Biggest Stock Market Crashes : રોકાણકારોને રાતા પાણીએ રડાવનાર શેરબજારના કડાકાઓના ઇતિહાસ ઉપર કરો એક નજર

|

Dec 20, 2021 | 1:28 PM

નબળા વૈશ્વિક સંકેતો સાથે ભારતીય શેરબજાર(Stock Market)ની જબરદસ્ત ઘટાડા સાથે શરૂઆત થઇ છે. પ્રારંભિક કારોબારમાં સેન્સેક્સ (Sensex)1750 અંક તૂટ્યો છે

Biggest Stock Market Crashes : રોકાણકારોને રાતા પાણીએ રડાવનાર શેરબજારના કડાકાઓના ઇતિહાસ ઉપર કરો એક નજર
Biggest Stock Market Crashes

Follow us on

Biggest Stock Market Crashes in India: સ્ટોક માર્કેટ ક્રેશએ સંપત્તિના વિનાશ અને રોકાણકારોની પીડાનું કારણ બને છે.જોકે કેટલાક લોકો માટે તક અને સ્થિતિસ્થાપકતાના સમયનું પણ પ્રતીક પણ બને છે. શેરબજારમાં ક્રેશ એ છે જ્યારે માર્કેટ ઇન્ડેક્સ એક દિવસ અથવા ટ્રેડિંગના થોડા દિવસોમાં ઝડપી અને અણધાર્યા ઘટાડાનો સામનો કરે ત્યારે ઉલ્લેખ કરાય છે.આજના કારોબારમાં સેન્સેક્સ (Sensex)1750 અંક તૂટ્યો છે જયારે નિફટી(Nifty) પણ 500 અંક કરતા વધુના ઘટાડા સાથે નજરે પડ્યો છે.

 

 

Himani Mor: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?
Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?
Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી

બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) ના ઇતિહાસમાં સેન્સેક્સના મોટા ઘટાડા ઉપર કરો એક નજર 

 

શુક્રવારે પણ મોટો ઘટાડો નોંધાયો હતો 
છેલ્લા સત્રમાં શુક્રવારે સ્થાનિક શેરબજારમાં જોરદાર વેચવાલી જોવા મળી હતી. વૈશ્વિક કેન્દ્રીય બેંકો દ્વારા વ્યાજદરમાં વધારો કરવાના સંકેતો અને સમગ્ર વિશ્વમાં ઓમિક્રોન વેરિઅન્ટના વધતા કેસોએ બજારની ચિંતા વધારી છે. સેન્સેક્સમાં 889 પોઈન્ટની નબળાઈ આવી છે અને તે 57012 ના સ્તર પર બંધ થયો છે. નિફ્ટી 263 પોઈન્ટ ઘટીને 16985ની સપાટીએ બંધ રહ્યો હતો. આ દરમિયાન BSE પર લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપમાં લગભગ 4.5 લાખ કરોડનો ઘટાડો થયો છે. ટોપ લુઝર્સમાં INDUSINDBK, KOTAKBANK, HINDUNILVR, TITAN, MARUTI, ASIANPAINT, AXISBANK, BAJAJ-AUTO, BAJFINANCE, M&M અને ITCનો સમાવેશ થયો હતો.

 

આ પણ વાંચો : Future Group નાં શેર્સમાં 20 ટકા સુધી ઉછાળો નોંધાયો , જાણો શું છે કારણ

આ પણ વાંચો : Stock Update : ઓમિક્રોનના ભયની અસરના કારણે રોકાણકારોએ કારોબારની પહેલી મિનિટમાં 5.53 લાખ કરોડ રૂપિયા ગુમાવ્યા

Published On - 1:26 pm, Mon, 20 December 21

Next Article