એશિયાઈ બજારોની સાથે સેન્સેકસમાં પણ 1000 પોઈન્ટનો કડાકો

|

Feb 28, 2020 | 4:29 AM

કોરોનાનો કહેર સમગ્ર દુનિયાભરના શેર બજારો પર ભારે પડી રહ્યો છે. અઠવાડિયાના છેલ્લા દિવસે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 1000થી વધારે પોઈન્ટ તુટ્યો છે. સેન્સેક્સમાં કારોબારની શરૂઆત 658 પોઈન્ટ તુટવાની સાથે થઈ હતી. Sensex falls over 1000 points at opening; currently at 38,633.62 #TV9News pic.twitter.com/NOzbNAqCZZ Web Stories View more Nita Ambani luxury car : સીટ પર […]

એશિયાઈ બજારોની સાથે સેન્સેકસમાં પણ 1000 પોઈન્ટનો કડાકો
Share Market

Follow us on

કોરોનાનો કહેર સમગ્ર દુનિયાભરના શેર બજારો પર ભારે પડી રહ્યો છે. અઠવાડિયાના છેલ્લા દિવસે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 1000થી વધારે પોઈન્ટ તુટ્યો છે. સેન્સેક્સમાં કારોબારની શરૂઆત 658 પોઈન્ટ તુટવાની સાથે થઈ હતી.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ 251 પોઈન્ટ તુટીને 11,382 પર ખુલ્યો છે. દુનિયાભરના બજારોમાં કોરોના વાયરસના પ્રકોપનો ડર છે. ચીન, જાપાન, દક્ષિણ કોરિયા સહિત ઘણા એશિયાઈ દેશોના શેર બજારને ભારે નુકસાન થયું છે. ઉલ્લેખનીય છે કે આ અઠવાડિયે, વિશ્વના શેર બજારોમાં 2008ની મંદીની સાથે સૌથી મોટો ઘટાડો જોવા મળી શકે છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: VIDEO: રાજકોટના બેડી ગામમાં મચ્છરોનો ઉપદ્રવ યથાવત, હજુ સુધી નથી આવ્યો કોઈ ઉકેલ

Next Article