Gold Price Today : રેકોર્ડ સ્તરથી 9500 રૂપિયા સસ્તું મળી રહ્યું છે સોનું! જાણો આજના દેશ વિદેશના લેટેસ્ટ રેટ

|

Oct 06, 2021 | 12:11 PM

વૈશ્વિક બજારમાં મજબૂત ડોલરના દબાણ અને યુએસ ટ્રેઝરી ઉપજથી સોનાના ભાવમાં આજે ઘટાડો થયો છે. સ્પોટ સોનું 0.3 ટકા ઘટીને 1,755.05 ડોલર પ્રતિ ઔંસ થયું હતું.

Gold Price Today :  રેકોર્ડ સ્તરથી 9500 રૂપિયા સસ્તું મળી રહ્યું છે સોનું! જાણો આજના દેશ વિદેશના લેટેસ્ટ રેટ
Gold Price Today

Follow us on

આજેસોનાના ભાવ(Gold Price Today )માં ઘટાડો જોવા મળ્યો હતો. વિશ્લેષકો માને છે કે વૈશ્વિક બજારોમાં પ્રોફિટ બુકિંગના કારણે સોનામાં ઘટાડો આવી રહ્યો છે. MCX પર સોનાના ભાવ 0.44% ઘટીને 46,550 રૂપિયા પ્રતિ 10 ગ્રામ, જ્યારે ચાંદીના વાયદા 0.6% ઘટીને 60,623 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર દેખાઈ છે. વૈશ્વિક બજારોમાં મજબૂત ડોલર અને યુએસ ટ્રેઝરીની સારી ઉપજથી દબાણ હેઠળ આજે સોનાના ભાવમાં ઘટાડો થયો છે. તમને જણાવી દઈએ કે સોનાની કિંમતો ગયા વર્ષની ઓગસ્ટની સર્વોચ્ચ સપાટીથી આશરે, 9,500 ની નીચે છે.

વૈશ્વિક બજારમાં કિંમત શું છે?
વૈશ્વિક બજારમાં મજબૂત ડોલરના દબાણ અને યુએસ ટ્રેઝરી ઉપજથી સોનાના ભાવમાં આજે ઘટાડો થયો છે. સ્પોટ સોનું 0.3 ટકા ઘટીને 1,755.05 ડોલર પ્રતિ ઔંસ થયું હતું. ડોલર ઇન્ડેક્સ 2021 ની ઉપલી સપાટીની નજીક હતો. અન્ય કિંમતી ધાતુઓમાં ચાંદી 0.9 ટકા ઘટીને 22.46 ડોલર પ્રતિ ઔંસ થઈ છે.

 

કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ

એક નજર આજના સોનાના ભાવ ઉપર

 

MCX GOLD    46553.00   -204.00 (-0.44%) –  16:56 વાગે

 

ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે
AHMEDABAD 999         48053
RAJKOT 999                   48073
(સોર્સ : આરવ બુલિયન)

 

દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે
CHENNAI                 47910
MUMBAI                  46690
DELHI                      50090
KOLKATA                48860
(સોર્સ : ગુડરિટર્ન્સ)

 

દેશના અન્ય મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે
BANGLORE           47560
HYDRABAD          47560
PUNE                      48130
JAYPUR                 47810
PATNA                  48130
NAGPUR               46690
(સોર્સ : ગુડરિટર્ન્સ)

 

વિશ્વના દેશોમાં સોનાના ભાવ ઉપર કરો એક નજર
DUBAI                 43044
AMERICA          42072
AUSTRALIA     42033
CHINA               42042
(સોર્સ : ગોલ્ડપ્રાઇસઇન્ડિયા)

 

મિસ્ડ કોલ દ્વારા સોનાનો રેટ જાણો
તમને જણાવી દઈએ કે તમે ઘરે બેઠા આ દર સરળતાથી જાણી શકો છો. આ માટે તમારે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કોલ આપવો પડશે અને તમારા ફોન પર એક મેસેજ આવશે જેમાં તમે લેટેસ્ટ રેટ ચેક કરી શકો છો.

આ રીતે તમે સોનાની શુદ્ધતા ચકાસી શકો છો
હવે જો તમારે સોનાની શુદ્ધતા તપાસવી હોય તો આ માટે સરકાર દ્વારા એક એપ બનાવવામાં આવી છે. ‘BIS Care app’ દ્વારા ગ્રાહકો સોનાની શુદ્ધતા ચકાસી શકે છે. આ એપ દ્વારા તમે માત્ર સોનાની શુદ્ધતની ચકાસણી જ નહિ પણ તમે તેનાથી સંબંધિત કોઈપણ ફરિયાદ પણ કરી શકો છો. આ એપમાં લાયસન્સ, રજીસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોવાનું જણાય તો ગ્રાહક તેના વિશે તરત જ ફરિયાદ કરી શકે છે.

 

આ પણ વાંચો : Stock Update : પ્રારંભિક તેજી સાથે ક્યા શેરમાં ઉછાળો અને ક્યા શેરમાં ઘટાડો નોંધાયો? કરો એક નજર

 

આ પણ વાંચો : Aryan Khan Drugs Case ના કારણે ઘટી શકે છે Shahrukh Khan ની Brand Value! SRK અભિનીત કોર્મશીયલ્સની સંખ્યામાં ઘટાડો

Next Article