Global Market : US FEDએ વ્યાજદરમાં વધારો ન કર્યો, જાણો ભારતીય શેરબજાર માટે વૈશ્વિક બજારના સંકેત કેવા મળ્યા?

Global Market : ભારતીય શેરબજાર(Share Market)માંઆજે ગુરુવારે ફ્લેટ ટ્રેડ થવાની ધારણા છે.આજે મળેલા  વૈશ્વિક સંકેતો બજાર માટે ન્યુટ્ર્લ છે. SGX NIFTY  લાલ નિશાનમાં ખુલ્યો હતો  જે 18820 ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે. એશિયન બજારોમાં પણ મંદી જોવા મળી રહી છે.

Global Market : US FEDએ વ્યાજદરમાં વધારો ન કર્યો, જાણો ભારતીય શેરબજાર માટે વૈશ્વિક બજારના સંકેત કેવા મળ્યા?
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 15, 2023 | 7:32 AM

Global Market : ભારતીય શેરબજાર(Share Market)માંઆજે ગુરુવારે ફ્લેટ ટ્રેડ થવાની ધારણા છે.આજે મળેલા  વૈશ્વિક સંકેતો બજાર માટે ન્યુટ્ર્લ છે. SGX NIFTY  લાલ નિશાનમાં ખુલ્યો હતો  જે 18820 ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે. એશિયન બજારોમાં પણ મંદી જોવા મળી રહી છે. અગાઉ અમેરિકન બજારો પણ સપાટ બંધ રહ્યા હતા. તમને જણાવી દઈએ કે યુએસ ફેડના મોડી રાતના નિર્ણયમાં વ્યાજ દરો યથાવત રાખવામાં આવ્યા છે. આ પહેલા બુધવારે આ સપ્તાહના સતત ત્રીજા દિવસે ભારતીય શેરબજાર તેજી સાથે બંધ થયું હતું. એફએમસીજી અને એનર્જી શેરોમાં ખરીદીને કારણે બજારમાં તેજી જોવા મળી છે. કારોબારના અંતે BSE સેન્સેક્સ 85.35 પોઈન્ટના વધારા સાથે 63,228 પોઈન્ટ પર બંધ રહ્યો હતો. બીજી તરફ નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 40 પોઈન્ટના ઉછાળા સાથે 18,755 પોઈન્ટ પર બંધ થયો હતો.

ફેડ પોલિસી પછી યુએસ માર્કેટની સ્થિતિ

  • 6 દિવસની તેજી પછી ગઈકાલે ડાઉ 230 પોઈન્ટ લપસી ગયો હતો
  • ડાઉ નીચલા સ્તરેથી 200 પોઈન્ટ રિકવર થયા બાદ બંધ થાય છે
  • Nasdaq અને S&P 500 લાભ સાથે 14 મહિનાની ઊંચી સપાટી જાળવી રાખે છે
  • સ્મોલકેપ્સમાં ભારે વેચવાલી પર રસેલ 2000 1.2% ઘટ્યો
  • IT અને સેમિકન્ડક્ટર શેર્સ તરફથી બજારને સતત સમર્થન
  • ટેસ્લામાં ગઈકાલે 13 દિવસની રેકોર્ડ રેલી પછી થોડું વેચાણ થયું
  • આજે મે રિટેલ વેચાણ પર નજર, 2.2% વૃદ્ધિની આગાહી

વૈશ્વિક બજારની છેલ્લી સ્થિતિ (તારીખ 15-06-2023 , સવારે 07.25 વાગે અપડેટ )

