PF Interest Rate: ઘરે બેઠા તમે ચેક કરી શકો છો પીએફ બેલેન્સ, આ ચાર પદ્ધતિઓનો કરો ઉપયોગ

એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) એ ચાલુ નાણાકીય વર્ષ માટે વ્યાજ દર ઘટાડીને 8.1 ટકા કર્યો છે. આ સમાચાર પછી, ઘણા લોકો તેમનુ પીએફ બેલેન્સ પણ ચેક કરવા ઈચ્છતા હશે.

PF Interest Rate: ઘરે બેઠા તમે ચેક કરી શકો છો પીએફ બેલેન્સ, આ ચાર પદ્ધતિઓનો કરો ઉપયોગ
Many people would also like to check their PF balance
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 12, 2022 | 6:12 PM

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) એ ચાલુ નાણાકીય વર્ષ માટે વ્યાજ દર (PF Interest Rate) ઘટાડીને 8.1 ટકા કર્યો છે. છેલ્લા ચાર દાયકામાં આ સૌથી નીચો વ્યાજ દર છે. નાણાકીય વર્ષ 2020-21 માટે પ્રોવિડન્ટ ફંડ પર મળતું વ્યાજ દર 8.5 ટકા હતું. આ સમાચાર પછી, ઘણા લોકો તેમના પીએફ બેલેન્સ પણ ચેક કરવા ઈચ્છતા હશે. તમને જણાવી દઈએ કે EPFOએ હાલમાં જ ગ્રાહકો માટે તેમના પ્રોવિડન્ટ ફંડ (PF) સંબંધિત માહિતી મેળવવાનું સરળ બનાવ્યું છે. હવે EPFO ​​સબસ્ક્રાઇબર્સને તેમના PF સ્ટેટમેન્ટ શેર કરવા માટે નાણાકીય વર્ષના અંત સુધી રાહ જોવાની જરૂર નથી. હવે સબ્સ્ક્રાઇબર્સ તેમના ખાતામાં PF વ્યાજ જમા થયા પછી દર ક્વાર્ટર પછી તેમનું EPF બેલેન્સ ચેક કરી શકશે.

EPFO મેમ્બર આ ચાર રીતે ઘરે બેસીને પોતાનું PF બેલેન્સ ચેક કરી શકે છે. આ છે- UMANG એપમાં લોગ ઇન કરીને, EPFO ​​પોર્ટલ દ્વારા, 7738299899 પર SMS મોકલીને અથવા 011-22901406 નંબર પર મિસ્ડ કોલ દ્વારા. ચાલો આ પદ્ધતિઓને વિગતવાર જાણીએ.

1. ઉમંગ એપ દ્વારા

EPFO સબ્સ્ક્રાઇબર્સ તેમના સ્માર્ટફોન પર UMANG એપનો ઉપયોગ કરીને તેમનું PF બેલેન્સ પણ ચેક કરી શકે છે. આ એપ ભારત સરકાર દ્વારા EPFO ​​સભ્યોને એક જ પ્લેટફોર્મ પર વિવિધ સરકારી યોજનાઓ અને સેવાઓ ઉપલબ્ધ કરાવવાના ઉદ્દેશ્ય સાથે લોન્ચ કરવામાં આવી હતી. તેથી યુઝર્સ તેમાં EPF પાસબુક જોઈ શકે છે. આ સિવાય તેઓ EPF ક્લેમ ટ્રેક પણ કરી શકે છે. આ લાભ મેળવવા માટે, EPF સભ્યોએ તેમના મોબાઈલ ફોનમાં UMANG એપ ડાઉનલોડ કરવી પડશે.

આજનું રાશિફળ તારીખ : 23-11-2024
યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો
Winter Tips : ધાબળામાં આવતી વાસ થશે છૂમંતર, અપનાવો આ ટિપ્સ
જર્મનીમાં ન્યૂઝ9 ગ્લોબલ સમિટની શાનદાર શરૂઆત, જુઓ તસવીરોમાં ત્યાંની ઝલક

2. EPFO ​​પોર્ટલ દ્વારા

EPFO સબ્સ્ક્રાઇબર સત્તાવાર પોર્ટલ પર લોગ ઈન કરીને પણ પોતાનું PF બેલેન્સ ચેક કરી શકે છે. તમારે આ લિંક પર જવું પડશે- epfindia.gov.in/site_en/index.php. તે પછી, નીચે આપેલા પગલાંને અનુસરવાનું રહેશે.

