4000 રૂપિયા મોંઘી છે. તમને જણાવી દઈએ કે લગ્નની સિઝન શરૂ થવા જઈ રહી છે આવી સ્થિતિમાં સોના-ચાંદીના વધતા ભાવ કિંમતી ધાતુ મોંઘી બનાવી શકે છે.

 

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

એક નજર આજના 24 કેરેટ સોનાના ભાવ ઉપર

 

MCX GOLD    48973.00 +119.00 (0.24%) –  10:20 વાગે

 

ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે
AHMEDABAD 999         50580
RAJKOT 999                   50600
(સોર્સ : આરવ બુલિયન)

 

દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે
CHENNAI                 50400
MUMBAI                  48260
DELHI                      51710
KOLKATA                50360
(સોર્સ : ગુડરિટર્ન્સ)

 

દેશના અન્ય મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે
BANGLORE          50070
HYDRABAD         50070
PUNE                      49540
JAYPUR                 49660
PATNA                   49540
NAGPUR               48260
(સોર્સ : ગુડરિટર્ન્સ)

 

વિશ્વના દેશોમાં સોનાના ભાવ ઉપર કરો એક નજર
DUBAI               44559
AMERICA         43637
AUSTRALIA     43577
CHINA              43640
(સોર્સ : ગોલ્ડપ્રાઇસઇન્ડિયા)

 

આ રીતે તમે સોનાની શુદ્ધતા ચકાસી શકો છો
તમને જણાવી દઈએ કે હવે જો તમે સોનાની શુદ્ધતા તપાસવી હોય તો આ માટે સરકાર દ્વારા એક એપ બનાવવામાં આવી છે. ‘BIS કેર એપ’ દ્વારા ગ્રાહકો સોનાની શુદ્ધતા ચકાસી શકે છે. આ એપ દ્વારા, તમે માત્ર સોનાની શુદ્ધતા ચકાસી શકતા નથી પણ તમે તેનાથી સંબંધિત કોઈપણ ફરિયાદ પણ કરી શકો છો.

મિસ્ડ કોલ દ્વારા સોનાનો રેટ જાણો
તમને જણાવી દઈએ કે તમે ઘરે બેઠા આ દર સરળતાથી જાણી શકો છો. આ માટે તમારે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કોલ આપવો પડશે અને તમારા ફોન પર એક મેસેજ આવશે જેમાં તમે લેટેસ્ટ રેટ ચેક કરી શકો છો.

 

આ પણ વાંચો : Share Market : શેરબજારમાં પ્રારંભિક નરમાશ સાથે Sensex અને Nifty માં અડધાં ટકાનો ઘટાડો, Nykaa નો શેર 5% તૂટ્યો

 

આ પણ વાંચો : High Return Stock : 100 રૂપિયાથી સસ્તાં આ શેરે 1 વર્ષમાં આપ્યું 62% રિટર્ન, શું છે આ સ્ટોક તમારા પોર્ટફોલિયોમાં?

Next Article