ભાગેડુ બિઝનેસમેન વિજય માલ્યાના ખરાબ દિવસ, વકીલની ફી આપવાના પણ પૈસા નહીં

|

Dec 13, 2020 | 11:35 PM

ભાગેડુ બિઝનેસમેન વિજય માલ્યાને લંડનમાં પૈસાની કમી વર્તાઈ છે. ભારતમાં શાહી જિંદગી જીવનારા અને અરબો રૂપિયાના માલિક માલ્યાને લંડનમાં હજાર અને લાખ રૂપિયાનો હિસાબ રાખવો પડે છે. વિજય માલ્યાની પાસે પોતાના વકીલને ફી આપવાના માટેના પણ પૈસા નથી. તેના ખર્ચાઓ પર પણ પુરી રીતે બ્રેક લાગી ગઈ છે. ભારતની તપાસ એજન્સીઓની કડકાઈનો સામનો કરી રહેલા […]

ભાગેડુ બિઝનેસમેન વિજય માલ્યાના ખરાબ દિવસ, વકીલની ફી આપવાના પણ પૈસા નહીં

Follow us on

ભાગેડુ બિઝનેસમેન વિજય માલ્યાને લંડનમાં પૈસાની કમી વર્તાઈ છે. ભારતમાં શાહી જિંદગી જીવનારા અને અરબો રૂપિયાના માલિક માલ્યાને લંડનમાં હજાર અને લાખ રૂપિયાનો હિસાબ રાખવો પડે છે. વિજય માલ્યાની પાસે પોતાના વકીલને ફી આપવાના માટેના પણ પૈસા નથી. તેના ખર્ચાઓ પર પણ પુરી રીતે બ્રેક લાગી ગઈ છે. ભારતની તપાસ એજન્સીઓની કડકાઈનો સામનો કરી રહેલા વિજય માલ્યાએ લંડનની હાઈકોર્ટને કહ્યું કે તેની ફ્રાંસની પ્રોપર્ટી વેચવાથી જે પૈસા મળ્યા છે, તેમાંથી 14 કરોડ રૂપિયા રિલીઝ કરવામાં આવે.

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

વિજય માલ્યાના વકીલે કહ્યું કે જો જલ્દી તેની ફી ના મળી તો તે આગામી સુનાવણીથી કેસ લડવાનું બંધ કરી દેશે. તમને જણાવી દઈએ કે હાલમાં લંડનની કોર્ટે વિજય માલ્યાની સંપતિઓને પોતાની નજરમાં રાખી છે. માલ્યા આ સંપતિઓને વેચી શકતો નથી અને તેની પર લોન પણ લઈ શકતો નથી. ત્યારે વિજય માલ્યાની હાલત જોતા લંડનની કોર્ટ માલ્યાને કોર્ટ ફી ભરવા માટે 39 લાખ રૂપિયા રિલીઝ કરવા પર તૈયાર થઈ છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આ પણ વાંચો: વડાપ્રધાન મોદી મંગળવારે કચ્છની મુલાકાતે આવશે, 3 કાર્યક્રમનું વર્ચ્યુલ ખાતમુહૂર્ત કરશે

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article