  1. સૌપ્રથમ, EPFO ​​પોર્ટલ- epfindia.gov.in/site_en/index.php પર લોગઈન કરો.
  2. આ પછી, ‘Our Services’ વિકલ્પ પર જાઓ અને નીચેની તરફ ફોર એમ્પલોઈઝ ક્લિક કરો.
  3. આ પછી, તમારે સર્વિસીસ નીચે મેમ્બર પાસબુક પર જવું પડશે.
  4. પછી, તમને નવા વેબ પેજ- passbook.epfindia.gov.in/MemberPassBook/Login.jsp પર લઈ જવામાં આવશે.

ધ્યાનમાં રાખો કે EPFO ​​સભ્ય તેની પાસબુકને ત્યારે જ એક્સેસ કરી શકે છે જો તેના એમ્પ્લોયરએ UAN એક્ટિવેટ કર્યું હોય. UAN EPFAO દ્વારા આપવામાં આવે છે, પરંતુ એમ્પ્લોયર દ્વારા વેરિફિકેશન કર્યા પછી જ તેને એક્ટિવેટ કરવામાં આવે છે.

3. SMS દ્વારા

સબસ્ક્રાઇબર 7738299899 પર SMS મોકલીને પણ પોતાનું PF બેલેન્સ ચેક કરી શકે છે. SMS ટેક્સ્ટ ફોર્મેટ હશે – EPFOHO UAN ENG. SMSમાં છેલ્લા ત્રણ નંબરો તમારી ભાષાના પહેલા ત્રણ અક્ષરો હશે. આ SMS સેવા અન્ય નવ ભાષાઓમાં ઉપલબ્ધ છે – હિન્દી, પંજાબી, ગુજરાતી, મરાઠી, કન્નડ, તેલુગુ, તમિલ, મલયાલમ અને બંગાળી. જો કે, એસએમએસ એ મોબાઇલ નંબર પરથી મોકલવાનો રહેશે જે UAN સાથે રજીસ્ટર્ડ છે.

4. મિસ્ડ કોલ દ્વારા

EPFO સભ્ય તેની મિસ્ડ કોલ સેવાનો ઉપયોગ કરીને પણ તેનું PF બેલેન્સ ચેક કરી શકે છે. આ માટે, સબસ્ક્રાઇબરે તેના UAN રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પરથી 011-22901406 પર મિસ્ડ કોલ કરવાનો રહેશે. આમ કરવાથી, EPFO ​​તરત જ તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર PF વિગતો મોકલે છે.

આ પણ વાંચો : PF Interest Rate: હોળી પહેલા કેન્દ્ર સરકારનો કર્મચારીઓને ઝટકો, EPFOએ PFના વ્યાજ દરમાં કર્યો ઘટાડો, જે છેલ્લા 40 વર્ષમાં સૌથી ઓછું વ્યાજ દર

મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
જર્મન કંપનીઓ ભારતમાં રોકાણ કરવા માંગે છે
જર્મન કંપનીઓ ભારતમાં રોકાણ કરવા માંગે છે
લો બોલો ! ચોર કઇ નહીં પણ સિવિલ હોસ્પિટલમાંથી 50થી વધુ નળ ચોરી ગયા
લો બોલો ! ચોર કઇ નહીં પણ સિવિલ હોસ્પિટલમાંથી 50થી વધુ નળ ચોરી ગયા
ભારત બદલાઈ ગયું છે અને નવી ઊર્જા સાથે આગળ વધી રહ્યું છે
ભારત બદલાઈ ગયું છે અને નવી ઊર્જા સાથે આગળ વધી રહ્યું છે
g clip-path="url(#clip0_868_265)">