Global Market : આજે ભારતીય શેરબજારમાં કેવો રહેશે કારોબાર? જાણો વૈશ્વિક બજારના સંકેત

|

May 25, 2023 | 7:22 AM

Global Market : વકલી એક્સપાયરીના દિવસે ભારતીય શેરબજાર(Share Market) સપાટ શરૂ થઈ શકે છે. વૈશ્વિક બજારના મિશ્ર પરિણામો બજાર પર દબાણ બનાવી શકે છે. SGX NIFTY લાલ નિશાનમાં ખુલ્યો છે જે 18250 ની નજીક ટ્રેડ થઈ રહ્યો છે. અમેરિકન ફ્યુચર્સ માર્કેટ પણ નબળાઈ સાથે કારોબાર કરી રહ્યું છે.

Global Market : આજે ભારતીય શેરબજારમાં કેવો રહેશે કારોબાર? જાણો વૈશ્વિક બજારના સંકેત

Follow us on

Global Market : વકલી એક્સપાયરીના દિવસે ભારતીય શેરબજાર(Share Market) સપાટ શરૂ થઈ શકે છે. વૈશ્વિક બજારના મિશ્ર પરિણામો બજાર પર દબાણ બનાવી શકે છે. SGX NIFTY લાલ નિશાનમાં ખુલ્યો છે જે 18250 ની નજીક ટ્રેડ થઈ રહ્યો છે. અમેરિકન ફ્યુચર્સ માર્કેટ પણ નબળાઈ સાથે કારોબાર કરી રહ્યું છે.એશિયન બજારોમાં ખરીદી છે.જાપાનના નિક્કી અને કોરિયાના કોસ્પી એશિયન બજારોમાં મામૂલી મજબૂતી નોંધાવી રહ્યા છે. આ પહેલા બુધવારે ભારતીય બજારો ઘટાડા સાથે બંધ થયા હતા. BSE સેન્સેક્સ 208 પોઈન્ટ ઘટીને 61,773 પર અને નિફ્ટી 62 પોઈન્ટ ઘટીને 18,285 પર બંધ થયા છે.ડોલર ઇન્ડેક્સમાં મજબૂતાઈ જોવા મળી છે. ડૉલર ઈન્ડેક્સ અઢી મહિનાની ઊંચાઈએ મજબૂત રીતે 104ની નજીક પહોંચી ગયો છે. આ પણ અઢી મહિનાની ઊંચી સપાટી છે.

વૈશ્વિક બજારની છેલ્લી સ્થિતિ (તારીખ 25-05-2023 , સવારે 07.14 વાગે અપડેટ )

