Global Market : મિશ્ર સંકેત વચ્ચે DOW JONES 305 ઉછળ્યો તો SGX NIFTY માં નજીવો ઘટાડો દેખાયો

|

Apr 16, 2021 | 9:39 AM

વેશ્વિક બજાર (Global Market)આજે મિશ્ર સંકેત આપી રહ્યા છે. અમેરિકાના બજાર આજે મજબૂત સ્થિતિ દર્જ કરી બંધ થયા છે જયારે એશિયામાં મિશ્ર કારોબાર દેખાઈ રહ્યો છે.

Global Market : મિશ્ર સંકેત વચ્ચે DOW JONES 305 ઉછળ્યો તો SGX NIFTY માં નજીવો ઘટાડો દેખાયો
Global Market

Follow us on

વેશ્વિક બજાર (Global Market)આજે મિશ્ર સંકેત આપી રહ્યા છે. અમેરિકાના બજાર આજે મજબૂત સ્થિતિ દર્જ કરી બંધ થયા છે જયારે એશિયામાં મિશ્ર કારોબાર દેખાઈ રહ્યો છે. DOW JONES 305 અંકના ઉછાળા બાદ બંધ થયું છે જયારે SGX NIFTY ૪ અંકના નજીવા ઘટાડા સાથે સપાટ કારોબાર દેખાડી રહ્યો છે.

અમેરિકી બજારોમાં ડાઓ જોંસ 305.10 અંક એટલે કે 0.90 ટકાની મજબૂતીની સાથે 34,035.99 ના સ્તર પર બંધ થયા છે. નાસ્ડેક 180.92 અંક વધારાની સાથે 14,038.76 ના સ્તર પર બંધ થયા છે. એસએન્ડપી 500 ઈન્ડેક્સ 45.76 અંક મજબૂતીની સાથે 4,170.42 ના સ્તર પર બંધ થયા છે.

એશિયાઈ બજારોમાં આજે મિશ્ર કારોબાર જોવા મળી રહ્યો છે. જાપાનના બજાર નિક્કેઈ 39.97 અંક વધીને 29,682.66 ના સ્તર પર દેખાઈરહ્યા છે. એસજીએક્સ નિફ્ટી 4.50 અંક એટલે કે 0.03 ટકાના ઘટાડાની સાથે 14,615 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. આજે સ્ટ્રેટ્સ ટાઇમ્સ 0.27 ટકા વધ્યો છે જ્યારે હેંગ સેંગમાં 18.34 અંક એટલે કે 0.06 ટકા લપસીને 28,774.80 ના સ્તર કારોબાર કરી રહ્યો છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

કોરિયાઈ બજાર કોસ્પી 0.12 ટકા ઘટીને 3,190.52 ના સ્તર પર છે જ્યારે તાઇવાનના બજાર 17,067.28 ટકા તૂટીને કારોબાર કરી રહ્યા છે. આજે શંધાઈ કંપોઝિટ 3.02 અંક એટલે કે 0.09 ટકા નબળાઈની સાથે 3,402.01 ના સ્તર પર દેખાઈ રહ્યા છે.

Next Article