Global Market : વૈશ્વિક બજારના મિશ્ર સંકેત, SGX NIFTY 18250 સુધી લપસ્યો

|

May 12, 2023 | 8:18 AM

Global Market : SGX NIFTY ઘટાડા સાથે કારોબાર કરી રહ્યો છે. ઇન્ડેક્સમાં 18,250.5 નું નીચલું સ્તરે જોવા મળ્યું છે. તે જ સમયે, અમેરિકન વાયદા બજારોમાં થોડો વધારો જોવા મળી રહ્યો છે. આ પહેલા ગુરુવારે સ્થાનિક બજારમાં સતત બીજા દિવસે સુસ્તી જોવા મળી હતી. સેન્સેક્સ 35 પોઈન્ટ ઘટીને 61,904 પર બંધ રહ્યો હતો.

Global Market : વૈશ્વિક બજારના મિશ્ર સંકેત, SGX NIFTY 18250 સુધી લપસ્યો

Follow us on

Global Market : ભારતીય શેરબજાર(Share Market)માં સુસ્તીના સંકેત દેખાઈ રહ્યા છે.  વિશ્વ બજારમાં સપાટ કારોબાર જોવા મળી રહ્યો છે. એશિયન બજારોમાં નિક્કી નજીવા વધારા સાથે 29200 ના સ્તર પર છે જ્યારે કોસ્પીમાં અડધા ટકાની નબળાઈ છે. SGX NIFTY ઘટાડા સાથે કારોબાર કરી રહ્યો છે. ઇન્ડેક્સમાં 18,250.5 નું નીચલું સ્તરે જોવા મળ્યું છે. તે જ સમયે, અમેરિકન વાયદા બજારોમાં થોડો વધારો જોવા મળી રહ્યો છે. આ પહેલા ગુરુવારે સ્થાનિક બજારમાં સતત બીજા દિવસે સુસ્તી જોવા મળી હતી. સેન્સેક્સ 35 પોઈન્ટ ઘટીને 61,904 પર બંધ રહ્યો હતો. એ જ રીતે નિફ્ટી પણ 18 પોઈન્ટ ઘટીને 18,297ની સપાટીએ બંધ રહ્યો હતો.

વૈશ્વિક બજારની છેલ્લી સ્થિતિ (તારીખ 12-05-2023 , સવારે 08.18 વાગે અપડેટ )

Indices Last High Low Chg% Chg
Nifty 50 18,297.00 18,389.70 18,270.40 -0.10% -18.1
BSE Sensex 61,904.52 62,168.22 61,823.07 -0.06% -35.68
Nifty Bank 43,475.30 43,774.25 43,367.25 0.33% 144.25
India VIX 13.215 13.74 12.815 1.01% 0.1325
Dow Jones 33,309.51 33,389.88 33,127.70 -0.66% -221.82
S&P 500 4,130.62 4,132.80 4,109.29 -0.17% -7.02
Nasdaq 12,328.51 12,347.38 12,255.44 0.18% 22.07
Small Cap 2000 1,743.87 1,749.44 1,736.84 -0.89% -15.65
S&P 500 VIX 16.93 18.19 16.63 -0.06% -0.01
S&P/TSX 20,417.61 20,444.72 20,328.36 -0.40% -81.7
TR Canada 50 338.42 339.34 336.55 -0.27% -0.92
Bovespa 108,256 108,667 106,419 0.75% 808
S&P/BMV IPC 55,014.16 55,518.79 54,852.29 -0.94% -520.52
DAX 15,834.91 15,970.54 15,754.76 -0.39% -61.32
FTSE 100 7,730.58 7,784.28 7,679.61 -0.14% -10.75
CAC 40 7,381.78 7,436.94 7,333.92 0.28% 20.58
Euro Stoxx 50 4,309.75 4,341.59 4,281.69 0.07% 2.99
AEX 751.12 755.75 747.14 0.38% 2.83
IBEX 35 9,182.80 9,215.10 9,118.00 0.16% 15.1
FTSE MIB 27,098.89 27,371.31 26,896.40 -0.61% -165.88
SMI 11,522.97 11,540.16 11,452.05 0.66% 75.74
PSI 6,071.22 6,136.53 6,029.32 -0.74% -45.27
BEL 20 3,739.83 3,758.03 3,722.77 0.06% 2.32
ATX 3,181.01 3,202.29 3,167.54 -0.45% -14.53
OMXS30 2,229.91 2,240.04 2,211.42 0.96% 21.25
OMXC20 2,105.60 2,120.97 2,090.01 0.86% 17.89
MOEX 2,595.12 2,610.80 2,567.98 1.82% 46.49
RTSI 1,064.56 1,091.91 1,053.62 1.15% 12.12
WIG20 1,918.71 1,944.56 1,914.17 -0.68% -13.23
Budapest SE 46,252.72 47,050.71 45,986.13 -1.04% -488.43
BIST 100 4,848.01 4,871.83 4,492.19 7.87% 353.53
TA 35 1,802.68 1,822.85 1,802.29 0.72% 12.91
Tadawul All Share 11,392.78 11,396.27 11,268.13 0.88% 99.6
Nikkei 225 29,378.50 29,412.50 29,110.50 0.86% 251.78
S&P/ASX 200 7,238.30 7,253.40 7,235.40 -0.19% -13.6
DJ New Zealand 324.84 325.33 322.85 0.37% 1.2
Shanghai 3,291.94 3,319.13 3,287.34 -0.53% -17.61
SZSE Component 11,092.33 11,172.71 11,090.57 -0.45% -50.19
China A50 13,096.80 13,197.06 13,092.63 -0.51% -67.56
DJ Shanghai 463.66 466.23 463.28 -0.36% -1.68
Hang Seng 19,667.00 19,862.50 19,616.00 -0.39% -76.79
Taiwan Weighted 15,455.16 15,479.10 15,424.42 -0.38% -59.48
SET 1,567.40 1,576.59 1,564.78 -0.14% -2.16
KOSPI 2,475.96 2,487.35 2,472.45 -0.60% -15.04
IDX Composite 6,737.54 6,755.94 6,720.81 -0.27% -18.4
PSEi Composite 6,635.15 6,668.65 6,626.64 -0.60% -40.31
Karachi 100 41,325.63 41,498.77 41,074.95 0.61% 250.68
HNX 30 389.08 390.76 379.61 0.00% 0
CSE All-Share 8,892.37 8,936.49 8,876.59 -0.25% -22.37