Index Last High Low Chg. Chg. %
Dow Jones 33,979.33 34,151.42 33,783.55 -232.79 -0.68%
S&P 500 4,372.59 4,391.82 4,337.85 3.58 0.08%
Nasdaq 13,626.48 13,661.74 13,455.99 53.16 0.39%
Small Cap 2000 1,874.10 1,904.92 1,864.08 -22.24 -1.17%
S&P 500 VIX 13.88 14.73 13.83 -0.73 -5.00%
S&P/TSX 20,015.09 20,098.47 19,930.30 24.69 0.12%
Bovespa 119,069.00 119,085.00 116,745.00 2,326 1.99%
S&P/BMV IPC 55,145.43 55,182.31 54,557.17 570.68 1.05%
DAX 16,310.79 16,336.27 16,217.45 80.11 0.49%
FTSE 100 7,602.74 7,639.79 7,579.27 7.96 0.10%
CAC 40 7,328.53 7,358.99 7,288.46 37.73 0.52%
Euro Stoxx 50 4,375.98 4,385.84 4,343.55 28.43 0.65%
AEX 771.41 773 765.96 3.7 0.48%
IBEX 35 9,432.80 9,468.10 9,315.90 99.1 1.06%
FTSE MIB 27,809.09 27,970.21 27,565.66 243.06 0.88%
SMI 11,278.30 11,356.35 11,259.23 -48.97 -0.43%
PSI 6,005.27 6,037.77 5,984.33 7.59 0.13%
BEL 20 3,665.87 3,676.58 3,649.47 15.38 0.42%
ATX 3,211.12 3,217.02 3,184.94 26.18 0.82%
OMXS30 2,312.75 2,315.23 2,303.69 -8.2 -0.35%
OMXC25 1,832.00 1,835.47 1,821.09 9.56 0.52%
MOEX 2,765.18 2,786.06 2,758.35 7.9 0.29%
RTSI 1,035.79 1,040.02 1,028.57 5.15 0.50%
WIG20 2,075.83 2,082.03 2,027.67 50.85 2.51%
Budapest SE 49,866.76 50,034.33 49,345.16 -142.98 -0.29%
BIST 100 5,360.77 5,490.89 5,322.01 -68.28 -1.26%
TA 35 1,805.98 1,835.04 1,797.17 -10.27 -0.57%
Tadawul All Share 11,533.03 11,542.33 11,427.76 119.21 1.04%
Nikkei 225 33,530.50 33,658.00 33,384.50 28.08 0.08%
S&P/ASX 200 7,167.70 7,197.70 7,158.80 6 0.08%
DJ New Zealand 327.24 327.95 326.37 1.05 0.32%
Shanghai 3,236.15 3,242.49 3,230.25 7.16 0.22%
SZSE Component 10,984.56 11,034.18 10,962.45 0 0.00%
China A50 12,850.33 12,858.21 12,722.39 127.94 1.01%
DJ Shanghai 453.24 453.67 451.85 1.39 0.31%
Hang Seng 19,660.50 19,691.00 19,565.00 252.08 1.30%
Taiwan Weighted 17,291.82 17,291.82 17,259.37 53.68 0.31%
SET 1,561.15 1,569.34 1,559.34 -1.25 -0.08%
KOSPI 2,610.48 2,634.22 2,609.05 -8.6 -0.33%
IDX Composite 6,699.72 6,744.64 6,672.86 -19.3 -0.29%
Nifty 50 18,755.90 18,769.70 18,690.00 39.75 0.21%
BSE Sensex 63,228.51 63,274.03 63,013.51 85.35 0.14%
PSEi Composite 6,423.52 6,436.75 6,423.52 -10.54 -0.16%
Karachi 100 41,536.87 41,744.44 41,448.61 0.71 0.01%
VN 30 1,110.60 1,123.86 1,110.60 -4.79 -0.43%
CSE All-Share 9,069.64 9,083.55 8,997.56 54.81 0.61%

આ પણ વાંચો: શું તમને સુમન મહાજન, સુસ્મિતા નાગ અને તુષાર કાંતિ મંડલ તરફથી શેરબજારમાં રાતોરાત કરોડપતિ બનાવવાની ઓફર મળી છે? વાંચો NSE ની આ ચેતવણી

બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો
Winter Tips : ધાબળામાં આવતી વાસ થશે છૂમંતર, અપનાવો આ ટિપ્સ
જર્મનીમાં ન્યૂઝ9 ગ્લોબલ સમિટની શાનદાર શરૂઆત, જુઓ તસવીરોમાં ત્યાંની ઝલક
જસપ્રીત બુમરાહ કરતા 7 ગણો વધુ અમીર છે ઓસ્ટ્રેલિયન કેપ્ટન

ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
જર્મન કંપનીઓ ભારતમાં રોકાણ કરવા માંગે છે
જર્મન કંપનીઓ ભારતમાં રોકાણ કરવા માંગે છે
લો બોલો ! ચોર કઇ નહીં પણ સિવિલ હોસ્પિટલમાંથી 50થી વધુ નળ ચોરી ગયા
લો બોલો ! ચોર કઇ નહીં પણ સિવિલ હોસ્પિટલમાંથી 50થી વધુ નળ ચોરી ગયા
ભારત બદલાઈ ગયું છે અને નવી ઊર્જા સાથે આગળ વધી રહ્યું છે
ભારત બદલાઈ ગયું છે અને નવી ઊર્જા સાથે આગળ વધી રહ્યું છે
ટેકનોલોજીએ દેશમાં ચૂંટણીની દિશા બદલી નાખી..બોલ્યા અશ્વિની વૈષ્ણવ
ટેકનોલોજીએ દેશમાં ચૂંટણીની દિશા બદલી નાખી..બોલ્યા અશ્વિની વૈષ્ણવ
ભારતીય યુવાનોનું કન્ઝ્યુમર બિહેવિયર જર્મની કરતા કેટલું અલગ છે? ઉલરિચ હ
ભારતીય યુવાનોનું કન્ઝ્યુમર બિહેવિયર જર્મની કરતા કેટલું અલગ છે? ઉલરિચ હ
g clip-path="url(#clip0_868_265)">