Budget 2025 : TV, મોબાઈલ, અને ઈલેક્ટ્રીક કાર થઈ સસ્તી ! જાણો બજેટમાં શું સસ્તું અને શું મોંઘું ?

નાણામંત્રી નિર્મલા સીતારમણ સામાન્ય બજેટ રજૂ કરી રહ્યા છે. આ દરમિયાન તમામની નજર બજેટમાં કઈ વસ્તુઓ સસ્તી થશે તેના પર કેન્દ્રિત હતી. નાણામંત્રીએ આ જાહેરાત કરી છે. બજેટની જાહેરાત મુજબ જે વસ્તુઓ સસ્તી થવાની છે તે નીચે મુજબ છે-

Budget 2025 : TV, મોબાઈલ, અને ઈલેક્ટ્રીક કાર થઈ સસ્તી ! જાણો બજેટમાં શું સસ્તું અને શું મોંઘું ?
Budget 2025 cheaper and expensive
| Updated on: Feb 01, 2025 | 1:33 PM

બજેટ 2025ની ઘોષણાઓ સામાન્ય લોકોના રોજિંદા જીવન પર અસર કરશે. બજેટમાં કરવામાં આવેલી જાહેરાતોને કારણે સામાન્ય માણસ દ્વારા ઉપયોગમાં લેવાતી ઘણી વસ્તુઓ સસ્તી થશે અને કેટલીક મોંઘી થાય છે ત્યારે કેટલીક વસ્તુઓ સસ્તી થતી હોય છે. બજેટમાં જાહેરાતો પછી, તમે અહીં તે સામાન વિશે જાણી શકશો કે શું સસ્તુ થયું અને શું મોંઘું.

ત્યારે 2025-26ના બજેટમાં સસ્તી થયેલી વસ્તુઓ અને મોંઘી થયેલી વસ્તુઓ વીશે જાણકારી નીચે મુજબ છે.

શું સસ્તુ થયું?

  • કેન્સરની દવાઓ સસ્તી
  • ઔષધી અને દવાઓ સસ્તી
  • મેડિકલ ઉપકરણ સસ્તા થશે
  • 36 જીવન રક્ષક દવાઓ પરથી કસ્ટમ ડ્યુટી સમાપ્ત
  • અનેક પ્રકારના ખનિજોની કિંમત ઘટશે
  • હથવણાટથી બનેલા કપડા સસ્તા થશે
  • ભારતમાં બનેલા કપડા સસ્તા થશે
  • 6 જીવન રક્ષક દવાઓ પર 5 ટકા કસ્ટમ ડ્યુટી(શુલ્ક)
  • LED-LCD TV સસ્તા
  • મોબાઈલ ફોન સસ્તા થશે
  • ઈલેક્ટ્રીક ગાળીઓ સસ્તી થશે
  • EV બેટરી સસ્તી
  • ચામડાથી બનેલા સામાન સસ્તા
  • મોબાઈલ ફોન બેટરી સસ્તી
  • સમુદ્રિ ઉત્પાદનો સસ્તા
  • ફ્રોઝન ફિશ પેસ્ટ

શું મોંઘુ થયું?

  • લક્ઝરી કાર
  • ઈલેક્ટ્રોનિક્સ
  • કપડાં
  • ફર્નિચર
  • મોંઘા રમકડાં
  • યાટ્સ અને લક્ઝરી બોટ
  • ફ્લેટ પેનલ ડિસ્પ્લે, ટીવી ડિસ્પ્લે
  • ફેબરિક

 

Published On - 12:10 pm, Sat, 1 February 25