Index Last High Low Chg. Chg. %
Dow Jones 32,799.92 33,031.75 32,752.44 -255.59 -0.77%
S&P 500 4,115.24 4,132.96 4,103.98 -30.34 -0.73%
Nasdaq 12,484.16 12,529.63 12,415.85 -76.08 -0.61%
Small Cap 2000 1,767.00 1,816.40 1,761.20 -20.71 -1.16%
S&P 500 VIX 20.03 20.81 18.8 1.5 8.10%
S&P/TSX 19,927.69 20,063.88 19,898.78 -218.32 -1.08%
Bovespa 108,800.00 109,920.00 108,546.00 -1,129 -1.03%
S&P/BMV IPC 53,393.40 53,609.38 53,146.14 270.18 0.51%
DAX 15,842.13 16,013.29 15,802.86 -310.73 -1.92%
FTSE 100 7,627.10 7,762.95 7,590.24 -135.85 -1.75%
CAC 40 7,253.46 7,308.59 7,223.58 -125.25 -1.70%
Euro Stoxx 50 4,263.74 4,339.50 4,250.26 -78.64 -1.81%
AEX 754.13 760.5 750.22 -11.85 -1.55%
IBEX 35 9,163.50 9,193.20 9,128.80 -103.5 -1.12%
FTSE MIB 26,524.54 26,989.42 26,459.28 -650.43 -2.39%
SMI 11,383.14 11,447.78 11,349.13 -101.76 -0.89%
PSI 5,955.77 6,002.39 5,941.95 -60.13 -1.00%
BEL 20 3,656.28 3,702.28 3,648.84 -75.13 -2.01%
ATX 3,118.12 3,184.77 3,111.13 -66.03 -2.07%
OMXS30 2,229.89 2,250.81 2,224.41 -37.45 -1.65%
OMXC25 1,815.48 1,841.76 1,807.96 -35.77 -1.93%
MOEX 2,654.99 2,659.68 2,626.43 13.33 0.50%
RTSI 1,043.95 1,047.56 1,034.82 5.95 0.57%
WIG20 1,958.63 1,998.74 1,956.18 -45.43 -2.27%
Budapest SE 46,490.46 46,737.54 46,363.73 -71.99 -0.15%
BIST 100 4,424.92 4,524.13 4,416.18 -46.06 -1.03%
TA 35 1,768.31 1,784.53 1,766.96 -15.19 -0.85%
Tadawul All Share 11,236.27 11,275.05 11,184.94 -39.5 -0.35%
Nikkei 225 30,763.50 30,886.50 30,616.50 70 0.23%
S&P/ASX 200 7,155.10 7,213.80 7,147.90 -58.7 -0.81%
DJ New Zealand 332.6 333.03 330.07 0.43 0.13%
Shanghai 3,195.67 3,207.02 3,195.67 -9.08 -0.28%
SZSE Component 10,920.33 11,028.57 10,920.33 0 0.00%
China A50 12,715.92 12,910.16 12,715.92 0 0.00%
DJ Shanghai 449.45 450.64 449.22 -1.03 -0.23%
Hang Seng 18,823.50 18,896.00 18,812.50 -253.5 -1.33%
Taiwan Weighted 16,246.16 16,323.77 16,163.95 86.84 0.54%
SET 1,536.51 1,542.91 1,529.45 1.67 0.11%
KOSPI 2,558.71 2,575.05 2,553.92 -8.74 -0.34%
IDX Composite 6,745.80 6,755.88 6,713.89 9.12 0.14%
Nifty 50 18,285.40 18,392.60 18,262.95 -62.6 -0.34%
BSE Sensex 61,773.78 62,154.14 61,708.10 -208.01 -0.34%
PSEi Composite 6,603.56 6,641.76 6,592.17 -17.27 -0.26%
Karachi 100 41,098.48 41,342.23 41,064.40 -18.15 -0.04%
VN 30 1,061.55 1,072.52 1,060.83 -6.5 -0.61%
CSE All-Share 8,635.31 8,660.64 8,578.54 20.09 0.23%

SGX નિફ્ટી ગુરુવારે 60 પોઈન્ટના ઘટાડા સાથે વ્યાપક ઈન્ડેક્સ માટે નકારાત્મક શરૂઆત સૂચવે છે. SGX Fut 18,230 રહ્યો હતો. બુધવારે રાત્રે ડાઉ ફ્યુચર્સમાં ઘટાડો થયો હતો. દરમિયાન, Nvidia તરફથી મજબૂત કમાણી બાદ Nasdaq 100 ફ્યુચર્સમાં તેજી આવી હતી. ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીયલ એવરેજ ફ્યુચર્સ 60 પોઈન્ટ્સ અથવા 0.18 ટકા ઘટ્યા છે. દરમિયાન નાસ્ડેક 100 ફ્યુચર્સ 1.4 ટકા અને S&P 500 ફ્યુચર્સ 0.45 ટકા વધ્યા હતા.

યુરોપીયન બજારો બુધવારે ઘટાડા સાથે બંધ રહ્યા હતા. Stoxx 600 ઇન્ડેક્સ 1.8 ટકા નીચો બંધ રહ્યો હતો જેમાં લગભગ તમામ સેક્ટર 1 ટકાથી વધુ અને ઓટો, બેન્ક, ઇન્સ્યોરન્સ અને ટ્રાવેલ સ્ટોક્સ 2 ટકાથી વધુ ઘટ્યા હતા.

મહાયુતિ સરકારના ફેવરિટ છે આ સેક્ટર, આ શેર પર છે રોકાણકારોની નજર
IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024

FTSE 1.75 ટકા ઘટીને 7627 પોઈન્ટ પર બંધ થયો હતો. DAX 1.92 ટકા ઘટીને 15842 પોઈન્ટ પર બંધ રહ્યો હતો. CAC 40 ઈન્ડેક્સ 1.7 ટકા ઘટીને 7253 પોઈન્ટ પર બંધ થયો હતો.

આ પણ વાંચો : Adani Group ના સ્ટોકમાં સુપ્રીમ કોર્ટની ક્લિનચીટ બાદ જબરદસ્ત તેજી, અદાણીના સ્ટોક્સમાં અપર સર્કિટ નોંધાઈ

બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article