Bank Holidays in October 2021 : જાણો ઓક્ટોબરમાં કેટલા દિવસ બેંક બંધ રહેશે , રજાઓની યાદી તપાસીને કરો કામનું પ્લાનિંગ

|

Sep 24, 2021 | 12:43 PM

આ સ્થિતિમાં જો તમારી પાસે બેંક સંબંધિત કોઈ કામ હોય તો તમારે બેંક રજાઓ વિશે માહિતી રાખવી પડશે. એવું ન થવું જોઈએ કે તમે કોઈ કામ માટે નીકળો છો અને તે દિવસે બેંક બંધ છે. આ કિસ્સામાં તમારે પાછા ફરવું પડી શકે છે.

સમાચાર સાંભળો
Bank Holidays in October 2021 : જાણો ઓક્ટોબરમાં કેટલા દિવસ બેંક બંધ રહેશે , રજાઓની યાદી તપાસીને કરો કામનું પ્લાનિંગ
Bank Holidays in December 2021

Follow us on

Bank Holidays in October 2021 : આજના ડિજિટલ યુગમાં મોટાભાગના કામ ઓનલાઈન થાય છે. બેંક સંબંધિત કામ પણ હવે ઓનલાઈન થવા માંડ્યા છે. મોબાઇલ બેન્કિંગની સુવિધાએ ઘણું સરળ બનાવ્યું છે. આ હોવા છતાં બેંકને લગતા ઘણા કામો છે જેના માટે શાખામાં જવું જરૂરી છે. ચેક ક્લિયરન્સ, લોન, ડિમાન્ડ ડ્રાફ્ટ જેવી સેવાઓ માટે શાખાની મુલાકાત લેવી પડે છે.

આ સ્થિતિમાં જો તમારી પાસે બેંક સંબંધિત કોઈ કામ હોય તો તમારે બેંક રજાઓ વિશે માહિતી રાખવી પડશે. એવું ન થવું જોઈએ કે તમે કોઈ કામ માટે નીકળો છો અને તે દિવસે બેંક બંધ છે. આ કિસ્સામાં તમારે પાછા ફરવું પડી શકે છે. અહેવાલમાં અમે તમને બેંક રજાઓની સંપૂર્ણ યાદી પ્રદાન કરી રહ્યા છીએ. આ યાદીના આધારે તમે તમારા કાર્યને સમયસર પૂર્ણ કરી શકો છો.

તમને જણાવી દઈએ કે દર મહિનાના દરેક રવિવાર સિવાય બીજા અને ચોથા શનિવારે બેંકોની જાહેર રજા હોય છે. આ સાથે અહીં અમે તમને જણાવી રહ્યાં છે કે ઓક્ટોબર , 2021 માં કઈ તારીખે (Bank holidays in September 2021) બેંકોમાં રજા રહેશે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

RBI ના આદેશ મુજબ ઓક્ટોબર 2021 મહિનાની રજાઓની સંપૂર્ણ યાદી

1) October 1 – અર્ધવાર્ષિક બેન્ક હિસાબ (ગંગટોક)
2) October 2 – મહાત્મા ગાંધી જયંતિ (તમામ રાજ્યમાં)
3) October 3 – રવિવાર
4) October 6 – મહાલય અમાસ (અગરતલા, બેંગલુરુ, કોલકાતા)
5) October 7 – સ્થાનિક રજા (ઇમ્ફાલ)
6) October 9 – બીજો શનિવાર
7) October 10 – રવિવાર
8) October 12 – દુર્ગા પૂજા / મહા સપ્તમી – (અગરતલા, કોલકાતા)
9) October 13 – દુર્ગા પૂજા / મહા અષ્ટમી – (અગરતલા, ભુવનેશ્વર, ગંગટોક, ગુવાહાટી, ઈમ્ફાલ, કોલકાતા, પટના, રાંચી)
10) October 14 – દુર્ગા પૂજા/દશેરા /મહા નવમી/અયુથા પૂજા (અગરતલા, બેંગલુરુ, ચેન્નાઇ, ગંગટોક, ગુવાહાટી, કાનપુર, કોચી, કોલકાતા, લખનઉ, પટના, રાંચી, શિલોન્ગ, શ્રીનગર, થિરુવનંથપુરમ)
11) October 15 – દુર્ગા પૂજા/દશેરા/દશેરા /વિજયા દશમી (તમામ રાજ્ય)
12) October 16 – દુર્ગા પૂજા (ગંગટોક)
13) October 17 – રવિવાર
14) October 18 – કટિ બિહુ (ગુવાહાટી)
15) October 19 – ઈદે મિલાદ (ગુજરાત સહીત મોટાભાગના રાજ્યમાં)
16) October 20 – મહર્ષિ વાલ્મિકી જયંતી/લક્ષ્મી પૂજા / ઈદે મિલાદ (અગરતલા, બેંગલુરુ, ચંદીગઢ, કોલકાતા, શિમલા)
17) October 22 – ઈદે મિલાદ-ઉલ -નબી (જમ્મુ , શ્રીનગર)
18) October 23 – ચોથો શનિવાર
19) October 24 – રવિવાર
20) October 26 – પરિગ્રહણ દિવસ (જમ્મુ, શ્રીનગર)
21) October 31 – રવિવાર

 

આ પણ વાંચો : Gold Price Today : 1 મહિનામાં સોનું 1200 રૂપિયા સસ્તું થયું,જાણો આજના લેટેસ્ટ રેટ

 

આ પણ વાંચો : Good Friday: શુક્રવારે શેરબજારનો સપાટો, સેન્સેક્સ 60000 પાર, NIFTY પણ સર્વોચ્ચ સ્તરે

Next Article