Dividend Stock : ડિવિડન્ડ એટલું મળશે કે રોકાણકારોના ખિસ્સા ભરાય જશે, 2 કંપનીઓ આપી રહી છે કમાવાની તક, એક બનાવે છે સિગારેટ !

​​​Dividend Stocks Today : આજના ટ્રેડિંગ સત્ર દરમિયાન, સિગારેટ ઉત્પાદક કંપની VST ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ સહિત બે કંપનીઓના શેર બજારના રડાર પર રહેશે, કારણ કે તેમના શેર આજે ડિવિડન્ડ માટે રેકોર્ડ ડેટ/એક્સ-ડેટ તરીકે ટ્રેડ થશે. રોકાણકારોને આ કંપનીઓના દરેક શેર પર રૂ. 12.75 સુધી મળશે, એટલે કે જો તમે બધી કંપનીઓના ડિવિડન્ડને ઉમેરો છો, તો તમને પ્રતિ શેર રૂ. 12.75 મળશે.

| Updated on: Jul 03, 2025 | 12:08 PM
4 / 5
 તેના રોકાVST Industriesણકારોને રૂ.10 ની ફેસ વેલ્યુના શેર દીઠ રૂ. 10 (100 ટકા) ડિવિડન્ડ આપવાની ભલામણ કરી હતી. એટલે કે, રોકાણકારોને દરેક શેર માટે રૂ.10 મળશે.

તેના રોકાVST Industriesણકારોને રૂ.10 ની ફેસ વેલ્યુના શેર દીઠ રૂ. 10 (100 ટકા) ડિવિડન્ડ આપવાની ભલામણ કરી હતી. એટલે કે, રોકાણકારોને દરેક શેર માટે રૂ.10 મળશે.

5 / 5
NDR Auto Components DIVIDEND-ઓટો સેક્ટરમાં કાર્યરત આ કંપનીએ તેના રોકાણકારોને રૂ. 10 ની ફેસ વેલ્યુ સાથે પ્રતિ શેર રૂ.2.75 ના ડિવિડન્ડની ભલામણ કરી હતી. એટલે કે, રોકાણકારોને દરેક શેર પર રૂ. 2.75 મળશે.

NDR Auto Components DIVIDEND-ઓટો સેક્ટરમાં કાર્યરત આ કંપનીએ તેના રોકાણકારોને રૂ. 10 ની ફેસ વેલ્યુ સાથે પ્રતિ શેર રૂ.2.75 ના ડિવિડન્ડની ભલામણ કરી હતી. એટલે કે, રોકાણકારોને દરેક શેર પર રૂ. 2.75 મળશે.