સોનું ઓલટાઈમ હાઈ! 3 દિવસમાં સોનામાં 2,000 રૂપિયાનો વધારો

|

Feb 21, 2020 | 8:01 AM

વૈશ્વિક મંદી વચ્ચે સોનાના ભાવમાં આગ ઝરતી તેજી જોવા મળી રહી છે. ત્રણ દિવસમાં સોનાના ભાવમાં બે હજાર રૂપિયાનો વધારો નોંધાયો છે. સોનું ફરી એક વખત ઓલટાઈમ હાઈ સપાટીએ પહોંચ્યું છે. અમદાવાદના બજારમાં 10 ગ્રામ સોનાનો ભાવ 43 હજાર 400 રૂપિયાને પાર પહોંચી ગયો છે. સામાન્ય વર્ગ લગ્નસરામાં એવું ઈચ્છતો હોય કે સોનાનો ભાવ ઘટે […]

સોનું ઓલટાઈમ હાઈ! 3 દિવસમાં સોનામાં 2,000 રૂપિયાનો વધારો

Follow us on

વૈશ્વિક મંદી વચ્ચે સોનાના ભાવમાં આગ ઝરતી તેજી જોવા મળી રહી છે. ત્રણ દિવસમાં સોનાના ભાવમાં બે હજાર રૂપિયાનો વધારો નોંધાયો છે. સોનું ફરી એક વખત ઓલટાઈમ હાઈ સપાટીએ પહોંચ્યું છે. અમદાવાદના બજારમાં 10 ગ્રામ સોનાનો ભાવ 43 હજાર 400 રૂપિયાને પાર પહોંચી ગયો છે. સામાન્ય વર્ગ લગ્નસરામાં એવું ઈચ્છતો હોય કે સોનાનો ભાવ ઘટે તો તેઓ સોનું ખરીદી લે, પરંતુ હવે ચાલું વર્ષ દરમિયાન સોનાનો ભાવ ઘટવાના કોઈ સંકેત નથી. ઉલટાનું વર્ષના અંત સુધીમાં સોનાનો ભાવ 45 હજારની સપાટી વટાવે તેવા જાણકારો તરફથી સંકેત મળી રહ્યાં છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: દંપતીએ ધાર્મિક સ્થળ પર બનાવ્યો અશ્લીલ વિડીયો અને અપલોડ કર્યો પોર્ન સાઈટ પર!

Next Article