વૈશ્વિક બજારોમાંથી નબળાં સંકેત

  • યુએસમાં સતત બીજા દિવસે મિશ્ર કારોબાર
  • ડાઉ 220 પોઈન્ટ લપસ્યો, સતત ચોથા દિવસે ઘટાડો
  • 100 પોઈન્ટની રેન્જમાં ટ્રેડિંગ વચ્ચે નાસ્ડેક બીજા દિવસે વધ્યો
  • ડિઝનીનો સ્ટોક લગભગ 9% ઘટ્યો
  • સ્ટ્રીમિંગ સેવામાંથી 4 મિલિયન સબ્સ્ક્રાઇબર્સની ખોટને કારણે સ્ટોક ક્રેશ થયો
  • ગયા અઠવાડિયે બેંક ડિપોઝિટમાં 9.5%નો ઘટાડાની અસર દેખાઈ રહી છે
  • એપ્રિલનો PPI 3.4% થી ઘટીને 3.2% થયો
  • 10-વર્ષના બોન્ડની ઉપજ 3.4% થી નીચે સરકી ગઈ
  • ઈલોન મસ્કે કહ્યું કે તેઓ ટ્વિટરના સીઈઓ પદેથી રાજીનામું આપશે
  • મસ્કની ઘોષણા પછી ટેસ્લાના શેરો પોસ્ટ માર્કેટ ટ્રેડિંગમાં ઉછળ્યા

વૈશ્વિક કોમોડિટીની સ્થિતિ

  • ક્રૂડ ઓઇલમાં બ્રેન્ટ $75 ની નજીક ટ્રેડ થયું
  • છેલ્લા સત્રમાં  2% ઘટ્યું, 1 સપ્તાહની નીચી સપાટી
  • ડૉલર ઇન્ડેક્સ મજબૂત, 1.5 સપ્તાહની ઊંચી સપાટીએ 102ની નજીક
  • અમેરિકામાં દેવાની ટોચમર્યાદા પર મતભેદોને કારણે મંદીનો ડર
  • ચીનના નબળા વેપાર ડેટાને કારણે માંગમાં મંદીનો ડર
  • રિપોર્ટમાં આ વર્ષે ચીનની તેલની માંગમાં દૈનિક 8 લાખનો વધારો થવાનો અંદાજ
  • અગાઉના અનુમાન કરતાં 5.2%
  • $2020 ની નજીક સોનું
  • ચાંદી 6-સપ્તાહની નીચી નજીક, $24.50 ની નીચે

 

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024
યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો

બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Next Article